________________
કુંભનું સિંહાસના પણ ઈત્યાદિ.
૧૬૯
સરને ૩યું.
કુંભનું સિંહાસનારેપણ, માલવપતિ મહમદને હરાવી કેદ કરી, તેને લઈ કુંભનું સ્વનગરમાં આવવું, રાણા કુંભના રાજ્યની ગૌરવોન્નતિ, પોતાના પુત્ર થક, રાણાની ગુમ હત્યા, પિતૃહંતાને પદમ્પત કરી. રાયમલ્લનો ડિધિકાર, દિલીવરના સેનાદળથી મેવાડને હુમલો, રાયમલને જય લાભ, પારિવારિક
વિવાદ વિર્ષવાદ, રાયમલ્લનું મૃત્યુ.
=
J,
વ
ના
તમામ
હું સંવત્ ૧૪૭૫ (ઈ. સ. ૧૪૧૯) માં રાણે કુંભ, પિતૃ સિંહાસન ઉપર Sિ બેઠો. તેના રાજ્ય શાસન સમયમાં મેવાડ રાજ્યની સમૃદ્ધિ અને
આબાદી વિશેષ વધી અગણ્ય કઠોર વિદ્ધ અને વિપદ યુક્ત ઘટ
નાના અંતરાયમાં તે, પિતાના રાજ્યનું સારી રીતે પાલન કરવા સમર્થ થયે. તેને પ્રકૃત રાજગુણને પરિચય તેથી જોવામાં આવે છે પણ એક માત્ર મારવાડરાજની સહાયતા તેને ન મળત, તો તેના તે સઘળા રાજગુણ કૃતિને પામત કે નહિ તેમાં વિલક્ષણ સંદેહ છે; સાથી કે તેણે નાની ઉમ્મરમાં જુદી જુદી વિપદમાં પડી કઠોર વિદનોને હણ્યાં છે, ને મારવાડ રાજની સહાય નહત, તે હણાત નહિ એમ કેહેવાથી કાંઈ અત્યુક્તિ નથી મારવાડ રાજે જે સહાય ન આપી હત, તે મેવાડનું અષ્ટમાં તે કેવળ દુઃખની પરાકાષ્ઠા ભેગવવાને વખ્ત આવત. રાઠોડ રાજનું તે બાબતમાં માહાસ્ય અને સદાશયત્વ ભટ્ટ ગ્રંથે જાહેર રીતે કહી આપે છે. પુષ્કળ પ્રયાસ વિસ્તર યત્ન અને બેહદ અધ્યવસાય લઈ તેણે કુંભના મંગળ માટે ધ્યાનમાં લીધું હતું. તેના અનેક કારણે જોવામાં આવે છે. તે કારણેમાં બે કારણે પ્રધાન છે, રાણા કુંભે તેના શરણાગત થઈ, તેની મદદ માગી. શરણાગતની માગણી પ્રમાણે તે તેની આશા પૂરણ ન કરે તો તેનું કુટુંબ કલંકિત થાય એમ જાણી તેણે કુંભની માગણી સ્વીકારી, બીજું પ્રધાન કારણ કુંભ રાણો રાઠેડ રજપુતને ભાણેજ થાય તેથી અને બીજા કેટલાંક પેટાના કારણોથી, સ્નેહ મમતાથી દોરાઈ તેણે કુંભના માટે કષ્ટ સ્વીકાર્યા હતાં.
* રણચર ભટ્ટે પોતાના રાજરત્ન નામના ગ્રંથમાં વર્ણવેલ છે જે મુંદરાવ રાણા મુકુલને પ્રધાન દીવાન હતું, તેણે મેવાડના માટે નૈયા અને દીકયા નામના બે જન ૫દ હતા. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com