________________
કુંભનું સિંહાસન પણ ઈ.
૧૮૭ ~ ~~~~~~~ ~
સૂર્યમલ્લ અત્યંત આનંદીત થયે. થોડા સમયમાં ખાનભેજન તૈયાર થયાં. બન્નેએ એક પાત્રમાં ભેજન કર્યું. પૃથ્વીરાજને કાંઈ પણ સંદેહ નહોતે. વળી વિદાય કાળે તાંબુલ ખાવામાં પણ બાધ લીધે નહી. કાકાની પાસેથી વિદાયગીરી લેતી વખતે, પૃથ્વીરાજ નમ્ર વચને બે, કેમ કાકા ! આવતી કાલે આપણું યુદ્ધને અંત આવશે ના !
+ સૂર્યમલે કહ્યું- દીકરા ! ઉત્તમ. આવતી કાલ સવારમાં આવજે. રાત્રીનું અવસાન થયે, પ્રભાત થયું પઢીયામાં પૃથ્વીરાજ અને સૂર્યમલ્લ કંદ્ર યુદ્ધ કરવામાં ગુંથાયા. તે સમયે કાકા ભત્રીજાને સંબંધ રહ્યા નહિ. સ્નેહ મમતા, દયા, વિગેરેના સુકુમાર ગુણમાં જલાંજલિ આપી. સ્વાર્થના સંરક્ષણ માટે બન્ને ક્ષત્રિય ઠંદ્વ યુદ્ધમાં મચ્યા. સૈનીકે પણ યુદ્ધમાં ગુંથાણા. સુર્યમલ્લની સેનાએ પુષ્કળ બળ બતાવ્યું પણ તે યુદ્ધમાં જય મેળવી શકયા નહી. પૃથ્વીરાજનું ભયંકર બલ સહ્ય ન કરતાં છેવટ શત્રુઓ સદ્વિનગર તરફ પલાયન કરી ગયા. વિજયગીરવને હેમ મુકુટ મસ્તકે ધારણ કરી વિરવર પૃથ્વીરાજ ચિતોડ નગરમાં આવ્યું તે યુદ્ધમાં તેના શરીરે સહસ્ત્ર સ્થળે જખમ થયાં હતાં. પરાજીત થયેલે સૂર્યમલ્લ જીવન તોષીણું આશાને છેડી શકે નહી. તે આશાના કઠેર મંત્રમાં મુગ્ધ થઈ તેણે કઠેર દુઃખે અને કષ્ટ ભગવ્યાં. દુકામાં તે આશાથી ત્રણ વાર તે યુદ્ધમાં ઉતર્યો અને ત્રણ વાર પરાજીત અને અપમાનીત થયે. છેવટે ચિતોડના સિંહાસનના લાભ માટે તેણે આશા છોડી દીધી નહી.
એ રીતે અનેક દીવસો ચાલી ગયા. કાકે ભત્રીજો અનેક વાર યુદ્ધમાં પરસ્પર લડવાને ઉતર્યો. પણ કાંઈ ઉદય થયા નહી. સૂર્યમલને અદમ્ય અધ્યવસાય કમ થયે નહી. જ્યારે તેની સાથે પૃથ્વીરાજની મુલાકાત થાતી, તેજસ્વી પૃથ્વીરાજ ત્યારે દંભથી બેલતે જે “મારી શિરામાં જ્યાં સુધી એક બિંદુ લેહી પ્રવાહીત રહેશે ત્યાં સુધી, મેવાડની સૂચ્ચ પ્રમાણુવાળી જમીન તમારા હાથમાં આવવા દઈશ નહી.
સૂર્યમલ્લને મને ભિલાષ પૂર્ણ થયે નહિ તેજસ્વી પૃથ્વીરાજની દ્રષ્ટિથી તેને સર્વદા દૂર રહેવું પડતું હતું. તે જે સ્થાને પલાયન કરી જાતિ, તે સ્થાને પૃથ્વીરાજ તેનું અનુસરણ કરી તેના ઉપર હુમલે કરતો હતે ટુંકામાં પૃથ્વીરાજના ભયથી તેને સદા સશક રહેવું પડતું હતું. એક સ્થળેથી બીજે સ્થળે પલાયન કરી જતાં સૂર્યમલ્લ વાયુવી નામના ગંભીર અરણ્યમાં પેઠે. પૃથ્વીરાજે ત્યાં જઈ તેના ઉપર હુમલો કર્યો. ત્યાંથી પલાયન કરી સૂર્યમલ વનપાદપની શાખાપ્રશાખામાં કેટલી બનાવી તેમાં ત્યાંથી દૂર દેશથી રહેવા લાગ્યું. એવા ઘાટા અર
: સૂર્યમલ્લે ઉત્તર કાળમાં ઝાલા સરદારના સદીમાં અધિકાર મેળવ્યો છે. તેના પુસ્તકાગારમાંથી એક પાંડુ લેખ મળી આવ્યા છે, તેમાં આ વિવરણ વિસ્તારથી પ્રકાશિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com