________________
૧૫૬
ટેડ રાજસ્થાન.
તું કાંઈ સમજતી નથી ! તારૂં પિતૃકુળ, તારા શિશુસંતાનને રાયસિંગ હાસનથી ભ્રષ્ટ કરશે નહિ મંગળાકાંક્ષિણી દાઈમાના વચન સાંભળી રાજમાતા વિશમ સંદેહમાં પલ. આટલા દિવસ સુધી એવી રીતનો સંદેહ, તેના હૃદયમાં ઉદય પામ્યું હતું. આ ક્ષણે તેની અવસ્થા એવી સંકટાપન્ન હતી. તે તેજ ભણતી હતી તે સંકટમાંથી નિસરી જવા પુરેપુરી ચેષ્ટા કરવા લાગી દુર્મતિ રામલે પિતાને ઈરાદો પાર પાડવા છાને છાને ષડયંત્ર કરતે હતે.
વિષમ સંકટમાં પદ્ધ, બેનશીબ રાજમાતા, પિતાના રક્ષણ માટે ચારે તરફ જોવા લાગી. પોતાના રક્ષણ માટે કેવા ઉપાય જવા, તેની ચીંતા કરવા લાગી. પણ ઉપાય કે તેણે દુરાશાને વશવિતની થઈ પિતાના ચરણમાં
ધરાવાત કર્યો છે. આજને પ્રચંડ ચંડ ચિતોડમાં હતતે વિપદ પાસે આવી શકત નહિં પણ રાજમાતાએ કૃતપિશાચીની મૂતિ ધારણ કરી પિતાને સર્વનાશ કરે છે. છેવટે આવેલી વિપદમાંથી ઉદ્ધાર પામવા, તે એકવાર પોતાના પિતા રપ પાસે ગઈ. વળી તીવ્ર અને કઠોર વાકયે, તેના તે દુરાચણના કારણે માટે તે પૂછવા લાગી, પણ પિતા પાસેથી પ્રત્યુત્તરમાં તેણે જે સાંભળ્યું તેથી તેનું હૃદય કી ઊઠયું. તેના હૃદયમાં દંઢ પ્રતીતી થઈ જે આતતાયી રણમલ તેના પ્રાણકીય કમારને સર્વનાશ કરવા તૈયાર થયું છે. એ વિપતકાળમાં મહીપીના સાંભળવામાં આવ્યું ચંડના ભાઈ રઘુદેવને દુરાચર રણમલે વધ કર્યો. આવા ખરાબ સમાચાર સાંભળી રાજમાતાના હૃદયમાં ઘોર સંદેહ ઉત્પન્ન થયા. ભૂમિવૃત્તિમાં કેલવારા અને કવેરીયા નામના બે પ્રદેશ રઘુદેવ ભગવતે હતા. તે કેલવારામાં વાસ કરી રહેતે હવે રણમલે તેની પાસે સમ્માનસૂચક બે રાજ પહેરવેશ ભેટમાં મોકલ્યાં. સમ્માનસૂચક રાજ પહેરવેશ ભેટમાં આવે કે તુરત રાષએ તે પહેરવા જોઈએ એ અનાદિ નિયમ છે. અનાદિ નિયમ છે એટલું જ નહિ પણ તે શિષ્ટાચાર છે. રઇદેવ જ્યારે ભેટમાં આવેલ એ રાજા પહેરવેશ પહેયે એટલામાં તેની સાથે આવેલા દુરાચાર ગુપ્તચરે છરી મારી તેને વધ કર્યો. એમ કહેવાય છે તે ગુપ્તચર ઘાતક હેઈ દુરાચાર રણમલ તરફથી આવ્યું હતું. રધુદેવ, અત્યંત શ્રીમાન ધર્મપરાયણ સાહસવાન્ યુવા પુરૂષ હતું. તેના અનુપમ ગુરુ અને શિાય માટે રજપુતે તેના ઉપર અત્યંત પ્રીતિ રાખતા હતા. તેના અસ્વાભાવિક શોચનીય મૃત્યુથી મેવાડવાસી રજપુતે ગંભીર શોકમાં આવી પડ્યાં. મૃત્યુ પછી તેને દેવસંમાન મળ્યું મેવાડમાં તે પિતૃદેવમાં આસન પામ્યા. મેવાડના લોકો તેની પ્રતિમૂર્તિ લઈ તેની પુજા કરવા લાગ્યા. પ્રાત્યહિક પૂજા વિના પ્રતિવર્ષ બેવાર રઘુ દેવની પૂજાવિધિ મોટા કુમધા" થવા લાગી. એ સમયે રાણાથી તે રાજ્યના સામાન્ય ભિક્ષુક સુધાંત તે ઉત્સવમાં ભાગ લેતા હતા.
સિહ દરોસ નિમિત્તે મેવાડમાં પ્રતિવર્ષ એક ઉત્સવ થાય છે. તે ઉત્સવ દિવસે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com