________________
.
૧૪૪
ટાડ રાજસ્થાન.
નામના સ્થાનમાં પોતાનુ સેનાદળ દાખલ કર્યું. હમિરે સૈન્ય સાથે ત્યાં જઇ તેનાઉપર હુમલા કર્યાં. બન્ને સેના વચ્ચે ધાર યુદ્ધ ચાલ્યુ, હમિર એકલા પ્રચંડ વીય વાળા કેશરીની જેમ યવન સેનાને દળી નાંખવા લાગ્યા. તે સ્થળે, માલદેવના પુત્ર િિસંહની તે દ્વંદ્વ યુદ્ધમાં પ્રવૃત થયે. પણ એનશીખ હિરિસંહ, હમિરના પહેલા ઘાએ મરણ પામ્યા.
બેનશીખ માલદેવના અનુનય વિનયમાં ભુલ ખાઇ વ્યવનરાજ ખીલજીએ અતી અશુભ ક્ષણમાં વીરવર હમિરના રાજ્ય ઉપર હુમલા કર્યાં. તે જે આશા રાખી યુદ્ધ કરવામાં પ્રવૃત થયા હતા; તે તેની આશા નિષ્ફળ ગઇ. હમિરના પ્રચ’ડ પરાક્રમથી હાર ખાઈ તેણે તેના હાથમાં કેદીપણું સ્વીકાયુ`. હમિર જય પામ્યા. જીતેલા થવન રાજને કેદ કરી તેણે ચિતાડના કેદખાનામાં નાંખ્યા, ત્રણ માસ કઠોર કારાવાસની પીડા ભાગવી, અજમેર, રણથંજીર, નાગાર, જીયાપુર, પચાશ લાખ રૂપૈઆ અને એકસે હાથી હમિરને આપી, તે કારાગારમાંથી છુટયા. તેને વિદાયગીરી આપવાના સમયે અહ‘કારની સાથે તેજસ્વી હમિર એલ્સેા કે “ મનમાં લાવવું નહિ જે હમિરે દિલ્હીના સમ્રાટ જાણી તમને છેાડી દીધા છે. તમારા જેવા સેકડા હઝારેા રાજાઓની પ્રચ’ડગતિ રોકી દેવા અમારૂ ખડક હમેશને માટે તૈયાર છે તમે વૃથા મગ ઉન્નમત્ત થઇ, ચિતાડપુરીને તમારૂ રાજ્ય જાણી, તેને કબજે લેવા આવ્યા. તેથી તમારી આટલી દુર્દશા થઈ. તેમાં તમારી સમુચિત અવગણના થઇ છે એમાં કઈ રીતના સંદેહ નથી. હવે આ અવગણનાનેા બદલા લેવા ફરીથી તમે અમારા રાજ્ય ઉપર હુમ કરવા આવશે. તે હમિર તમારી અભ્યર્થના કરવા ચિતાડના દરવાજાથી તમારી સામે આવશે.”
માલદેવના સઘળા ઉદ્યમા વિક્લ થઈ ગયા ત્યારે તેના જેષ્ઠ પુત્ર વનવીરે હમિરની તાબેદારી સ્વીકારી. હમિરે આદરથી તેને ગ્રહણ કર્યાં. તેને પોતાના નિમચ, જીરણુ, રતનપુર, કૈરાર વિગેરે કેટલાક જનપદ તેના નિર્વાહ માટેતેણે તેનેભૂમિ વૃત્તિ તરીકે આપ્યા. એ ભૂમિવૃત્તિના દાનપત્રમાં સહી કરવાના સમયે તેણે તેના સાળાને કહ્યું નિખાલસપણે તમે અમારી સેવા કરે! ! તમે તમારા નિર્વાહ સારી રીતે ચલાવે ! એક સમયે તમે તુર્કના દાસ રૂપે રહ્યા હતા. પણ હાલ તમે સનાતન ધર્મવાળા એક હીંદુરાજની સેવામાં જોડાયા છે, તમારા પિતાનું શાસન કન્ય લેાપ પામ્યું છે એમ જાણી તમે દુ:ખિત થાશેો ખરા પણ વિચાર કરી જુએ જે આ રાજ્ય કેાનું ! કાનુ રાજ્ય મેં કખજે કયુ ? આતા અમારૂ જ રાજ્ય એટલે કે મારા બાપદાદાનું રાજ્ય મને મળ્યું. મેવાડના જે શૈલગાત્ર અમારા પૂજના શોણિતથી આ થયાં છે. તે શૈલગાત્ર સાભાગ્યલક્ષ્મીની અનુંકપાથી હું પામ્યા છે. અને તેજ સાભાગ્યલક્ષ્મી મેવાડમાં મારી પાસે નિીવાદે અને નિરામદે રહેશે. તમા જાણશે નહિ જે અમારા પૂર્વ પુરૂષનું રાજ્યધન હવે છેડી દઉં, અનેવીનાં ઉપદેશ વચનેા વનવીરના હૃદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com