________________
કુ‘ભનુ' સિ‘હાસનારે પણ ઇ
૧૮૯
દુખ છે. એટલે હું તે આવી શકુ તેમ નથી. મારા પ્રતિનિધિ સારગદેવ તારી સાથે આવશે, પૃથ્વીરાજે તેમ થવા દેવામાં સ'મતિ આપી. ખીન્ન દીવસે પરોઢીયામાં કાળીકા પૂજાની તૈયારી થવા લાગી, ક્રમે અળિદાન આપવાના સમયઆવ્યા, કાળદેવીના સમુખે એક પાડાને ઉત્સર્ગ થયે!. ખકરાનું બલિદાન આપવાની તૈયારી થઈ એટલામાં પૃથ્વીરાજે: પેાતાની તલવાર કહાડી સારગદેવ ઉપર હુમલે ક, સારંગદેવ સશસ્ત્ર નહોતા. અને વચમાં ઘાર યુદ્ધ થયુ, અન્નેના અંગે જખમ થયાં છેવટે, સારગડેવને પરાજ્ય થયા. વિજયી પૃથ્વીરાજે તેનું મસ્તક છેદયુ... તેનું લોહીવાળું માથું કાળીના ખપ્પરમાં તેણે મુકયુ. ત્યારપછી તેણે તેના કાકાનું કાઠનુ ઘર ભાંગી નાંખ્યું તેમાં રહેલ દ્રવ્ય સઘળું લુંટી લીધું.
એનશીખ સૂ મટ્ટની મનેાવેદનાની સીમા રહી નહી. તેણે રાજ્યની આશાએ દુ:ખયંત્રણા ભોગવી ડગલે ડગલે તેણે વિશ્વની અકુશના માર સહન કર્યાં. ભાઈ ખંધુ સ્વજન વીગેરેને આશામાં છેડવા પડયાં. તેનું નામ લાંબા કાળ માટે રાજદ્રોહીના નામે કલંકિત થયુ. પોતાના રક્ષણના કોઇ ઈલાજ ન જોવાથી તે સટ્રી તરફ પલાયન કરી ગયેા. ઉદાસીન સૂર્યમ કનખલ નામના મહાવનમાં થઇ જાતા હતા. એટલામાં તને માલુમ પડયું જે એક વાઘ એક અંકરીના બચ્ચાને પકડવા વારવાર ચેષ્ટા કરે છે. ખર્ચો તેની માના રક્ષણમાં હોવાથી વાઘ તેને પકડી શકતા નથી. એ વ્યાપાર જોઇ તેણે નિશ્ચય કર્યો કે આ સ્થળે વસવાથી કોઈ તેને અધિકાર ભ્રષ્ટ કરી શકે તેમ નથી. એ ધારણા તેના હૃદચમાં ઢ રીતે બધાઈ, જેથી સૂર્યમક્ષ તે સ્થળે વસ્યા. ત્યાંના આદિમ અધિવાસીઓને તેણે હરાવ્યા અને ત્યાં તેણે દેવળ નામના એક કીલ્લા સ્થાપ્યા. થોડા કાળમાં તે સ્થળનાં ફરતાં હજાર ગામડાં તેના કબજામાં આવ્યાં એ રીતે પ્રતાપ ગુઢ દેવળની સ્થાપના થઇ.
વિજયી પૃથ્વીરાજ ગારવથી અને મેટા સમારેાહથી પેાતાના રાજ્યમાં પાછે આવ્યેા. રાણા રાયમલ્લે તેને આદરથી ગ્રહણ કર્યા. જે પૃથ્વીરાજ, એકવાર તેના વિરાગભાજન અને અપ્રીતિપાત્ર થયે હતેા. આજ રાણાએ તેને હૃદય ઉપર ધારણ કરી પ્રીતિથી ભેટયે તે પુત્રના ગારવે પોતાને ગારવાન્વિત માનવા લાગ્યેા. કપટીના કાપયમાં તેની પવિત્રગ્રંથી અકાળે આ લેકમાંથી વિચ્છિન્ન થઈ. કાકા સૂર્ય મલ્લ ઉપર જય મેળવી ડા સમય. ચિતેડમાં રહી. તે પેાતાના વાસ સ્થળ કલમી કીલ્લામાં આવ્યેા. ત્યાં પોતાના જેછુ બધુ સગના તપાસ કરતા તે પ્રાણ પ્રિયા તારાબાઈ સાથે સમય કહાડવા લાગ્યા એ સમયે તેને પોતાની બેન તરફથી એક પત્ર મળ્યા. તે શીરાઈપતિ * બાભુરાય સાથે તેની બેનને પરણાવી હતી. પાભુરાય સ્મૃતિમાદક દ્રવ્ય પ્રિય હતા. મદિરા અીણુ વીગેરે માફક દ્રવ્ય સેવી મત્ત થઇ તે રાત્રી દિવસ કહાડતા હતા. જ્યારે મત્તપશુ વધી પડતું ત્યારે તેને હિતાહિતનું જ્ઞાન રહેતું નહિ ત્યારે તે પ્રકૃત પાશવીવૃત્તિ ધારણ કરી પોતાની સહમણી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com