________________
ટાડ રાજસ્થાન.
છે. દીવસમાં મહારાજ સમરસિંહ, પ્રિય સાળા પૃથ્વીરાજનુ નિમંત્રણ ૩ખુલ કરી, દીલ્હી તરફમોટી સેના સાથે ચાલ્યા. પૃથ્વીરાજે તેને ઉમદા સામૈયુ કરી, ગ્રહણ કયે ત્યાર પછી તેઓએ પરસ્પરનું કુશળ વીગેરે પુછ્યું. ત્યાર પછી ચેગ્ય વાતચીત કરી કૃતવ્ય કરવાને તત્પર થયા. તે વરામાં બે કબ્ય કરવાનું મુકરર થયું, પ્રથમ પત્તન રાજનું દ હરણ, દ્વિતીય. મુસલમાનના હુમલામવહનેાત્પાદન, સમરસિંહ, પત્તનરાજ સાથે વૈવાહીક સૂત્રે બધાયા હતા, એટલે કે તે તેના વીરૂદ્ધે લડવા ન જતાં મુસલમાનના હુમલામાં વ્યાઘાત કરવા દીલ્હીમાં ગયો.
૧૧૨
પૃથ્વીરાજ, સેનાદળ સાથે અણુહીલવાડ પત્તન તરફ ચાલ્યેા. થોડા સમયમાં રણુંજ્ન્મત્ત યવનાના યુદ્ધના વાળના ધ્વનિ દિલ્હીની પાસે સાંભળવામાં આવ્યા. એટલામાં રજપૂતવીરાએ, તેનેા વાજાથી યોગ્ય જવાબ આપી મોટા ઉત્સાહે તેના વિરૂદ્ધે કુચ કરી. થોડા કાળમાં અન્ને સેનાની વચ્ચે સામ શરૂ થયો. પણ તે સંગ્રામમાં અન્ને પક્ષમાં જય પરાજયના ચિન્હ દેખાણા નહિ. એ પ્રમાણે એક ક્ષેત્રમાં વિજય લક્ષ્મી કાઇની થઇ નહિ. એટલામાં પૃથ્વીરાજ, પાટણનારાજના અહંકાર તોડી નાંખી મેટા ઉલ્લાસે આવી અવરને ભેટયા, ત્યારે ઉભયવીરનું પ્રચંડ વિક્રમ એકથી પ્રખર તેજથી ઉદ્યપિત થઇ. જજ્જવલંત વિક્રમાનલે, મુસલમાના પતંગની જેમ પડી ખળી મુઆ. મુસલમાન શાહબુદીન અનેક કષ્ટે પ્રાણ બચાવી પલાયન કરી ગયેા. તેના સેનાપતિ વિજયી રજપૂત શુરાઓના હાથમાં બંદી થઈ પડયા.
પૃથ્વીરાજ જયી થયા. તેના સઘળાં વિઘ્નો દૂર થઇ ગયાં નગરકેટના ભૂગર્ભથી જે પુષ્કળ સંપત્તી પામ્યા હતા, તેમાંથી અસંપતિ તેણે તેના બનેવી સમરિસંહને આપી, પણ સમરિસંહે તે લીધી નહિ અને તેના સૈન્ય વીગેરેને તે વહેંચી દીધી. ત્યારપછી મહારાજ સમરિસ’હ, પૃથ્વીરાજ પાસેથી રજા માંગી ચિતાડ તરફ ચાલ્યા.
એટલામાં કેટલાક વર્ષેા વીતી ગયા, સામાન્ય સામાન્ય રણસંગ્રામમાં વિજય મેળવી પૃથ્વીરાજ અને સમરિસંહ શાંતિ સુખ ભોગવવા લાગ્યા. ત્યારપછી થોડા સમયમાં ભારતવર્ષની ભવિતવ્યતાની કાલ રજની કરાળ વેશે આવી પહેાંચી. યવનાના ઉપર જય મેળવી પૃથ્વીરાજે વિચાયુ. જે આ ગારવ અને સમૃદ્ધિ સાથે તારા કાયમના સમય ચાલ્યા જાશે. એટલે કે તે નિશ્ચિત ભાવે પ્રિયતમા સંયુક્તા + સાથે પરમાનંદે રાત્રી દીવસ કહાઢવા લાગ્યે. પણ વિધિલિપિના
× સંયુક્તા કનાજ રાજ જયચંદની પુત્રી રાજા જયચંદે, પેાતાની પુત્રીના સ્વયં વરમાં ભારતવર્ષના સઘળા રાતને નિત્રણ કર્યું હતું. પણ તેની સાથે વિવાદ હોવાથી મહારાજ પૃથ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com