________________
રજપુતાના શ્રી વિષયક શિષ્ટાચાર,
રાજમાતાને, ચિંતા અને આશકાની હવે સીમા રહી નહી. દુરાચાર રણમલે જ્યારે રઘુદેવની હત્યા કરી ત્યારે તે બાળક મુફૂલને વધુ કેમ ન કરે! ભાવિ વિષમાંથી ખચી જવાના એક સત્તુપાય શેાધી કાઢવા તત્પર થઈ. તે જ્યાં નજર નાંખતી ત્યાં નવી નવી આફ્તા, ક્ષણે ક્ષણે તેને ભય દેખાડતી હતી. તેની ચારે બાજુએ શત્રુ હતા. ચારે બાજુએ વિશ્વાસઘાતક રણમલના લેકે જોવામાં આવતા હતા. ચીતેાડમાં જે ઊંચા સમ્માનનું ક્ષમતાસૂચક પદ હતું તે પદ ઉપર નરાધમ રણમલના કુટખી અને સ્નેહી માણસા ચઢી બેઠા હતા. ટુકામાં ચીતેાડમાં સઘળું દુત રણમલનું વશીભૂત હતું. સઘળા લેાકેા, રણમલના હાથમાં ક્રીડાના પુતળાં તરીકે હતા ત્યારે હવે મહીષીના પક્ષનુ અવલખન કરી શિશેાદીય વશના કાણુ ઉદ્ધાર કરે ! બાપ્પારાએળે રોપેલ વંશ વૃક્ષને નાશમાંથી કાણુ હવે બચાવે ! કોઈ નથી. માત્ર એકજ આશામી છે. તે દેવ રિત ઉદાર હૃદયચંડમહીષીની સઘળી આશા નિષ્ફળ જાવા લાગી. તે ચારે બાજુએ જુદાં જુદાં અમગળ અને દુનિમિત્ત જોવા લાગી. આવા મહા સંકટમાં પડી તેણે મહાવીરચંડનુ સ્મરણ કર્યું. ચંડની ભવીષ્યદ વાણી તેને યાદ આવી. જેમ જેમ સમય જાતે ગયા તેમ તેમ તેનું હૃદય કંપીત થવા લાગ્યું. નિશ્વારૂણ પીડા અને આત્મદ્રાહિતા સહુન ન કરતાં, પાતાના અગા®ના દુષ્કર્મના પસ્તાવા સાથે ચંડને રાજ્યની સઘળી હકીકત કહી મેાકલાવી. તે સમયે, ચડ દૂર દેશનાં રહેતા હતા પણ ચીતાડની રોજીંદા હાલતની ત હંમેશ ખબર રાખતા હતા તે એક ક્ષણ પણ ચીતાડના મંગલના માટે ઉદાસીંગ રહેતા નહોતા. મુકુલ જનની વિપમાં પડી, તેની મદદ માંગશે એવી તેને પ્રથમથીજ ધારણા હતી. દુરાચાર રાઠોડના અત્યાચારમાંથી ચીતેાડના ઉદ્ધાર કરવા તે સાવધાન અને તત્પર હતેા જનનીને પત્ર મળવાથી તેા તે વીલંબ કર્યા વીના જ્યારે તે ચીતાડને પરીત્યાગ કરી માંદુનગરમાં ગયા હતા. ત્યારે બેશે આહેરય ( શવર ) પરીવાર સાથે તેની સ`ગે માંદુનગરમાં ગયા હતા સરલ હૃદય કાર્ય કુશળ ચડે વીમાનાને છાનાઇથી કહેવરાખ્યું. “ ચારે તરફના ગામડામાં ભેાજન આપવા. હંમેશ વીશ્વસ્ત દાસ દાસી સાથે મુફૂલને લઇ તમે નગરની બહાર જશેા, ક્રમે ક્રમે એક એ ગામમાં રહેતા રહેતા ચીતાડના દૂર ગામડામાં જઈ નીકળશેા. પણ દીવાળીના * દીવસે ગાસુદનગરમાં + આવી રહેવાનુ ભુલવુ નહી. જો તેમ કરવામાં ભુલ થાશે તે સઘળુ
વ્યર્થ થઈ જશે.
૧૫૭
ચૈત્ર માસની દશમના દીવસે, મેવાડના પ્રત્યેક ગહસ્થ, રદેવની પ્રતિ મૂર્તિની પુજા કરે છે. રજપુત સ્ત્રીઓ, રધુદેવની પ્રતિમુર્તિની પુજા કરી તેની પાસે પેાતાની સતતીના મંગળની કામના કરી માગેછે. હાલ મેવાડમાં, ક્ષેત્રપાળ દેવની અને રઘુપાળ દેવની સમાન પુજા થાય છે. રહ્યુદેવની પુજા પતિ સાથે, ગ્રીસના ઉડાસદેવની પુજા વિધિનું વિશેષ સાદૃષ્ય છે.
*
દીવાળી ઉત્સવના દીવસે, પ્રત્યેક હીંદુ ઘેર ઘેર દીપમાલા પ્રજ્વલિત કરે છે.
: ચિતાડ થકી માલવ તરફ જવામાં જે એક પ્રશ્નત માર્ગ છે. તે માના ઉચસ્ના ભાગમાં ગેાસુદ આવેલ છે. ગાસદ ચિતાડથી સાત માલ ઉપર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com