________________
, ૧૪૬
ટેડ રાજાન. તેમ નહોતું. અગાઉ આપણે કહી ગયા છીએ જે માત્ર પશિનીના મહેલ શિવાય ચિતેડમાં, યવનેએ સુંદર મહેલે, હવેલીઓ વગેરે ચૂર્ણવિચણિત કરી દીધાં. પણ વળી એક સારી અટ્ટાલિકા અલાઉદીનના હાથથી ચૂર્ણ વિચૂર્ણ થઈ નથી. તે
અટ્ટાલિકા એક જૈન ધમાલય છે. જેનસંપ્રદાયમુક્ત લેકેના રૂડા વ્યયથી તે * ધમાલય બંધાણું છે. આવા સાર્વજનિક સંહાર કાળમાં એ ધમાલય, અલ્લાઉદીને
ના કઠેર હસ્ત પ્રહારમાંથી કેમ બચી ગયું તેના ખરા ખબર કાંઈથી નીસરતા મેથી. માલુમ પડે છે જે જૈનની એકેશ્વર વાદિતાના લીધે, અલાઉદીને તે ધમલય તેડરું નહિ, એ સઘળી અટ્ટાલિકાઓ જેવાથી માલુમ પડે છે જે શિશકરીચ રાજાએ શિલ્પશાસ્ત્રના વિશેષ અનુશગી હતા. ટુંકામાં કોતરણીવાળા બાંધકામ તેઓને વિશેષ આદરણિય હતાં. તે સમયે ભૂમિના મેહસુલ સિવાય રાજાએની ઉપજની પેદાશ બીજી નહતી. માત્ર ભૂમિના મેહસુલમાંથી આવે અસાધારણ અટ્ટાલિકા વગેરેના કામો થાય તેમ નહોતું. રાજયના નાણા અને પ્રજાના 'નાણથી એવાં અસાધારણ કામ થયેલાં છે. એવું તે નિશ્ચિતરૂપે માલુમ પડી આવે છે જે શિશદીય વંશના રાજાઓએ લાંબા કાળ સુધી શ્રીસમૃદ્ધિને ભેગ કરી ધીર ભાવે, વિચક્ષણ ભાવે, અને સુશૃંખલ ભાવે મેવાડમાં રાજ્ય ચલાવ્યું. તેની સમૃદ્ધિ અને આબાદ અવસ્થામાં મેવાડના રાજાઓની માફક મેવાડની પ્રજા પણ એવા કીર્તિ સ્થંભ સ્થાપન કરતી હતી પણ કાળના કઠોર હસ્તના પ્રચંડ પ્રહારે આજ તે કીર્તીસ્થ વિધ્વસ્ત અને સુવિચર્ણિત થઈ ગયાં છે. આજ રાજસ્થાનના પરિત્યક્ત, વિજન અને દુર્ગમ પ્રદેશમાં તેઓને વસા વિશેષ જોવામાં આવે છે.
- ' ગૌરવ અને શ્રીવૃદ્ધિના ઉંચા આસન પર બેસી લાંબા સમય સુખમય : રાજ્ય ભેગવી મહારાજ હમિર પરત વચમાં પરફેકવાસા થયો. હમિર અતિ તેજવી, ધીર, સાહસી અને સુદક્ષ રાજ હતું. તેના સેથળા ગુણનું વિવરણ મેવાડના અધિવાસીઓના મુખેથી સાંભળવામાં આવે છે. આજે પણ તેઓ ગિઢહેટ કુળના પ્રાતઃસ્મરણીય રાજાઓની પવિત્ર નામ માળા સાથે વીરનર હમિરના નામને જ કરે છે. - હમિરના પકવાસ ઉપર તેને વડે પુત્ર ક્ષેત્રસિંહ, પિતૃરાજ સિંહાસને બેઠો. ઇ. સ. ૧૩૬૫ ( સં ૧૪૨૧) માં હમિરના ઉપયુક્ત ક્ષેત્રસિંહે પિતૃમહત વિશાળ રાજ્યભાર સ્કંધ ઉપરલીધે. બાળક ક્ષેત્રસિંહ થોડા સમયમાં પિતાની દક્ષતાથી પિતાના પિતાના જેવા જ પુત્ર નિવડે. થડા સમયમાં પિતાની પ્રચંડ જીગીષા, વીરતા અને તેજસ્વીતાનું અનુકરણ કરી તેણે અજમેર અને જહાનપુરને જીતી લીધા. મંડળગઢ, દશુરી અને સઘળું ચંપન વિગેરે સ્થળે પિતાના વિશાળ રાજ્યક્ષ અંતર્મુક્ત કર્યો. વાકળ સ્થાને દિલીશ્વર હુમાયુન નામના સાથે તેનું એક
કએ માથન કોણ : ભારતવર્ષના ઈતિહાસમાં ઈ. સ. ૧૩ થી તે ઈ. સ. ૧૭૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com