________________
૨૧૮
ટેડ રાજસ્થાન.
રી, રાજકુમારના સઘળા વૃત્તાંતથી વાકેફ હતો. તેના વિષયમાં આણુમાત્ર સંદેહ નહોતો, તેણે ઉદયસિંહ સાથે એક પાત્રમાં ભેજન કર્યું ત્યાર પછી સઘળાને પૂર્ણ વિશ્વાસ આવ્યું. વિરવર સંગ્રામસિંહના વંશધરને પામી સઘળા આનંદથી બેલવા લાગ્યા. તે આનંદધ્વનિ ચિતડ સુધી જઈ પહોંચ્યું. ચિતડ સિંહાસને બેસી રાદાપહારક વનવીરે તે સઘળી હકીક્ત સાંભળી, તે સાંભળી તેનું શરીર કંટકિત થઈ અકસ્માતું તેનું સિંહાસન કંપિત થયું. શનિગુરૂસરદાર અખિલ પોતાની પુત્રીને ઉદયસિંહના કરમાં પી. શનિગુરૂસરદારની પુત્રીનું પાણી ગ્રહણ કરવા તે સંમત થયે, છેવટે ઉદયસિંહના કપાળમાં સરદારોએ ચિડનું રાજ્ય તિલક કરી તેને રાજ્ય ઉપર બેસાયે.
એ સઘળા સમાચાર છેડા સમયમાં વનવીરના કોંગોચર થયા. તે એકદમ હતાશ થઈ પડે તેણે સ્વહસ્ત, ઉદયસિંહનો શોણિતપાત કર્યો હતો. તેણે પિતે, તે બાળકની મૃત્યુ યંત્રણા જેઈ હતી. ત્યારે કેવા દેવબળથી, કેવા મૃત સજીવન મંત્રથી ઉદયસિંહ પુનઃ જીવીત થયે. તે બાબતમાં તે કઈ સ્થિર કરી શકે નહિ. તેણે જે અનેક આશા કરી હતી, તે સઘળી નિષ્ફળ નીવડી. વિમુઢ રાદાપહારકે વિચાર્યું નહિ જે છેવટે તે છેતરાઈ જાશે. તેને દઢ ધારણા હતી જે તેનું શાશન નિષકંટક થયું છે. રાજપદ મેળવીને એટલે બધે બ્રાંત થઈ ગયે કે પિતાના હીન જન્મનો વિષયને ભુલી ગયે. તેને જન્મવૃત્તાંત એ હતા જે વરવર ચંડને કેઈપણ તેજસ્વી વશધર તેને દુને અથાત પ્રસાદ ગ્રહણ કરે નહિ.
“દુ” રાજાને ઉચ્છિષ્ટ પ્રસાદ, એ દુને પામવા માટે ઉચાપદના સામંત સરદારે અંતરની કામના કરે પણ તેઓ સઘળાની કામના સિદ્ધ થાય નહિ, રાણાની સાથે એકત્ર ભજન કરવાને જે સરદારને અધિકાર હોય તેમાંથી કઈ દુને મેળવતા હતા. સામયિક ઉત્સવે, વારંવાર રાણે પોત પોતાના સરદાર સાથે બેસી ભોજન લેતા હતું. તેના સરદારો તેની ફરતા બેઠેલા હતા. તે સમયે રાણે બાહ્ય ગંભીર ભાવ છે સરલ ભાવે રાણે સઘળા સાથે વાર્તાલાપ કરતા હતા, વાચકઢારે તે દુને પસંદ કરેલ આસામી તરફ મોકલતો હતો. દુને મેળવી ઘણે રજપુત સરદારે પોતાને સંમાનિત માનતા હતા. એક સમયે મહારાજ માનસિંહ વિશ્રેષ્ઠ રાણા પ્રતાપસિંહને દુને પામી શકયે નહિ જેથી મેવાડમાં મહા અનર્થ થયે અને તેથી મેવાડમાં અધતન સુત્રપાત થયે.
શીતળ સેનાનીનામની દાસીના ગર્ભે વનવીરને જન્મ હતો. એટલે મેવાડની ચિરંતની પ્રથાના અનુસારે “તે પંચમ પુત્ર” નામે પરિચિત હતો. સંકટમાં પડવાથી સરદારેએ તેને ચિતેડના સિંહાસને બેસાયે પણ તેથી શું કોઈ રજપુત વંશધર તેને આપેલે દુને લે ખરો? કેઇએ પિતાની કુળ મર્યાદાની જળાંજળી દઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com