________________
રાણા સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈ. ૧૫ મસ્તક ઉપર મુકાત, પણ હતભાગ્ય ભારત સંતાનના દુર્ભાગ્ય વશે તે થયું નહિ.
એશીયાના મધ્ય પ્રદેશવાસી દુધ અસભ્ય અનાય લકે ભારતવર્ષના ચિરશત્રુ પ્રાચીન કાળથી તેઓ ભારતવર્ષનું કેટલું અમંગળ કરતા આવ્યા છે. તે ભારતીય ઇતિવૃત્તમાં જવલદક્ષરે લખેલું છે. તે ઈતિવૃત્તથી સિદ્ધ થાય છે જે ભારતવર્ષના અંદર કોઈ દિવસ સુદ એકતા અને એક પ્રાણતા વિરજતી નહોતી સ્મરણાતીત કાળથી ભારતવર્ષ ભારત ભૂમિ પરસ્પર વિર્ષવાદી અ સંખ્ય મુદ્ર રાજ્યથી વિભક્ત, તે ક્ષુદ્ર શુદ્ર જ્યના અધિપતિઓ કદાચ પરસ્પર સહાનુભૂતિ પ્રકાશ કરતા હતા, કદાચ એક અધિપતિના સુખે બીજો અધિપતિ વિદ્વેષ કરતે હતે. કદાચ એક અધિપતિના દુખે બીજો અધિપતિ શેક કરતો હતે, એક અધિપતિના રાજ્યના વિદેશીય રાજ્યના હુમલામાંથી બચાવ કરવા એક અધિપતિ પ્રાણ આપી ચેષ્ટા કરતો હતો. એક અધિપતિની ઉન્નતિથી ઈવાળું થઈ એક અધિપતિ તેને અધઃપાત કરવા વિદેશીય રાજાને ઉશ્કેરતો હતો. દિગ્વિજયી સીકંદર બાદશાહના સમસામયિક ઇતિહાસ લેખકનો વૃત્તાંત વાંચવાથી તે વિષચની સત્યતા માલુમ પડી આવે છે. જે કાળે તે માસીડેનીયા વીર ભારત વર્ષમાં આવ્યું હતું તે કાળે એક પંચનદ પ્રદેશ અસંખ્ય સામાન્ય સામાન્ય રાજતંત્રથી વિભક્ત હતે. તે વિના સ્થાને સ્થાને નાગરિક તંત્ર પણ હતું. સી. કંદર બાદશાહને કેટલાકે હુમલામાં સહાય કરી હતી. અને કેટલાક તેની વિરૂદ્ધ ઉતર્યા હતા. સીકંદર બાદશાહ પછી પારસીક લોક અભિયાન દેશે ભારતવર્ષમાં પિઠા. મીઢવીર ડરાયુસે પોતાના અધિકાર ભુક્ત રાજ્યમાં ભારતવર્ષને અતિ સમૃદ્ધ દેશ ગયે છે એ રીતે તક્ષક, જીત, પારદ, હણ, કાનિ, ગ્રીક, પારસીક ધોરી શાકતીય વીગેરે દુધર્ષ અનાર્ય લકે, પર્યાય કેમે, ભારતવર્ષમાં પ્રચંડ પરાક્રમથી આવ્યા. અને ભારત વર્ષના ધનરત્ન લુંટી, પિતાના દેશમાં ગયા, કેટલાક ભારતવર્ષમાં પિતાનું વંશવૃક્ષ રોપી માતૃ ભૂમિને શોક વિસરી ગયા. તે તે જાતિઓથી ભારત વર્ષનું અષ્ટચક્ર ફર્યું નહોતું પણ રાણા સંગ્રામસિંહના વિકમશાળી પ્રતિયેગી વિરવર બાબરે જ ભારતવર્ષનું અદણચક ફેરવી ભારતવર્ષને કઠેર દાસત્વની સાંકળે બાંધી દીધું. તે સાંકળથી તે છુટયુંજ નહિ. હવે છુટશે કે નહિ તેની આશા બાંધવાની હીંમત થતી નથી.
મક બાબર ( જહીર દીન મહામદ) દીલ્લીને મોગલ સામ્ર રાજ્ય પ્રતિકાતા. આમીર તૈમુરની નીચેની છઠ્ઠી પેઢીને પુરૂ૫, બાબરના પિતાનું નામ ઉમ્મર શેખ મરજ, તેના દાદાનું નામ આબુ સૈયદ મીરજાં ઈ. સ. ૧૮૮૩ના ફેબ્રુઆરી માસની ૧૫ મી તારીખે ( હીજરી ૮૮૮ મર હમની ૬ ઠ્ઠી તારીખે ) બાબરનો જન્મ થયો હતો. ઈ. સ. ૧૪૮૪ ના જુન માસમાં (હિજરી ૮૮૮ ના રમજાન માસમાં ) પિતાના મૃત્યુ પછી, બાબર ફરગણા રાજ્યના ર્સીહાસને બે. તેને અગીયાર વર્ષની ઉમ્મરે તાતાર અને ઉત્તેક લોક સાથે યુદ્ધ કરવાની જરૂર પડી હતી. પોતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com