________________
કુંભનું સિંહાસનારેપણ ઈ
૧૭૯
મુગરાની ચારણી દેવીની પરિચારિકાની ગણના ઉપર ભરૂસે રાખ તે સઘળા વિવાદને ચુકાદો થાય તેમ છે. જે તમે સહ સંમત છે તે ચાલે, તેની પાસે જઈએ. પણ પહેલા એ પ્રતિજ્ઞા કરે છે, જેને તે પસંદ કરે તેજ ચિતોડના સિંહાસને બેસે.” શઘળા તે વાતમાં સંમત થયા. સંગના વચનનું અનુમોદન કરી તેઓ ચારણ દેવીના એકાંત સ્થળે ગયા. તે એકાંત પર્વત કંદરમાં પેસી પૃથ્વીરાજ અને જયમલ એક આસને બેઠા. સંમુખે એક વ્યાઘચમ બીછાવ્યું હતું, સંગ તેના ઉપર બેઠે. તેને કાકે સૂર્યમલ પણ તેની પડખે તે ઉપર બેઠે. પૃથ્વીરાજે, તે ગીની દેવી પાસે પિતાને મને ભિલાષ નિવેદન કર્યો. એટલામાં ગીનીએ વ્યાઘચમ તરફ આંગળી કરી, તેથી સઘળા સમજ્યા જે સંગજ, ચિતોડના સિંહાસને બેસવા પાત્ર છે અને સુર્યમલ પણ રાજ્યને કેટલોક ભાગ ભોગવવા અધિકારી છે. પૃથ્વીરાજ, તેટલામાં પિતાનું ખડગ લઈ સંગનું માથું કાપવા આગળ વધે. સુર્યમલે વચ્ચમાં પડી, પૃથ્વીરાજના આઘાતમાંથી સંગ બચાવી દીધે.
ચારણી દેવીની પરિચારિકા, પિતાના રક્ષણ માટે દૂર પલાયન કરી ગઈ. જ્યારે પૃથ્વીરાજે સુર્ય મલ્લ ઉપર હુમલો કર્યો. મંદીરનાં અંદર બને વચ્ચે દારૂણુ યુદ્ધ થયું. તે યુદ્ધ, થેડામાં પ્રશમિત ન થયું, તેમાં બનેને અસંખ્ય આઘાત લાગ્યા. સંગને એક બાણ અને પાંચ તલવારના ઘા લાગ . તે તે સ્થળથી પલાયન કરી ગયે. શરના આઘાતથી તેની એક આંખ કુટી. એ વિષમ તંદ યુદ્ધમાંથી પલાયન કરી સંગ ચતુર્ભુજા દેવીના મંદીર તરફ દોડશે. ત્યાંથી શિરાંતિ નગરને વીંધી, તેણે ઉદાવતવંશીય વિદ્યા નામના રજપુતને આશ્રય લીધો. ક્ષતવિક્ષતાંગ સંગે વિદાને આશ્રય માગ્ય, સદાશય વિદાએ રાજીખુશીથી તેને આશ્રય આપે. એટલામાં જયમલે તીવ્ર વેગે આવી સંગ ઉપર હલ્લો કયે. શરણાગત ભંગના રક્ષણ માટે સદાશય વિદાએ જયમલના હુમલાની વ્યર્થતા કરી દેવા પ્રયત્ન કર્યો. સંગ ત્યાંથી પલાયન કરી બીજા સ્થળે ચાલ્યો ગયો.
ક્ષમાંથી આરોગ્ય મેળવી ફરીવાર બળવાળે થઇ તેજસ્વી પૃથ્વીરાજ, પિતાના પ્રચંડ પ્રતિદ્રુઢી અગ્રસંગની શોધ માટે ચાલે. સંગે, પૃથ્વીરાજની ચેષ્ટા જાણી, તે પિતાના રક્ષ માટે છાનાં વેશમાં ગુપ્ત સ્થાને વિચરણ કરી ભમતે હતું, એ અજ્ઞાતવાસ કાળમાં તેના કણની અને દુર્દશાની સીમા રહી નહોતી જે સંગ રાજપુત્ર અને મેવાડના સિંહાસનને ઉત્તરાધિકારી હતા તે સંગ નિવાસિત મનુષ્યની જેમ અતિદીન ભાવે, વનેવને ભટકતે હતા દુર્દશામાં આવેલા સંગે નિરૂપાઈ થઈ, કેટલાક છાગપાળને આશ્રય લીધે તે બકરા ચરાવી જાણતો નહોતો તેથી તેઓ તેને મારતા હતા. પિતાના આશ્રમમાંથી તેને કહાડી મુકતા હતા વળી સંગના કાલાવાલાથી તેઓ પોતાના આશ્રયમાં તેને રાખતા હતા તેઓ તેની પાસે ઘઉંના લોટના પિષ્ટક કરાવતા. સંગ એ પ્રમાણે દુર્દશામાં રાત્રી દિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com