________________
૧૪૮
ટાડ રાજસ્થાન.
તાંખુ સીસુ અને રસજ્જન નીકળતુ હોય ખરૂ જ. પણ રૂપું અને કલઈ એકજ ખનિજ પદાર્થથી પેદા થાતું અને જે ખનિજ પદાર્થનું વિશ્લેષણ કરી તે બન્ને ધાતુ હાથ આવતુ તેજ ખનિજ પ્રદાર્થનું હાલ વિશ્લેષણ કરવાથી વધારે ભાગે લઈ નીસરે છે અને ઘણાજ થાડે ભાગે રૂપું નીસરે છે.
લાક્ષ રાણાના શાસન કાળમાં જેવી મેવાડની શ્રી વૃદ્ધિ થઇ તેવુ ંજ મેવાહતુ. ગારવ પણ વધ્યુ'. મેવાડનુ ગારવ વધારવામાં લાક્ષ રાણાએ વીરત્વ, મહત્વ અને તેજસ્વિત્વ ખતાવેલ છે. અખરના પેટાના નગરાચળ નામના સ્થાનમાં શંકલાવંશીય, કેટલાક પ્રખલ પરાક્રાંત રજપુતેા વસતા હતા. રાણા લાક્ષે તેના વિરૂદ્ધે તલવાર લઇ તેને હરાવી દીધા. કેવલ તે સાન્તતીય વિરૂદ્ધે તલવાર ઉપાડૂતા એટલુ જ નહિ. ડે. પણ દિલ્લીશ્વર મહંમદશાહ લેાદીના વિરૂદ્ધ તલવાર ધારણ કરી, તે યુદ્ધમાં ઉતયે. અને બેદનાર નામના સ્થાને દીલ્લીસ્વરના લશ્ક રને તેણે સંપૂર્ણ હરાવી દીધુ લાક્ષ રાણા જેમ વીર હતા, તેમ વીરાછિત કાર્ય આત્મજીવનનું વિસર્જન કરી તે ગયા છે. એ સઘળી યુદ્ધ ઘટના પછી દુદાં ત યવનાએ પુણ ભૂમિ ગયાક્ષેત્ર ઉપર હુમલો કયે. પાપિષ્ટ યવનોએ પૂન્ય આય ધામ ઉપર હુમલા કર્યા, અપવિત્ર મ્લેચ્છાએ આર્યના સનાતન ધર્મ બગાડી દેવા ઉપક્રમ કર્યું તેથી શું સ્વધર્માનુરાગી ધીર પુરૂષો નિશ્ચિત બેસી રહે ખરા !
થડા સમયમાં સઘળા ભારતવર્ષ માં તુમૂલ સંઘષ પેદા થયા. ક્ષત્રીચ વારા, પાત પોતાની સેના લઈ મવનના ભયંકર ગ્રાસમાંથી પૂછ્યક્ષેત્ર ગયાને બચાવવા માગળ ચાલ્યા. તેમાં શિરોદીય કુળ શિરામણી રાણા લાક્ષ અગ્રેસર થઇ નાયકપણું લઈ ચાઢ્યા. રાણાએ તે ભયંકર ધર્મયુદ્ધમાં અસાધારણ વીરત્વ દેખાયું. છેવટે તેજ સંગ્રામ સ્થળે, પોતાના જીવનને તેણે ત્યાગ કર્યો. તેના તે ધર્માનુરાગથી અને સ્વદેશ પ્રેમથી, તેનું નામ, મેવાડના પ્રસિદ્ધ અને પ્રાતઃસ્મરણીય રાજાઓની નાસ માળામાં એક ઉંચા સ્થાને જઈ બેઠુ છે. તેની શીલ્પ ઉપર ગાઢ પ્રીતિ હતી, સ્વદેશની શોભા વધારવા તેણે જે શીલ્પના કામ કરાવ્યાં છે, તે સઘળાં આજ મેવાડ પ્રદેશમાં સમભાવે વિરાજે છે. તે કામે તેના શિલ્પાનુરાગના સાક્ષી સ્વરૂપ છે. રાજ્યના અનેક સ્થળે તેણે મોટાં તળાવે અને સાવરો કરાવ્યાં તેનાં પાણીના ખજાના ક કાયમ રહે તેના માટે રાણાએ માટા મેટા અધ ખંધાવ્યા. વળી વિદે
* લક્ષ્મીના આવાસ સ્વરૂપ, એ ખાણના પ્રદેશે ધણા કાળ સુધી પરિત્યક્ત અવસ્થામાં રહ્યા છે. આજ તે પ્રદેશા દુર્ગમ અરણ્યથી પરિતૃત છે, કાઇ લાક સાહસ કરી તેમાં પેસી શક્ત નથી. તે ખાણની અધિષ્ઠાત્રી દેવીનાં બનાવેલા મદીરા હાલ ભાંગી તુટી ગયાં છે. દિનાં તે કાઈ વનફુલ આપી પુજા કરતું નવી ત્યાંના ભાક્ષ લેાકા તે પુરાતન દેવની પૂજા છોડી દઈ હાલ-નવા નવા દેતી. પુજા કરે છે, તે ભગવતી લક્ષ્મીના પુજાવિધિ છેડી હાલ શીતળા માતાની પુજાકરેછે - ઝુન ઝુનુ, સિ ંહવાન, અનેનુર્વાનને એકઠા લઈ પ્રાચીન નગરાચળ જનપદ સંગઠિતહતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com