________________
વનવીરનું મેવાડ શાસન ઈ.
માં ભુલી વનવીર એટલે બધો ભ્રાંત થઈ ગયે જે આ રાજ્ય મારા માટે થોડા વખતનું છે. સરદારોએ વિક્રમજીતને પદયુત કરી, તેને રાજસિંહાસને બેસાયે છે તે ખરૂં, પણ શું તે લાંબો સમય રાજ્ય ભોગવી શકશે! સંગ્રામસિંહને બાળક પુત્ર ઉદયસિંહ જે શુકલ પક્ષની શશિકળાની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તે શું રાજસિંહાસને નહિ બેસે. !
વનવીર, જ્યારે રાષ્ટાપહારક ગણાઈ નિંદિત થયે ત્યારે તેને રાજક્ષમતા ઉદયસિંહની પુખ્ત ઉમ્મર થાય ત્યાં સુધી છે એમ સહુના સમજવામાં હતું.
જે દિવસે વનવીર ચિતોડના સિંહાસને અભિષેક થયે, તે દિવસે તેના હૃદયના સઘળા વિચારે ફરી ગયા. તે દિવસે, તેણે પ્રતિજ્ઞા કરી કે તેના સુખના માર્ગમાં જે કેટલા કાંટા છે. તેને ઉત્પાદીતન કરી કાહાઢી નાંખવા. પ્રથમ અને પ્રધ કંટક છ વર્ષને બાળક ઉદયસિંહ હતું. એટલે કે તે કંટક જે ઉત્પાટીતન કરવા તે નિશા ગમની અપેક્ષા કરતું હતું. દેખતાં દેખતાં રાત્રી આવી પડી ઉદયસિંહ પાન ભજન કરી સુતે. તેની ધાત્રી, શય્યા ઉપર બેસી તેની સુશ્રષા કરતી હતી. છેડે સમય વીત્યાબાદ અંતઃપુરમાંથી વોર આર્તનાદ અને રૂદન ધ્વનિ સાંભળવામાં આવ્યું તે સાંભળી ધાત્રી ચમકી ઉડી, ભયાકુળ થઈ, કપિત હૃદયે, શસ્યામાંથી ઊઠીને તે જાતી હતી એટલામાં હઝામે, રાજપુત્રનું ભક્તાવશિષ્ટ સ્થાનાંતરિત કરી દઈ આવી કહ્યું. “સર્વનાશ થયે” “ સર્વ નાશ થયે બે વનવીર રાણાએ વિક્રમની હત્યા કરી” ધાત્રીનું હૃદય, તાડિત પ્રભાવે કપિત થયું. તેણે જાણી લીધું જે નિષ્ફર વનવીર વિક્રમજીતની હત્યા કરી ક્ષાંત પામશે નહિ પણ ઉદયસિંહની હત્યા કરવાને ખરેખર આવશે. એ વાત, કઈ અદ્રશ્ય દેવે, ધાત્રીના કાનમાં કહી દીધી. તેણે અવિલ, રાજ પુત્રના જીવન માટે ઉપાય શોધે. ઘરની અંદર, કલાધાર મેટો એક કંડીઓ પડે હતા, ચતુર ધાત્રીએ, નિદ્રિત રાજ કુમારને તે કડીયામાં મુક. તે કંડી, તે હઝામને આપીને બોલી “હાલ આ કંડીયે લઈ કીલ્લામાંથી લઈ પલાણ કરી જા! વિશ્વસ્ત હઝામે, તેને કેવા પ્રમાણે કર્યું. ત્યાર . પછી તે ધાત્રીએ, રાજકુમારના ઠેકાણે પિતાના પુત્રને શય્યામાં સુવા એટલામાં વનવીર રક્તાક્ત હસ્તે તે ઓરડામાં પેઠે. ત્યાં આવી તેણે રાજકુમારનીશેષ કરી. ભયથી ધાત્રીના પ્રાણ ઉડી ગયા. તેને કંઠ શુષ્ક થયે નિષ્ફરહદય વનવીરેશધ્યામાં સુતેલા કુમારને છરીથી મારી નાંખે. તે માર વાગતાં, એકજ આર્તનાદ થયે. માત્ર એક જ વાર અંગ તરફડ્યું ત્યાર પછી તે કુમારમાં કાંઈ રહ્યું નહિ. બેનશીબ ધાત્રી સંપૂર્ણ દુઃખે રઈ શકી નહિ.
નીરવે અશ્રુજળ છોડતી છોડતી, તે ધાત્રી, પ્રાણકુમારની અંત્યેષ્ટિ ક્રિયા કરી, કિલ્લાની બહાર નીકળી. અંતઃપુર વાસીની પ્રમદાને ધાત્રીના એ મોટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com