________________
ટાડે રાજસ્થાન.
મીત્રાચિત સદુપદેશ વચના મળવાથી રાજમાતા, સંપૂર્ણ ભાવે આશ્વસ્ત અને પ્રકૃતીસ્થ થઈ. તેના હૃદયમાં નૂતન આશાને સ'ચાર થયા. ચડની સલાહ પ્રમાણે કરવામાં તે એક ક્ષણના માટે પણ ઉદાસીત થઇ નહી તે ખમણા ઉત્સાહથી કામ કરવા લાગી. ક્રમે દીવાળીના ઉત્સવના દીન પાસે આવવા લાગ્યા.
૧૫૮
મુકુલ, પેાતાના માણસા સાથે ગાસુંદ નગરમાં આવી પહેાંચ્યા. ત્યાં રહી નગરવાસીઓને ભાજન આપ્યુ. ક્રમે દીવસના અવસાન થવા આવ્યેા. સંધ્યાનુ અધકાર સઘળે ઠેકાણે છાઈ ગયું. તેપણ ચંડ આબ્યા નહિ. એટલામાં ઘેાડાના દાખડાના અવાજ સાંભળવામાં આવ્યા. તે સાંભળવાથી તેઓના હ્દયમાં નવી આશાના સંચાર થયા. દેખતાં દેખતાં ચાલીશ સવારે, તેઓની પાસેથી ચાલ્યા ગયા. તે ચાલીશ સવારમાં ચંડ છદ્મ વેશે મેખરે સવાર થઇ ચાલ્યા હતા. નાનાભાઈ મુકુલની પાસે આવતાં ચડે, સમાન સભ્રમે તેને સ`કેત કર્યું. પેાતાના કેટલાક પસંદ કરેલા અનુચર સાથે ચિતાડના દરવાજા પાસે તે આવી પહોંચ્યા. બાકીના કેટલાક અનુચરા તેની વાંસે ચાલ્યા. કેાઇએ ચંડની પ્રચ’ડ ગતિ રોકી નહી. રામપાલ નામના દ્વારે ચડ પહેાંચ્યા. ત્યાં દ્વારપાળાએ સ`સુખ થઇ તેને પરિચય પુછ્યા ! ચડે ગભીર સ્વરે ઉત્તર આપ્યા, “અમે સઘળા રજપુત સરદાર છીએ. ચીતાડના પડખાનાં નાનાં ગામડામાં અમારૂં વાસરથળ છે રાજકુમારના ઉત્સવમાં ચેાગદાન કરવા માટે અમે સઘળ ગેાસુદ નગરમાં ગયા હતા. આસમયે તેને કીલ્લામાં રાખી દેવા આવ્યા છીએ.” એવા ઉત્તરથી તેઓના મનમાં કાંઇ સંદેહ ઉત્પન્ન થયેા નહી તે સઘળા એઅદેશે કીલ્લામાં પેઠા. પણ જ્યારે વાંસેનુ બાકીનું દળખલ આવી પહાચ્યું. ત્યારે દ્વારપાળાને સ ંદેહ થયા તેથીતેએના જાણવામાં આવ્યું કે હવે સર્વનાશ થઇ જાશે. દ્વારપાળેા તલવાર લઈ સામા થયા. સીયાનમાંથી તલવાર કહાઢી ચંડ ફ્રેધવાળા સિંહની જેમ દ્વારપાળા ઉપર પડયા. બન્ને દળ વચ્ચે ધીંગાણું થયું ચંડના પરિચિત ગભીર નાદ સાંભળી તેના અનુગન શખરેએ પાતાનું ખરૂ રૂપ ધારણ કર્યું. તે દ્વારપાળના સહાર કરવા લાગ્યા એટલામાં કીલ્લાના પતિ ભટ્ટી સરદારને હલ્લા કરી ચડે પકડી લીધેા. તેના અનુચરાએ દ્વારપાળને ખંડ વિખંડીત કર્યાં. વળી તેઓ પ્રત્યેક રાઠોડને તેના ગુપ્ત સ્થાનમાંથી લાવી તેના સહાર કરવા લાગ્યા.
એ ગભીર કાળી ચૌદશની રાત્રીએ રાઠોડમાંથી બે ત્રણ વીર પુરૂષા ચડના હાથથી બચી ગયા તે સઘળામાં એનશીખ રણમલ્લના મૃત્યુ વૃત્તાંત સાંભલવાથી શાક થાય તેવું નથી. પણ તેથી હસવું આવે તેવું.છે. દુરાચાર રણમલ્લ પેાતાની પુત્રીની કોઇ પરિચાહિકાના રૂપે મુગ્ધ થઇ બલ પ્રયાગ કરી પાશવીકામ વૃત્તિની રિતાના સાધતા હતા. ઘરના બહારના ભાગમાં ધીંગાણું છે, તેના શત્રુએ તેના
× રામપાલ અર્થાત રામચંદ્રનું સિંહાર, દરવાજો છોડી રામપાળમાં જવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com