________________
વનવીરનું મેવાડ શાસન ઈ
૨૧૭
(C
દેવા ઉપક્રમ કયા આશાની મા ત્યાં હાજર હતી પેાતાના પુત્રના એવા વ્યવહાર જોઈ તેણે તેને ડપકા આપ્યો, અને ઉપદેશપૂર્ણ વાકય તેને ઉપદેશ આપ્યા. પ્રભુ પરાયણ શામી ' પ્રભુના હિત સાધનમાં વિપદ અને વિઘ્ન તરફ ભ્રુક્ષેપ કરતા નથી. રાણા સગ્રાસિંહને પુત્ર તારા પ્રભુ થાય. વિપદ્યમાં પડી તે આજ તારી પાસે આશ્રય લેવા આવ્યા છે, તેને આશ્રય આપવાથી ઇશ્વર આશીર વાડે તારૂ કલ્યાણ ધશે. માના વાકયથી આશાશાહના સ ંદેહ દૂર થયા. પાન્નાની મનેાવાસના પૂર્ણ થયું.
સૂર્ય નરીય રાજા વીરવર સંગ્રામસિંહના પુત્ર, આત્મગેપન કરી વણિક ૬૨ આશાશાહના ઘીમાં રહેવા લાગ્યા, આશાએ ઉદયસિંહને પેાતાના ભાઇના પુત્ર કહી ગણ્યા છે પણ તે સંબધે અનેક લેાકેાને જુદી જુદી શ'કા પેદા થઈ. વણિકવર આશાશાહના ઘરમાં તેના સ્વર્ગીય પીતાના શ્રાદ્ધનિમિતે મહાભેાજ થાતા હતા અનેક રજપુતે નિમત્રિત થઇ તેના ઘેર આવતા હતા. તે સમયે શ્રાદ્ધ ઉલન્ને મહાાજ થયે. નિયંત્રિત માણસા યોગ્ય સ્થાને ભેાજન કરવા ખેડા. તેમાં દહી પીરસવાના સમય આવ્યા, ઉયસિંહે દહીનુ પાત્ર એક માણસના હાથમાંથી લઇ લીધુ, તેના એ અયાક્તિ વ્યવહારથી સઘળા વિસ્મિત થયા. સાત વરસના બાળકનું તેજ જોઇ સઘળા અમે પામ્યા વાણીયાના ઘરમાં એવી તેજસ્વિતાના સત્ર હાચ નહિ ? એમ સઘળા વિચારવા લાગ્યા. સઘળા લેકાએ તે પાત્ર તેની પાસેથી લઇ લેવા મહેનત કરી પણ તેણે તે આપ્યું નહિ. એ પ્રમાણે સાત વર્ષ વ્યતીત થયાં. સાત વર્ષ સુધી ઉદયસિંહ એક રીતના અજ્ઞાતવાસમાં રહ્યો પણ સાચું કયાં સુધી ઢંકાઈ રહે, રાજપુત્રના સત્ય પરિચય, છેવટે પાતા થકીજ બહાર પડયા, ઝારને નિગુરૂસરદાર કોઇ કારણ માટે આશાશાહના ઘેર અવ્યા, તેને યથા યોગ્ય સનમાન આપી સરભરા કરવા આશાશાહે ઉદયસિહુને નીમ્યા, રાજકૃમારે એવી હુશીયારીથી તેની સરભરા કરી કે તેનુ મન દહન થયું. ઉદયસિંહના વ્યવહાર ઉપરથી તેને પ્રતીતિ થઈ જે ઉદ
લાગ્યા.
સહુ આશ શાહના ભાઇના પુત્ર નથી. તે વૃત્તાંત ચારે તરફ ફેલાઈ ગયા. સામત સરદારા આનદિત થઇ, સુગના પુત્રને અભિવાદન કરવા આવવા ચડના પ્રતિનિધિ, આલ પ્રાધિપતિ મહીદાસ, કેલવારપતિ જગ, વાગેારના અધિપતિ સગ વીગેરે પરમાનંદથી પૂકિત થઇ કમલમીરમાં આવ્યા. ધાત્રીપાન્નાએ રજકુમારના જીવન સબંધે સઘળી હકીકત સઘળા સમક્ષ કહી દીધી.
તે દીવસે તે કમલમીરના વિશાળ સભા પ્રાચ્છુમાં એક સભાનું અધિવેશન થયું, પરમ વિશ્વતત આશાશાહે સઘળાની સમક્ષ રાજકુમારનો પરિચય આપ્યા. અને તેને તેણે મેવાડના વૃદ્ધ સામંત ચોહાણ ફાતેરીયાના ખેાળામાં મુકયા. કોતે
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com