________________
ઢાડ રાજસ્થાન.
જે દિવસથી બગદાદ રાજ્યના ઉપર લખ્યા પ્રમાણે શેચનીય નિઢારૂગ્રુ અધઃપાત થયા, તે દીવસથી ભારતવર્ષ સાથે ખલીફાઓના સંબંધ તૂટી ગયે. તે દીવસથી થેોડા સમયના માટે ભારતભૂમિ, મુસલમાનની સખ્ત ઠોકરોથી બચવા પામી. ત્યારપછી ઘેાડા સમયે, ભારતવર્ષના ભાવી સર્વનાશનુ બીજ રોપવા માટે ખારાસાનને શાસન કા સમક્તગીન પ્રચર્ડ પરાક્રમ સાથે ભારતવર્ષમાં આગે હીઝરી ૩૬૫ (ઈ. સ. ૯૭૫)માં સખક્તગીન સિંધુ નદી ઉતરી ભારતવર્ષમાં આવ્ય તેના પ્રચંડ પરાક્રમના સ`મુખે હુજારા હિંદુ વીરા પતગની જેમ ગળી ગયા. કેટલાક હીંદુસંતાને, જીવન રક્ષણ માટે, સનાતન ધર્મને ત્યાગ કરી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. તે સૈકાના શેષ ભાગમાં દુર્ધર્ય સમક્તગીને ક્રીથી ભારતવર્ષ ઉપર હુમલે કર્યું. તે સમયે, તેના વિજયી સૈનિકે, કુરાન અને તલવાર હાથમાં લઈયમદૂતના વેશે ભારત સ તાન ઉપર ઘે!ર અત્યાચાર કરી નૃશ’સતા અને કા પુરૂષતા ની પરાકાષ્ટા દેખાડવા લાગ્યા. પણ તે સમયે ભારતવર્ષના મહા અનિષ્ટને સૂત્ર પાત થયા, તે સંભાળવાથી આજપણ હૃદય ફાટી જાય છે. સશક્તગીન, તે છેવટના હુમલામાં પેાતાના પુત્ર મહુમદ ( મામુદ ) ને ભારતવર્ષમાં તેની સાથે લાગ્યે હતા. તે સમયે છેકરાની ઉમ્મર નાની હતી, તે સુકુમાર વયમાં પણ મહમ્મદ, પિતાના અનર્થંકર મંત્ર દીક્ષિત થશે. ભારતવર્ષની રત્નશાળતા એઈ, તે ભારતવર્ષને; સર્વ નાશ કરવાનો કલ્પનાને પેાતાના હૃદયમાં પેષજી આપવા લાગ્યું. ચેડા દીવસમાં તે પિતૃ સિંહ્રાસને આવી પેાતાનું ઇચ્છિત સાધવા તત્પર થયા. તેની પૈશાચિક કલ્પનાની તૃપ્તિ સાધવામાં ભારતવર્ષા જે સર્વ નાશ થયે છે તેનાં શેાચનીય ચિન્હ ઘણા ખરા સ્થળે જોવામાં આવે છે. આજ સેમનાથ, ચિતોડ ગિરનારના દેવાલયા વીગેરે તેની તે લિંગ્સા અને પશુના જેવી પ્રવૃત્તી કલ કીત કહાણી જગતમાં જાહેર કરે છે. નિષ્ઠુર પ્રતીવાળા મહુમરે ખ:૨ાર, ખાર યમરાજની જેમ ભારતવર્ષમાં પેસી ભારતવર્ષનાં ધત રત્ન વીગેરે લૂંટી લીધાં ? ભારતવર્ષનાં નગર, ગ્રામ, ચૈત્ય વીગેરેને તેણે તેાડી નાંખ્યાં, તે૨ે ભારતવર્ષને ભાષણ સ્મશાન સ્થળ જેવું કરી દીધુ` ! ઉપરા ઉપરી ખાર ભયંકર હુમલાથી ભારતવર્ષના હૃદયમાં જે ગભીર અસ્ર લેખા અંકિત થઈ તે હાલ સુધી કેાઈ દૂર કરી શકયું નથી. જે ગિજની નગરને, સજીત કરવા માટે અને શૃંગારવા માટે તેણે ભારતવર્ષની અમરાતિ તુ‚ રાજધાનીએની સમૃદ્ધિ લટી લીધી છે, તે ગજની નગરી મરૂ ભૂમિ જેવી થઈ શેાચનીય દશામાં આવી પડી છે.
ટ
હીઝરીના પહેલા સૈકાથી તે ચેાથા સૈકાના શેષ ભાગ સુધી ભારતવર્ષના ખથીા સાથે જે સંબંધ હતા તે સંબધનુ' વિવરણ આપણે આપ્યું તે ત્રિવરણ આપવાની આવશ્યકતા જાણી આપણે પ્રકૃત વૃત્તાંત આપવાથી દૂર નીસરી ગયા છીએ. હવે આપણે તે પ્રકૃત્ત વૃત્તાંતનું વિવરણ આપવા પ્રવૃત્ત થઇએ છીએ, ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com