________________
રજપુતાના સ્રી ળિક્ષ્યક શિષ્ટાચાર,
૧૫૫
બદલા આપ્યા. તે પિતૃરાજયના ત્યાગ કરી ગયેા. ક્રૂર ચિરતવાળી આશ્માન માએ તેને દેશ છેડી જાતાં વાર નહી એકવાર તેને ફેરવી પાણ લાવવા ચેષ્ટા કરી નહી, પણ રાજમાતા આનંદિત થઇ વિશેષે કરી, તેના પિતા, ભ્રાતા, અને ખીજા સંબધીઓને હની હદ રફી નહી. સુદરનગરને ત્યાગ કરી તે ચિંતાડમાં આવવા લાગ્યા. સહુની પહેલાં મુકૂલના મામા સાધન મારવાડની મરૂ ભૂમિ છેડી મેવાડમાં આન્યા. ચાડા દિવસ પછી ચેાધનો પિતા રણુમલ, તેના અનુચરા અને પરિવાર સાથે આન્યા. મારવાડમાં મકઇના શટલા ખાઈ જેના ગળાં સુકાઈ ગયાં હતાં, તે આજ મેવાડમાં ઘઉંના રોટલા ખાઈ મુમૂળની જય વાંછવા લાગ્યાં.
કૂટનિતી જાણનાર આશામીના હૃદયનો ભાવ કાણુ જાણુવા સમ છે ? મારવાડના ઉત્તમ પ્રાંતમાં બેસી જે આજ સુધી સ્વના સુખ સેાગવતા હતા. આજ તેએ સ્વર્ગથી પણ માટી માતૃભૂમિને ત્યાગ કરી મેવાડની ભૂમિમાં શામાટે આવ્યા ? તેના હૃદય માંહેની દુરભી સંધિ કેણુ જાણી શકે ? રણમલ શિશુ દૈાહિત્રને ખેાળામાં લઇ મહારાજ બાપ્પારાએળના સિ’હાસને બેઠા. રાણાના ત્ર ચામર વીગેર રાજ ચિન્હ તેના ઉપર હાવા લાગ્યાં. આનંદ અને સુખની લહેર રણમલના હૃદયમાં ફ્રીડા કરવા લાગી. તે મનમાં ભાવિ સુખા નેતા હતા. ખાળક મુકુલ ક્રીડા સક્ત હોઇ. ત્યારે રાજસભા છે।ડી બહાર જતા. ત્યારે રણમલ એકતા તે સિંહાસને બેસતા અને સઘળાં ાજચિન્હ તેના ઉપર ધરાતાં હતાં. રણમલને મકસદ અને ગૂઢાશય કોઈ સમજતુ' નહોતુ જે કોઇ સમજતું હતું તે તેનાથી પ્રતિકૂળ થઈ રાજયમાં રહે તેમ નહોતું. રણમલના ખરાબ મકસદ, એક આસામી સારી રીતે જાણતી હતી. રાžાંડ રાજના એ દુરાચરણ જોઇ તે મનમાં બહુ દાહ પામતી હતી. તે શિશેક્રિય કુળની વૃદ્ધ ધાત્રી (દાઇ) + રાજકુમારના રક્ષણાવેક્ષણના ભાર તેના હસ્તમાં હતા. વીરવર ખાપારાળના સિહાસનને કખજો શું રાઠોડ રજપુતા કરશે? દુર્જનની વિશ્વાસઘાતકતામાં શિશાદીય કુળ શું અનંતકાળના માટે વિનાશ પામશે ? એવી રીતની ગભીર ચિંતા તે ધાઇમાના હૃદયમાં ઉદય પામી દારૂણ્યુ દુઃખથી ઘણાથી અને અભિમાનથી ઉત્તેજીત થઈ તેણે મુફૂલની માની પાસે જઇ કહ્યું. “તું શું
કાંઇ જોતી નથી. ”
: રાય ાધજ ચેાધ પુરના સ્થાપન કર્તા.
× મહાત્મા ટાડે કહેલ એવી દાઈમા હિંદુરાજકુળમાં અત્યંત સંભાત અને આદર પામે છે. તેના સંતાન પુત્ર રજપુત રાજાઓ સાથે સારા ભભકાથી અને દાઈથી રહેછે. તેઓની ભુમિ વૃતિ પણ રાજ્ય તરફથી મળે છે, દુતપણા વિગેરેના વિવસ્ત કાયા રાજમાં તે કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com