________________
૨૨૦
ટ્રોડ રાજસ્થાન.
તેઓએ કીલ્લા ઉપર ઉદયસિંહની જયપતાકા ચડાવી દીધી. પુરવાસીઓએ અને દૂતોએ નગારા બજાવી ઉદયસિંહના સિંહાસનારોહણની ઘોસણા કરી, વનવીર ઉપર કેઈએ અત્યાચાર ચલાવ્યું નહિ, વનવી પિતાની સંપતિ અને પરિવાર લઇ દક્ષિણાપથમાં આશ્રય લીધે. ત્યાં તેની સંતતિઓ નાગપુરના ભાણસહી નામે પ્રસિદ્ધ થઈ.
કુહલ સરદારેએસંવત્ ૧૫૭ (ઇ. સ. ૧૫૪૧-૪૨) માં ચિતડના સિંહાસને ઉદયસિંહને અભિષેક કર્યો. તેના અભિષેકથી ચિતોડ વાસીઓ આનંદિત થયા, નગરમાં ઘરેઘર નૃત્યગીત વગેરેથી આનંદોત્સવ થવા લાગે. જે કમલમીરના શાંતિમય શલશિખરે ઉદયસિંહને અજ્ઞાતવાસ અનિવાહિત થયે, હતા, આજ તે કમરમીર પાસેથી વિદાયગીરી લઈ ઉદયસિંહ ચિતોડમાં આવ્યું, કુંભમેરવાસીની કેકિલ કંઠી રજપુત સ્ત્રીઓએ, સુમધુર સ્વરે ગાન કરતાં કરતાં ઉદયસિંહની વિદાયગીરી આપી. તે ઉત્સવવારે જે સંગીત ગવાયું છે. તે હાલ પણ ગવાય છે. આજ પણ ભગવતી ઇશાનીના સાંવત્સરિક ઉત્સવમાં રજપુત મહીલાઓ એકઠી થઈ તે સંગીત ગાય છે. ઉદયસિંહ કાપુરૂષ નીવડે. તે મેવાડ સિંહાસનના માટે સંપૂર્ણ અગ્ય હતું. તેની કાપુરષતાથી અને અગ્યતાથી મેવાડનું જાતીય જીવન કાયમના માટે વિનટ થયું. જે મેવાડ એક સમય અજેય હેઈ ગેરવાંવિત હતું તે મેવાડનું ગૌરવ હાલ લેપ પામ્યું.
મહાકવિ ચંદ બારોટે કહેલ છે –ત્રી અથવા અમાસ વ્યવહાર બાળક. જે દેશનું શાસન ચલાવે તેથી તે દેશનું કાંઈ મંગળ થાય નહિ. બેનશીબ મેવાડભૂમિમાં એ બે દુનિમિત્તે એકજ કાળે સંઘટીત થયાં. તેથી મેવાડનું અમંગળ પૂર્ણ માત્રામાં વૃદ્ધિ પામ્યું. ઉદયસિંહમાં કઈ રીતને રાજગુણ નહોતો સાહસિકતા અને વિર વિકમ ગિલહોટ કુળમાં હોવા જોઈએ. તેને તેનામાં કોઈ પણ અંશ નહોતે. એટલેકે અપદાર્થ અને અકર્મણ્ય રજપુત હતા. ઉદયસિંહ વિલાસ પ્રિય અને આલસ્ય પરતંત્ર હતા. તેના સમયમાં રજપુત દર્પહારી અકબરની જન્મ ઘોષણા થઈ. તે ઘષણ સાંભળી ભારતભૂમિ વિકપિત થઈ ગઈ મેવાડમાં ઘરે ઘરે અશ્રુત પૂર્વ રૂદન ધ્વનિ સાંભળવામાં આવ્યું. તે રૂદન ધ્વનિ સ્તંભે નહિ, શાથી કે અકબરે પ્રચંડ ધુમકેતુની જેમ વૃદ્વિત થઈ સઘળી ભારતભૂમિને એક દાસત્વ શંખલે બાંધી દીધી. તે દાસત્વ સુંખલા જલદીથી છુટી નહી. તેના કઠેર આલિં ગને હીંદુ જાતિની અસ્થિમજજા ચુણિત અને નિપિડ થઈ. હીંદુ સંતાનને શાચનીય દારૂણ અધ:પાત થયે. તે અધ:પાતમાંથી ભારતવર્ષ ઉડયું નહી હવે આરોગ્ય અવસ્થામાં હીંદુ સંતાન આવશે ! જે જાતી લાબ સમય આરોગ્ય વિપુલ ગોરવ અને સ્વાધીનતા ભેગવી એકવાર શોચનીય અવસ્થામાં અધઃપતીત થાય, તે જાતિ શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com