________________
ટાડ રાજસ્થાન.
રાત્રીના ખીજો પહેાર હતા. સદાવ્રતનું દૈનિક અનુષ્ઠાન પુરૂ કરી, સન્યાસી હરવાશ'કલ વિસામાર્થે શયન કરતા હતા. એટલામાં એકસાવીશ અનુચર સાથે ચેાધરાવ તેના આશ્રમમાં અભ્યાગત થયેા. એટલામાં હરવાશકલે ઉઠી, તેઓને આદરથી ભાષણ કરી આસન આપ્યું. તે સઘળા આસને બેઠા હવે તેની ખાનપાનથી શી રીતે સરભરા કરવી તેની ચિંતા તે કરતા હતા. રવાશ કળ પાસે, ખાનપાન આપવાની કાંઈ પણ સામગ્રી નહોતી. તેના ઘરમાં “ મુજ” નામનુ એક જાતનું કાષ્ઠ હતુ. તે કાષ્ઠ રગ કરવાના કામમાં આવે છે. પણ જ્યારે દુભિક્ષ અને અન્ન કષ્ટ આવી પડે, ત્યારે મારૂ ભૂમિ નિવાસી દીન દરિદ્ર લોકો તે કાષ્ઠ ભક્ષણ કરી પ્રાણ ધારણ કરે છે. રાત્રીના સમયે અન્નાભાવ હાઇ હરવાશ કળે તે કાષ્ઠ ભેાજ્ય પદાર્થાંમાં વાપરવાનુ નિશ્ચિત કયુ. તે લાકડાના કટકાને સૂક્ષ્મ રીતે લેાટ કરી, તેમાં સાકર મસાલે તેણે ભેળસે. સન્નાસી હરવાશ કળે, તે લેાજ્ય દ્રવ્ય તૈયાર કરી ચેાધરાવ પાસે લાવી મુકયું અને બેલ્યા “ ભિક્ષાદ્વારાએ, જે કાંઈ અન્ન આજ મળ્યું હતું તે સઘળુ વપરાઇ ગયું. આ ક્ષણે જે કાંઇ બાકીમાં છે તે તમારી પાસે મે રજુ કર્યુ છે. રાત્રી અધિક ગઈ છે, હવે કોઈ રીતના ઉપાય નથી, અનુગ્રહ કરી, આ ભ્રાજ્ય દ્રષ્ય સ્વીકારી પ્રસન્ન થાઓ. આવતી કાલે ઉત્તમ ખાનપાન તૈયાર કરી હું આપ સાહેબની સેવામાં રજુ કરીશ.” તેની નમ્રતા અને શીળતા જોઇ અતિથિ સંતુષ્ટ થયા. તેના આતિથ્ય સત્કારની ઘણી પ્રશંસા કરી, તે ખાદ્ય સામગ્રી તેએએ સ્વીકારી. થાડા સમયમાં અતિથિ નિદ્રાના સુકામળ ખેાળામાં પડી ગાઢ નિદ્રામાં પડી ચિતાડની વીતેલી સઘળીખીના ભુલી ગયા. તે મુજ કાઇના રંગથી તેની મુછ રંગાઇ ગઇ હતી. પ્રાતઃકાળે ઉડી, તેઓ પરસ્પરનાં મુખ વિસ્મય ભરેલા નેત્રથી જોવા લાગ્યા. શી રીતે તેની મુળ વિકૃત વર્ણવાળી થઈ તેનુ કારણ તેઓ વિચારવા લાગ્યા. પણ સુચતુર સન્યાસી હરવાશ કળે. તેનું ખરૂ કારણ છાનું રાખી તેએને ઉત્સાહ આપવા આવાસપૂર્ણ વાકયે કહ્યું. વાકયની ધુસર હોમાવવી જેમ નવીન જીવનની ઉષાથી નવીન રાગ ધારણ કરે છે, તેમ હું નિશ્ચય કરી કહુ છું જે તમારૂં ભાગ્ય નવીન જીવન `ધારણ કરશે.
:
૧૬૨
હસ્થાશ’કળનાં આશ્ર્વાસન વચનથી ઉત્સાહિત થઇ, તેઓએ હરવાશ કળને પોતાના દળના અંદર દાખલ કર્યાં; અને તેની સાથે, તેઓ મીવા નામના પ્રદેશના સરદાર પાસે ગયા. તે સરદારની અશ્વશાળામાં એકસો અડ્વા હતા. સીવે સરદારની અને પવનજી નામના સરદારની મદદ લઇ ચેાધરાવ પિતૃરાજ્યના ઉદ્ધાર કરવામાં સકલ્પ કરવા લાગ્યા. ચેાધરાવ તેની સાથે સુંદરનગર તરફ ચાલ્યા. સુદરનગરમાં રહેલા ચંડના બે પુત્રા યાધરાવની એવી રીતની ચઢાઈની હકીકત જાણતા નહાતા. એટલે કે તે નિશ્ચિત ભાવે વિશ્રામ કરતા હતા. એટલામાં ચેોધરાવે, દળ સાથે જઇ તેના ઉપર હુમલા કર્યાં. આ અકત હુમલાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com