________________
૧૩૬
ટૅડ રાજસ્થાન.
થોડા સમયમાં રાજકુમાર અરિસિંહ, તે દરિદ્ર રજપુતની કન્યા સાથે મંગળમય વિવાહ સૂત્ર બંધાઈ ગયે. તે બે સ્ત્રી પુરૂષના શુભ સંગનું ફળ હમિર ચિતોડનગર ભીષણ વિલવથી જે સમયે ઉદ્વિગ્ન હતું તે સમયે રાજકુમાર હમિરની ઉમ્મર બાર વર્ષની હતી, અને તે અરસામાં તેને કઈ જાણતું નહોતું. તથા તે શાંતિમય કૃષિ જીવનમાં સમય સાધી તે મામાને ઘેર રહેતું હતું, પણ તેણે અધિકકાળ તે શાંતિ ભોગવી નહિ, તેની સંમુખે કઠેર કાર્ય ક્ષેત્ર હતું, ભયંકર તલવાર હાથમાં લઈ છેડા સમયમાં તે શિશદીય વંશના નષ્ટ થયેલા ગરવને પુનરૂદ્ધાર કરવા તૈયાર થયે.
દીલીની યવન સેનાના પ્રચંડ પદભારથી, તે સમયે મેવાડ ભૂમિ કંપિત થાતી હતી. તે સમયે, વિજયેન્જત તાતાર સૈનિકોને ભયંકર અવાજ ચિતોડના કિલ્લાની ટોચ ઉપર સાંભળવામાં આવ્યું. આજ દુરાચાર દાનવ સેનાથી વૈજયંત ધામ અધિકૃત થયું. આર્ય લક્ષ્મી પાષાણ હદય યવનથી સ્ખલીત થઈ. આવી આફતમાંથી ચિતડપુરીને કેણ ઉદ્ધાર કરે ! સ્વદેશ પ્રેમિકના મહા મંત્રથી દીક્ષિત થઈ, પીડિત, નિધહીત અને પદલિત, આય લક્ષ્મીને કોણ ઉદ્ધાર કરે ! એક માત્ર અજયસિંહ ! તે એકલે શીરીતે રક્ષણ કરે, તેની પાસે સહાયની સામગ્રી બીલકુલ નહોતી. વળી તેની ચારે બાજુએ વિપદ, એક બાજુએ જેમ દુરંત યવનના કાળગ્રાસથી ચિતડને ઉદ્વાર પ્રજનીય હતે. તેમ બીજી બાજુએ એ પર્વતના ભીલ લેકના અત્યાચાર અટકાવવાનું તેનું ખરેખરૂં કર્તવ્ય હતું. હવે પહેલાં તેને અમલ કરે. ભીલ સરદારોમાં મુંઝબલેચા નામને એક પ્રચંડ વીર હત, તે અજયસિંહને કટ્ટે શત્રુ હતો. એક સમયે તેણે રાણની આવાસભૂમિ કેનાલ ઉપર હમલે કર્યો હતો. તેમાં રાણે, તેની સાથે યુદ્ધમાં ગુંથાયે હતો. તે ઠંદ્વ યુદ્ધમાં રાણાએ તેના માથા ઉપર ભાલાને પ્રહાર કર્યો હતો. રાણાના બે પુત્ર હતા મેટાનું નામ આજમસિંહ અને નાનાનું નામ સુજનસિંહ હતું. તે સમયે, મેટાની ઉમ્મર પંદર વર્ષની અને નાનાની ઉમ્મર ચંદ વર્ષની હતી. એ તરુણવયમાંજ રજપુતના વીર ચરિતના ઉદાહરણો જોવામાં આવે છે, પણ અજયસિંહના દુર્ભાગ્યથી તેઓ તે ભયંકર સંકટ કાળમાં તેના અત્યંપ ઉપકારક થઈ પડયા હતા. તે વિપદકાળમાં ચિતોડની એ અધપતિત અવસ્થામાં, આફતમાં આવી પડેલે અજયસિંહે અનેક અનુસંધાન કરી હમિરને તેના મામાને ઘેરથી આયે. બાર વરસને રજપુત બાળક રમત ગમતનું કામ છેડી. સ્વદેશના ઉદ્ધારના કાર્ય ક્ષેત્રમાં ઉતરી પડયે. પહેલાં અજયસિંહે પિતાના પ્રચંડ વૈરી ભીલ સરદાર મુંઝની સામે લડાઈ કરવા મેક. બાળક હમિર ઉપયુક્ત અસ્ત્ર શસ્ત્રથી સજજીત થઈ અસભ્ય શત્રુનાદળન માટે અગ્રેસર થયે. વિદાય થતી વખતે તે પિતાના કાકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com