________________
કુંભનું સિંહાસનનારેપણ ઈ
૧૭૩ છે. મેવાડના અધિવાીઓ હાલ પણ ત્યાં જઈ, તે પ્રતિતિની દેર ટૂલ્ય પૂજા કરે છે. જે દિવસે, રાણુ કુશે, તે ગિરિદુર્ગમાં વિરામ સભોગ કરે છે, તે દિવસથી તે આજ દિવસ સુધી કેટલાક સૈકા ચાલ્યા ગયા તે પણ તેના વંશધરે, ત્યાં પિતાની અતુલ ક્ષમતા ચલાવે છે. રાણાએ હાલના સીઈ પાસેના પ્રદેશમાં વાસંતી નામને એક કિલે કરાવ્યું. તે શવાય, આરાવલી નિવાસી અસભ્ય ર લોકોના હુમલાથી દેવગઢ અને શેનલને બચાવવા, રાણા કું, પ્રાચીન નામનો એક કિલ્લે બનવા વળી ત્રારોલ અને પાનેરના બલદપિત દુધઈ ભેમીયા ભીલને વશમાં રાખવા તેણે, આહાર વગેરે પ્રાચીન કિલ્લાને જીણોદ્ધાર કરાવ્યો તે કિલ્લાઓ, મેવાડ અને મારવાડની સીમાન નિદેશકતા છે.
એ સઘળી કાતિના દાખલા વિના રાણા કુંભની ધમકીતિના બીજા ઘણા દાખલા જોવામાં આવે છે. તેમાં બે દાખલા વિશેષ પ્રસિદ્ધ છે. પ્રથમ-કુંભશ્યામ. કુંભશ્યામને, આબુપર્વતના અત્યિક પ્રદેશ ઉપર બનાવ્યું છે. જે કોઈ બીજા પ્રદેશમાં તે સ્થાપિત થયા હતા તો તેનું સંદર્ય વિશેષ બહાર પડી જત. બીજું બાંધ* કામ બહુ પ્રકાંડ છે જેને બનાવવામાં દસકરોડ રૂપે આને ખર્ચ થયો છે. એ પુષ્કળ
અર્થ વ્યયમાં રાણા કુંભે પિતાની ટેઝરીમાંથી આઠ લાખ રૂઆિ આપ્યા હતા. મેવાડના પશ્ચિમ ભાગમાં સદ્ધિ નામના ગિરિ પ્રદેશમાં તે સુંદર વિશાળ મકાન આવેલું છે. તે મકાન, પુણ્યપાવન રાષભદેવના જ નામે ઉત્સર્ગીકૃત છે. છાના ગિરિ પ્રદેશમાં તે મકાન સ્થાપિત હોવાથી, દુધર્ષ ધમકી મુસલમાનના કઠેરકરાઘાતથી બચ્યું છે. પણ દુઃખનો વિષય એટલો છે જે હાલ તેની કોઈ સંભાળ લેતું નથી. રાષભદેવનું જે પવિત્ર મંદિર એક સમયે મેવાડમાં પ્રધાન તીર્થ સ્થળ ગણાતું. તે મંદિર આજ જનશુન્ય હઈ અરણ્યમાં પરિણામ પામ્યું. હાલ તેના આંગણામાં જંગલી પશુઓ વાસ કરી રહેલ છે રાણો કુંભ, જેમ વીરતા અને કવિતામાં કુશળતા રાખતો હતો તેમ શિષકાર્યમાં પ્રીતિ અને કુશળતા રાખતો હતો. તેણે કવિતા રચનામાં વિશેષ ખ્યાતિ મેળવેલ છે. સૌદર્યના કીર્તનમાં તે પોતાની પ્રતિભાને ઉપયોગ કરતો નહોતો, તે ભક્તિ રસ પ્રધાન કાવ્ય કરવામાં વિશેષ પ્રતિષ્ઠિત હતો. તેણે ગીતગોવિંદનું એક સુંદર પરિશિષ્ટ બનાવેલ છે.
રાણા કુંભ, મિરના નિવાસી શ્રેષ્ઠ સામંત રાઠોડ સરદારની દુહિતા મીરાં
રક રાણું કુંભનો એક જૈનધર્માલંબી મંત્રી હતો. તે પરંવાર કુળમાં જન્મ્યો હતો. ઈ. સ. ૧૪૩૮ માં તે મંત્રીએ, તે ઋષભદેવના મંદિરની પ્રતિષ્ઠા કરી. લોકના નાણાના ખર્ચે તે મંદિર ચણાવ્યું છે. તેના ત્રણ માળ છે અનેક પથ્થરના સ્થંભ ઉપર તે સ્થાપિત છે તે સઘળા સ્થંભ ચાળીસ ફીટથી વધારે ઉંચાઈવાળા છે. મંદિરનું નિર્માણ કૌશલ અત્યંત અચંબો આપે તેવું છે. તેની અંદર જુદાં જુદાં હૃદયગ્રાહી ચિત્ર કાવે છે. પ્રસિદ્ધ જૈન સન્યાસીઓની પ્રતિમૂર્તિથી તે દેવાલય સુશોભિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com