________________
૧૯૨
ટૅડ રાજસ્થાન.
રાણા સંગ્રામસિંહનું સિંહાસનારોહણ-મુસલમાન સામ્રાજ્યની તે કાળની અવસ્થા -મેવાડનું ગૌરવ-સંગની જયપ્રાપ્તિ જુદી જુદી જાતિને, ભારતવષક્રમણ વૃત્તાંત, બાબરે કરેલ ભારતવર્ષનું આક્રમણ બાબરે કરેલ દિલ્લીવરનો પરાજ્ય, દિશીવરનું નિધાન-બાબરની વિરૂધે સંગની યુદ્ધ યાત્રા, કનુયાનું યુદ્ધ, સંગનો પરાજય, સંગનું મરણ અને ચરિત વર્ણન-રાણ રત્નસિંહનું સિંહાસનારોહણ તેનું મૃત્યુ રાણે વિક્રમજીત, રણિા વિક્રમજીતનું આચરણસરદારે તરફ દ્રષભાવ-માળવ પતિએ કરેલ ચિતોડનું આક્રમણ, ચિતોડનો પ્રવંશ જહરવ્રત, મુસલમાનોએ કરેલ ચિતોડની લુંટ ચિતેડના રક્ષણ માટે હુમાયુનનું આગમન, ચિતોડનોઉદ્ધાર કરી તેના સિંહાસન ઉપર હુમાયુનથી વિક્રમજીતનું આરેહણ, સરદારેએ કરેલ વિકમતની રાજ્ય ભ્રષ્ટતા,વનવીરની રાજ્યસન ઉપર પસંદગી,
વિક્રમજીતની હત્યાનું વિવરણ.
AU.
0 સંવત્ ૧૫૬૫ (ઈ. સ. ૧૫૦૯ ) માં સંગ્રામસિંહ ચિતોડના સિને
- હાસને બેઠે, તેના સુંદર પ્રભાવે, મેવાડ રાજ્ય સભાગ્ય અને શ્રીવૃ
વીર બ્રિના શીર્ષ રથાને ચડી બેઠું, પણ દુઃખ અને પરિતાપને વિષય DAસ્ એટલો કે મેવાડ રાજ્ય તે સૌભાગ્ય અને શ્રીવૃદ્ધિને ઉપગ લાંબાં
વકત સુધી કરી શકયું નહિ, શાથી કે સંગની સાથે તે ભાગ્ય અને શ્રીવૃદ્ધિને અવસાન આવ્ય, વીરવર સંગના મરણ પછી અગર જેકે મેવાડના સિભાગ્યના અને શ્રીવૃદ્ધિના બેચાર ચિન્ડ રહેલા જોવામાં આવેલ છે પણ વિશેષ વિવેચના કરવાથી નિય ખાત્રી થાય છે જે તે ચિન્હો અતગગનભુખ સૂર્યની શેષરમિ માલાની જેમ સ્વલપ કાળના માટે ઝળકી રહેલાં હતાં.
ઇદ્રભવનનું લય, ઇંદ્રપ્રસ્થનગર એક સમયે પાંડનું પવિત્ર લીલાસ્થળ હતું. જે ઈદ્રપ્રસ્થનગરમાં તેઓના તુઆર વંશધરેએ લાંબો કાળ રાજ્યશાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com