________________
રાજા લમણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૪૩
આજ અરિસિંહને પુત્ર વિરવર હમિર તે ભવિષ્યનું વચન પૂરણ કરવા ચિતોડના સિહાસને બેઠે. ચિતોડવાસી લોકોની આનંદની સીમા રહી નહિ. દુરાચાર યવનના કરાળગ્રાસમાંથી ચિતેપુરીને મુકન થયેલી જોઈ રાજ્યના સઘળા માણસ આનંદમાં મગ્ન થયાં. નગરમાં ઘેર ઘેર આનંદની લહરી ઉછળી રહી. શિશદીય સજાના વંશધરે આજ શિશદીચ કુળના ગારવને પુનરૂદ્ધાર કર્યો, વળી બાપ્પારાઓળની પ્રચંડ વિજ્યજયંતી ચિતોડના કિલ્લા ઉપર ફરકવા લાગી. લેકે મોટા આનંદથી ચિતોડમાં ભરાઈ ગયાં.
એ રીતે તે મેવાડને પ્રકૃતઉદ્ધારક હમિર છે, એમ માની લે કે તેને અને ભિવંદન આપવા માટે ટોળે ટોળાં આવવા લાગ્યાં, તેના સ્વાર્થના સંરક્ષણ માટે તેના તરફથી માલદેવની વિરૂદ્ધ સઘળા લોક ઉભા થડ્યા. હમિરે આ આવેલ - સુગને છેડી દીધો નહિ, રાજ રક્ષણ કરવા માટે લેક સમાજ એ મુખ્યત્વે ઉપદાન કારણ કહી શકાય છે, તે લોક સમાજ આજે હમિરના માટે પોતાના હૃદક્ય શોણિત આપવા તૈયાર થયે. આવો રૂડો સોગ, હમિર જે બુદ્ધિવાળો માણસ ભુલી જાય ખરે? એ સમયે ખબર આવી પહોંચ્યા કે માલદેવની સલાહના અનુસારે મહમદખીલજી, પિતાના પ્રમુખ અધિકારને ઉદ્ધાર કરવા સૈન્ય સાથે ચિતોડ તરફ આવે છે. હમિર હવે વિલંબ કરી શકે નહિ. તે પિતાના સામતોને અને સેનાદળને લઈને યવનરાજની ગતિ શેકવા તેની સામે ચાલે. મહમદ કુક્ષણમાં હમિરની સામે અસ્ત્ર લીધું હતું. જય છે તે દુર રહ્યા, પણ તે વિક્રમશાળી રજપુત વીર હમિરના હાથે, પિતાનું સ્વાતંત્ર સુદ્ધાંત ખેાઈ બેઠે. પિતાની ટુબુદ્ધિનાવશે તે વિષમ બ્રમમાં પડ. મેવાડના પૂર્વ પ્રાંતસ્થ દમગિરિમાર્ગમાં તેણે પિતાની સેના ચલાવી. તેમાં તેને ભારી નુકશાન થયું તે પ્રદેશ એટલે બધે ઉજજડ અને વેરાન જે હતે જે તેમાંથી તેની સેના બહાર નીસરી શકી નહિ. છેવટે અનેક પ્રયાસ કરવાથી બહાર નિસરી. પરંતું સઘળું સામર્થ્ય નષ્ટ થયું. અને ઘણા સનિકે મરણ પામ્યા. વિપુલ બાધા, પુષ્કળ ક્ષતિ અને વિષમ કષ્ટ ભોગવી તેણે શિંગોલી
એલફિન્સ્ટન સાહેબને એ અભિપ્રાય લઇ વિચાર કરવામાં આવે તે સ્પષ્ટ ખાત્રી થઈ આવે છે જે અલ્લાઉદીનના મૃત્યુ અગાઉ ચાર વર્ષ ઉપર હમિરે ચિતોડ ફરી મેળવ્યું. પણ અલ્લાઉદીને હમિરના હાથથી ચિતપુરી લઈ લેવા માટે કોઈ જાતનો ઉયોગ કર્યો નહિ. એલફન્સ્ટન સાહેબે કેવળ એટjજ લખેલ છે. છે “એવા ખરાબ સમાચાર અને અમંગળ વૃત્તાંતે સાંભળી અલ્લાઉદીનની માનસિક અને શારીરિક સ્થિતિમાં આધિવ્યાધી વધી. અને તેથી તે બેડા સમયમાં મૃત્યુ મુખે પડ્યો “ તેથી જણાય છે કે તેના પુત્રનું નામ મુબારક હતું. તેના પુત્ર મુબારકનું બીજું નામ મહમદ હતું, મુબારક ખુદ જ્યારે ગુજર દેશમાં અને દક્ષિણ પ્રદેશમાં યુદ્ધ યાત્રા કરી ગયો. ત્યારે ચિતોડના પુનરુદ્ધાર કરવા તેણે પ્રયાસ કર્યો હતો એમ અનુમાન થાય છે. કેરીનામાં એ વિષયનું. વિવરણ કરવામાં આવેલ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com