________________
રણ સંગ્રામસીંહનું સિંહાસનારોપણ ઈ
२०७ આ હતું તેથી યવન રાજનું ઘોર અપમાન થયું હતું તે અપમાનનો પ્રતિશોધ લેવા સુલતાન બહાદુરે સંકલ્પ કર્યો.
યવનરાજ, સેના તૈયાર કરી રાણા વિક્રમજીતની વિરૂદ્ધ ચાર વિકમજત તે સમયે, બુદી રાજ્યના ચા નામના સ્થાને સૈનિકો સાથે તયાર હતા બહાદુરે પિતાની સેના સાથે તે સ્થળે તેના ઉપર હુમલો કર્યો. તેણે તેના હલ્લાથી નિર-સાહ
નહિ, તે વિરવર સંગ્રામસિંહને પુત્ર, સંગ્રામસિહનું લોહી, તેની ધમની અને શિરામાં વહેતું હતું. ત્યારે હવે વિક્રમજીત કાપુરુષ થાય ! ત્યારે તે શું દેશ વેરી યવનના હકલાને પ્રતિરોધ ન કરે તેમ થઈ શકે તેમ નહોતું. શિશોદય વંશનું સુખ તે કાળે કરે ખરે! તે બહાદુરની સંમુખીન થયે. છેડા સમયમાં બંને એના વચ્ચે પ્રચંડ યુદ્ધ ચાલ્યું. રાણુની પગાર ખાનારી પદાતિક (પાળા) સેના, યવનને પ્રચંડ હુમલો સહન કરી શકી નહિ તે જોઇ રાણે ઘોર સંકટ અને વિપમાં પડયો તેના સામંત સરદાર વિગેરે એ ઘોર સંકટમાંથી ઉદ્ધાર કરવા. તેની મદદે ગયા નહિ. રાણાને, પિતાના નિધનું ઉપયુક્ત ફળ ભગવત રાખે તેઓ સંગ્રામસિંહના બાળક પુત્ર ઉદયસિંહને અને ચિતાડપુરીને બચાવવા ચિતોડ તરફ ચાલ્યા.
- ચિતોડ નામને કે અપૂર્વ મહિમા ! અગર જે ગયા યુદ્ધમાં વિરવર સં. ગ્રામસિંહ સાથે અસંખ્ય રજપુત યોદ્ધાઓ, દેશના રક્ષણ માટે રણસ્થળે, કાવ્યમનીનિન્દ્રા કરી સૂઈ ગયા હતા, તોપણ ચિતોડપુરી વીર ગુન્ય થઈ નહોતી, યવન વીર બહાદુરે, જે ચિતોડ ઉપર હુમલો કર્યો કે જાણે દેવબળે, તે સંગ્રામમાં કાયમની નિન્દ્રામાં સુતેલા રજપુત વીરે, પાછા ઉભા થયા હોય નહિ. એમ માલુમ પડયું. જે રજપુત મેવાડના કાયમ દુશ્મન હતા. તે રજપુતે શત્રુ ભાવ છે દઈ આત્મત્સર્ગના પવિત્ર મંત્રે પ્રણોદિત થઈ ચિતોડની રક્ષા માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉતર્યા. જે સૂર્યમલ અનેક યંત્રણા ભોગવી છેવટે ચિતોડ મેળવવાની આશા છોડી વનમાં દેવનગર રાપી રહ્યા હતા. તે સૂર્યમલ્લના વંશધર વાઘજી આજ પિતૃ પુરૂષનું પુરાતનાલય ચિતડપુરના રક્ષણ માટે પિતાને દેહ આપવા રણ સ્થળે આવ્યા. તે પ્રમાણે બુંદી રાજપુત અતિ તેજસ્વી પાંચ હારવીર રજપુતો લઈ રાણાની મદદે આવ્યો. સંક્ષેપમાં રાજ્ય સ્થાનના ચારે તરફના રજપુતવંશીય પુરૂષ ચિતોડના ઉદ્ધાર માટે રણ સંગ્રામમાં આવી પહોંચ્યા.
મધ્ય ભારતના યવન રાજાઓએ, ઘણી વાર ચિતોડ ઉપર હુમલો કર્યો હતો, પણ આ સમયને ચિતોડ ઉપર હુમલે બીલકુલ ભયંકર હતો. આ ભયાનક યુધ્ધ ક્ષેત્રમાં બહાદુરની સહાયમાં એક યુરોપીયન ચતુર ગળંદાજ હતો ભટ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com