________________
રાજા લક્ષ્મણસીંહ, ચિતડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૪૭ થયું તે યુદ્ધમાં દિલીના વિશાળ સેનાહળ ઉપર તેણે સંપૂર્ણ રીતે જ્ય મેળવ્યું. પણ દુર્ભાગ્યવશે તેનું તે વિજય ગરવ, ને વીરત્વ અને તેજસ્વિત્વ અતિ સામાન્ય વ્યાપારમાં પર્યાવસિત થયું. તેના અમુલ્ય જીવનની પવિત્ર ગ્રંથી, અકાળે આ લેકમાંથી વિચ્છિન્ન થઈ ગઈ. મેવાડના બુના ઉદા નામના હારવંશીય સામંત રાજની પુત્રી સાથે, ક્ષેત્રસિંહનું વેવીશાળ સ્થિર થયું. આ અમંગળમય સંબંધ બંધાય નહિ એટલામાં દુરાશય હારવંશના સરદારે, ક્ષેત્રસિંહની ગુણ હત્યા કરી. શીપાશવીવૃત્તિનું પરિપષણ કરવા માટે તે દુરાચાર હારવંશીય સામત પિતાના રાજાનું હૃદય શેણિત પાડ્યું, તે કાંઈ સમજી શકાતું નથી. '
જુલમી હારવંશીય સામંતે હત્યા કરવાથી ક્ષેત્રસિંહ અકાળે આલેકમાંથી અંતરિત થશે. ત્યારપછી સં. ૧૪૬૯ ( ઈ. સ. ૧૩૮૩) માં રાણું લાક્ષ ચિતોડના સિંહાસને બેઠે. રાજયાસને બેસી રાણા લાક્ષે મેરવારા નામને પાર્વત્ય પ્રદેશ છતી લીધે. તે પ્રદેશના પ્રધાન :દુર્ગવિરાટને પાયમાલ કરી તેના હંસાવશેષ ઉપર બદલોરને કીલે તેણે સ્થા.
તે સિવાય વળી એક મોટું અને અત્યાવશ્યકીય કમ કરી તે વિશેષ ખ્યાતિવાળે અને નામાંકિત થયે. રાણા ક્ષેત્રસિંહ, ભીલ લેક પાસેથી જેચંપન પ્રદેશ લઈ લીધો હતો, તે ચંપન પ્રદેશના જબરા નામના સ્થળે રૂપાની અને કલની ખાણને તેણે શોધી કહડાવી હતી એમ કહેવાય છે જે તે ખાણમાંથી + સપ્તધાતુ સારી રીતે નીકળતી હતી. પણ હાલતે તે અતિશયોક્તિ છે, એમ માનવામાં આવે છે. સેનાનું તે ચિન્હ માલુમ પડતું નથી. ત્યારે રૂપું કલઈ, સુધીમાં હુમાયુનનું નામ જોવામાં આવતું નથી, ત્યારે મહાત્મા રોડે આ સ્થળે કોને હુમાયુન પરિચિત કરી કહો. સુપ્રસિદ્ધ મોગલ કુળમાં જે હુમાયુન પેદા થયેલ છે તે હુમાયુને ઈ. સ. ના સોળમા સૈકામાં પેદા થયેલ છે. તે વાત કોઈથી અવિદિત નથી? પંડિતવર એલ્ફીસ્ટન પ્રણીત ભારત વર્ષના ઇતિહાસમાં જયાથી માલુમ પડે છે જે દિલીશ્વર નાસરૂદીન તગલગને હુમાયુન નામે એક પુત્ર હતો નાસરૂદીનના મૃત્યુ પછી ઈ. સ. ૧૭૮૪ માં તે દિલના સિંહાસને બેઠા હતા. તે વૃદ્ધ ઉમ્મરમાં દિલના સિંહાસને બેઠે હતે. માત્ર દેઢ માસ રાજ્ય કરીને પરલોકવાસી થયો. તે હુમાયુન સાથે જ મહારાજ ક્ષેત્રસિંહનું યુદ્ધ થયું છે. કેવળ સમયના કાંક અનૈશ્ય વ્યતિરેકે ઘણું કરી બીજા સધળા વિષયમાં તે હમાયુન સાથે મહાત્મા ટોડ સાહેબે કહેલા હુમાયુનનું સોસાદશ્ય ભાલુમ પડે છે. અગરજે કે પિતા નાસરૂદીનનું સિંહાસન હુમાયુનને ઇ. સ. ૧૩૯૪ની પુર્વે મળ્યું નહેતું તો પણ તે ઈ. સ. ૧૩૬૫માં જીવિત હતા. તેમાં કોઈ રીતને અસંભવ નથી.
Elphistone's history of India p. p. 413-441. +स्वर्णरुप्पंचतानंचरंगयशदमवेसीसंलोहंचसप्तधातनवोगिरिसंभवाः ।
भावमकामः એમ કહેવાય છે જે તે સાત ધાતુ સાથે સાત ગ્રહની વિશેષ સંગતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com