________________
૧૬૮
ટાઢ રાજસ્થાન.
ત્યારપછી કેટલાક આશામીએ કીલ્લાના કાટ ઉપર ચઢયા. એટલામાં તેની સાથે આવેલ ભાટ, પગ ખસી જવાથી કીલ્લાની નીચે પડયા. તે સમયે, તેની સાથેનુ નગારૂ' સારી રીતે વાગી ઉઠયું. નગારાના અવાજથી ચાચાની દીકરી જાગી ઉઠી દીકરીને ફરીવાર સુઈ જવાનું કહી, ચાચા તેને સાંત્વના વાકય કહી ખેાલ્યા ભય શું ! ભય શું ! કાનાથી ભય ! એક માત્ર ઇશ્વરના ભય રાખી સુખથી નિદ્રા કર? ભાદ્ર માસના મેઘ ગડગડે છે. તે સંગે વૃષ્ટિ પડે છે, તેથી આવેા અવાજ થાયછે. તે શિવાય બીજું કાંઈ નથી. આપણું શત્રુદળ હાલ કૈલવામાં છે, તેના માટે કાંઈ ચિંતા નહિ. ચાચા ખેલે છે એટલામાં, કીટ્ટામાં મોટા કોલાહલ થયેા રાઠોડ અને શિશેદિય રજપુત વીરા કીલ્લામાં પેસી સિહ નાદ કરવા લાગ્યા. તે નાદથી દુરાચાર ચાચાનું હૃદય કપિત થયું શય્યા થકી કુદી, ભૂમિ ઉપર જઇ અસ્ત્ર લઈ બહાર જવાના તે વિચાર કરતા હતા, એટલામાં ચડના સરદારે પ્રચર્ડ મૂર્તિ ધારણ કરી, તેના ઉપર હુમલા કરી તેને પકડયા અને તે સ્થળે તેના બે કટકા કરી નાંખ્યા ભ્રાતાની દુર્ગતિ જોઇ દુવૃત્ત સૈર પલાયન કરી જવાની ચેષ્ટા કરવા લાગ્યા. પણ રાઠોડ રાજે તેને પકડી પૃથ્વી ઉપર પાડયા. એ રીતે દુરાચારના પાપ જીવન સાથે પાપિ વૃત્તિનું શાંતિ વિધાન થયું. વિજયી રાઠોડ અને શિશ્થાદીય સૈનિકોએ રાતા કોટ કિલ્લાના ધનરત્ન લુટી લીધાં અને તેઓ જ્યેાતમૂહ નયને, પાત પેાતાના દેશમાં ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com