________________
ટાડ રાજસ્થાન.
રાણા રત્નસિ ંહે ગુપ્ત રીતે અખરાધિપતિ પૃથ્વીરાજની દુહિતાનું પાણી ગ્રહણ કર્યું હતું. દુર્ભાગ્યવશે એ વિવાહના વિષયની પૃથ્વીરાજને પણ ખબર નંહોતી. રાજકુમારીની વચેાવૃદ્ધિના લીધે આરાધિપતિ પૃથ્વીરાજે તેના વિવાહની ચેષ્ટા કરી. તેણે ખુંદીના હારવંશીય સૂ મલ્લ સાથે રાજકુમારીનેા વિવાહ સ્થિર ક થોડા સમયમાં વિવાહ કાર્ય સંપૂર્ણ થયું, સરલ રજપુત ખાલા લજ્જાવશે પાતાના પૂર્વ વૃત્તાંત કોઈ પાસે કહી શકી નહિ એટલે કાઇએ ચાલતા વિવાહમાં વ્યાઘાત આપ્યા નહિ. રાણા રત્નસિંહ આ વિવાહના સમાચાર સાંભળી અભિતપ્ત થયા. સૂર્ય મલ્લના એ આચરણથી રાણાના હૃદયમાં દારૂણ આઘાત વાગ્યે. તે આઘાતને પ્રત્યાઘાત આપવા માટે તે પુષ્કળ યત્નમાં ઉત્સાહી થયેા. તે વેરના બદલેાલેવા માટે તે ઉપર્યુક્ત અવસરની રાહ જોવા લાગ્યા. સૂર્યમલ્લ રાણા રત્નસિંહના નિકટ કુંટુબી હતા. રાણાએ તેની ભગિનીનું પાણી ગ્રહણ કર્યું હતુ તે પણ આ અપમાનના પ્રતિશેાધ કરવા તેણે સગપણ વીગેરેનાં સઘળાં ખધન છેડી દીધાં અને ઉત્સુકચિતે ચેાગ્ય અવસરની પ્રતીક્ષા કરતા હતા પણ તે અવસરમાં રાણાને આ ત્યજીવના ઉત્સગ કરવા પડયા. આહેરીયા મહાત્સવમાં રાણાને ચાહેલે અવ સર આવ્યેા. આહેરીયાના મહાત્સવ આવવાથી રાણેા પોતાના સૈન્ય સામ‘તને ખેાલાવી મહાર મૃગીયા કરત્રા ચાલ્યા. ખુદીરાજ સુર્યમલ્લ પણ તે નિમિત્તે તેની વાંસે ચાલ્યે... દીનાહારવંશીય રજપુતે મેવાડની પૂર્વ પડખાની શૈલમાળામાં રહેતા હતા.
૨૦૪
બુંદીનું રાજ્ય, તે સમયે મેવાડનું અંતર્ગત નહોતું. પણ હારવંશીય રજપુતા ચિતાડના રાણાનું સારૂં. સમાન રાખતા હતા, અને મેવાડના માટે વારંવાર યુદ્ધમાં ઉતરતા હતા. જે દીવસે યવન વીર શાહબુદીનના ભયંકર આર્દ્રમણુના પ્રતિરોધ કરી આવીર્ સમરસિંહે પવિત્ર દ્રષદવતી તીરે પેાતાના પ્રાણ મા ત્યાગ કર્યું. તે દીવસે હારવંશીય સૂ મટ્ટના પિતૃ પુરૂષ યુધ્ધ વિશારદ હમિરે પણ ભારતભૂમિના માટે આત્માત્સર્ગ કર્યા. તે સમયથી હમિરના વંશધરો ગિલ્હાય કુળના વિશેષ અનુગત હતા. પણ રાણા રત્નસિંહની નિર્બુદ્ધિતાથી ખુદીની સાથે મેવાડના જે ભીષણ સઘ થયા તેથી ખન્ને રાજ્ય વચ્ચેના સાંહા ભાવ થાડા સમયના માટે વિચ્છિન્ન થયા.
આહેરીયા મહોત્સવ પાસે આવ્યેા. રાણા રત્નસિંહ અને સૂર્ય હુ એક ગભીર અરણ્યમાં પેઠા. તેના સેવકે દૂર રહેલા હતા, ઉપયુક્ત અવસર જાણી રાણા રત્નસિંહે અસાવધાન સૂર્ય મદ્ભુને ભયંકર તલવારનો પ્રહાર કર્યાં. બેનશીખ ખુંઢીરાજ ઘેાડા ઉપરથી પડયેા. પણ તે સમયે તે જીવિત હતા. થાડા સમયમાં સૂર્યમલ સ્વસ્થ થઈ ખળવાળા થયા. પોતાના ખેસથી જખમ સારી રીતે માંધ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com