________________
૧૫૦
ટેડ રાજસ્થાન,
षष्ठ अध्याय.
રજપુને સ્ત્રી વિષયક શિષ્ટાચાર-મેવાડમાં જેષ્ટ પુત્રના ઉતરાધિકારીપણાની વ્યવસ્થામાં વિપર્યય, ન્યાય સંમત ઉત્તરાધિકારી ચંડનાઠેકાણે, કનિષ્ટ શિશુમુકુલછની રાજ્યસિંહાસનપ્રાપ્રિ-મેવાડમાં રાઠોડ રજપુતના અન્યાય આધિપત્યના લીધે લેકમાં જુદી જુદી જાતનું આંદોલન તેઓને ચિતડ થકી દુર કરવામાં ચંડને મુંદર નગરમાં અધિકાર મેવાડ અને મારવાડ રાજ્યની વચ્ચે પરસ્પર વૈષયિક સંબંધ બંધન,
મુકુલનું રાજ્યશાસન-તેને હત્યાવૃત્તાંત.
*
૧-*
અનેક લોકો પાસેથી સાંભળવામાં આવે છે જે જે લેકે સ્ત્રી જાતીના વિજ શેષ અનુરાગી હોય છે તે લેકે સઘળા કરતાં અધિક સભ્ય ગણાય છે કે જે તે સિદ્ધાંતનું અનુમાન કરવાનું હોય તે રજપુતોને સભ્ય
તાના અગ્ર નાયક કહેવા પડશે. રજપુતોની, રમણ તે હૃદયની આ રાધ્ય દેવતા છે. તે દેવતાની માત્ર સામાન્ય અને સાધારણ અવમાનના થાય તે તેમાં સમ્માનેપગી શિષ્ટાચારને વ્યભિચાર થયે એમ ગણી, તેજસ્વી રજ પુતે અત્યંત રેષાનળે પ્રજવલિત થઈ જાય છે જ્યાં સુધી તે અવમાનના કન્તનુ હૃદય શોણિત પી પોતાને રેષાનળ તેઓ ઠંડે કરતા નથી. ત્યાં સુધી રજપુતે, શાંતિ અને સુખ ભોગવતાં નથી. પરસ્પર બંધુતામાં તે શિષ્ટાચારને લેપ થતે જોવામાં આવે તે તે જેનાર રજપુતને શાંતી રહેતી નથી જે રાઠોડ રજપુતે અને. કુશા વહ રજપુતે ઘણા કાળથી એક અભિન્ન બંધુતાના સૂત્રે બંધાયેલ હતા. તે રજ પુતે એ શિષ્ટાચારના નિયમના વ્યભિચારથી પરસ્પરના પ્રચંડ શત્રુ થઈ પડયા. તેમાંથી તે બંને જાતના રજપુતાનો અધઃપાત થયા. જે સમયે તેઓ મિત્રભાવે પરસ્પરના સૂત્રે બંધાએલા હતા ત્યારે તેઓનું એકીભુત બળ એટલું બધું પ્રબલ થઈ ઉઠયું જે પ્રચંડ મહારાષ્ટીય લોકે તેઓની પાસે તૃણની જેમ ઉડી ગયા હતા. પણ જ્યારે તે અનર્થકર વિવાદને અનલ તેઓના અંદર સળગી ઉઠયે. ત્યારે મહારાષ્ટિય લેકએ સુગને પામી તે બંને જાતના રજપુતોને હરાવી તેઓ નું પુષ્કળ અનિષ્ટ કર્યું એટલે કે સઘળાના સમજવામાં આવે છે જે તેજસ્વી રજપુતેની પાસે સ્ત્રી વિષયક શીષ્ટાચાર, સામાન્ય ગણાય નહિ સ્ત્રી સંબધે અતિ સામાન્ય પરિહાસમાં મેવાડેશ્વર રાણું લાક્ષે પિતાના જે પુત્ર ચંડના હદયમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com