________________
૧૪૦
: ,
હ રાજસ્થાન,
લેવામાં હાની શું છે. તેમાં માલદેવમાં સુજે તેવા ખરાબ વિચાર હેય પણ હું તે નારીયેલ સ્વીકારીશ. મને તેનાથી કઈ રીતને ભય નથી, એ વિવાહના સુગથી હું મારા પૂર્વ પિતૃ પુરૂના ચરણથી અંકિત થયેલ પગથીયાની પંક્તિ ઉપર વિચરણ કરવા પામીશ તેજ મારા પક્ષમાં યથેષ્ટ છે. હઝારે આફત કેમ આવી પડતી નથી તે આફતે સહન કરવા હું છાતી પાથરી બેઠો છું તેમ કરવાનું રજપુતને એકાંત કર્તવ્ય છે. જે છાતીમાં હિમત રાખી મૂળ મંત્રને હૃદયમાં ધારણ કરી રજપુત કાર્ય ક્ષેત્રમાં ઉતરે તે વિજય લક્ષ્મી અવશ્ય તેની અંકસાયિની થાય. એક દિવસ તે કઠેર કાર્ય માટે રક્તાક્ત અને ક્ષતવિક્ષત દેહે પિતાની અને વાસભૂમિ તેને છોડવી પડે પણ બીજે દિવસે તે મસ્તક ઉપર રાજ મુગટ ધારણ કરી રાજસિંહાસને બેસે. વીર હમીરની એવી દ્રઢ પ્રતિજ્ઞા જેઈ કઈ મંત્રિ તેને આ દુસાહસિક કામમાંથી પાછા વાળવા ચેષ્ટા કરી શક્યા નહિ.
વર યાત્રાના સઘળા આજન થઈ ચુક્યા. પાંચસે ઘોડા સ્વાર સાથે તરૂણ હેમિર પિતૃ રાજ તરફ ચાલ્યા. વિવાહ કરવાને તેને માત્રમીસ હતું, પણ હુદયમાં ચિતડ રાજ્યને ઉદ્ધાર કરવાને મૂળ મંત્ર તે રાખતું હતું. વરયાત્રીલોકો
મે કમે ચિડના દરવાજા પાસે આવી પહોંચ્યા, ચૌહાણના પાંચ પુત્રએ સામૈયે જઈ તેઓને સહાદરે ગ્રહણ કર્યા. નગરના દરવાજાએ તોરણ વિગેરે વિવાહ સૂચક ચિન્હ હમિર વગેરેએ જોયું નહિ. તેથી હમિરના ચિત્તમાં સંદેહ છે. તેણે જાણ્યું તેના બંધુઓએ ભાવિ પરિણામ યથાર્થ રીતે બતાવ્યું હતું તેથી તે નિરૂત્સાહ થયે નહિ. હમિરે માલદેવના પુત્રોને તેમ કરવાનું પ્રકૃત કારણ પુછયું તેના ઉતરમાં તેણે જે સાભળ્યું તેથી તેના હૃદયની પરિતૃપ્તિ થઈ નહિ. પણ તેને પૂર્વ સદેહ શેડો ઘણે દૂર થયે તે ક્રમે ક્રમે ચિતડ દુર્ગનાં માર્ગમાં આવી પહોંચ્યું. વિપૂજ્ય પિતૃ પુરૂએ બનાવેલી સ્તંભશ્રેણિ તેની નઝરે પડી તેણે એકવાર મન દઈને જોયું જેથી હૃદયમાં કેટલાક સુખને અને કેટલાક દુઃખને સંચાર થયે.
એ વિષમ ચિંતામાં જોતાં જોતાં તે પિતાના પિત્રુ પુરૂષના સુંદર મહેલના અંદર પેઠે. બીજા સામંત સરદારએ અંજલિપુટ કરી, હમિરની અભ્યર્થના કરી જોતા જોતામાં હમિર વિવાહગારમાં પહોંચી ગયે પણ ત્યાં તેણે વિવાહ પગી કાંઈ પણ આયેાજન જોયું નહિ. માલદેવે તેની દુહિતાને ત્યા લાવી, તેના કરમાં .' સોંપી. તેમાં વિવાહ સૂચક કઈ રીતનું અનુષ્ઠાન થયું નહી. માત્ર વરકન્યાના , વસ્ત્રોની ગાંઠ એકત્ર બાંધી. હસ્તમેળાપ કરાવ્યું. કુળપુરોહિતે ધિરે અને નમ્ર ધથને કહ્યું “પૈયા વલંબન કરે ” સમયે સઘળી વાસના પૂર્ણ થાશે. હમિર '' : તે રજપુત માં વિવાહ સંબંધ સુચક ચિન્હ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com