________________
રાજા લક્ષમણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હમલે ઈ. ૧૨૫ મિષ્ટ વાકયે બોલતો બોલતે ભીમસિંહ સાથે અલાઉદીન ચાલતો હતો. એટલામાં પાસેના ગુપ્ત સ્થાનમાંથી કેટલાક અસધાર પુરો નીકળ્યા. તેઓએ રાજા ભીમસિંહને કેદ કરી લીધો. ભીમસિંહને ત્વરા સાથે અફ્લાઉદીનની છાવણીમાં તેઓ લઈ ગયા. હાથ ! દુરાચાર વિશ્વાસઘાતક યવને, રજપુત પ્રગાઢ અને પવિત્ર વિશ્વાસનું એવી રીતનું પ્રતિદાન કર્યું ! સરલ હૃદય ભીમસિંહ દુર હૃદયવાળા અલાઉદીનના પ્રપંચના ફસામાં આવી પડ્યા. છેવટે તે દુરાચારી અલ્લાઉદીને એવી ઘોષણાને પ્રચાર કર્યો જે પદ્મિનીને મેળવવાથી ભીમસીંહ છુટો થાશે, નહિતો છુટ નહિ થાય.”
એ શોચનીચ સમાચાર થોડા સમયમાં ચિતોડ નગરમાં પ્રચારિત થઈ ગયા - ચિતોડવાસીઓ વિષમ નરસ્થ વડે એકદમ વિમૂઢ અને ભગ્ન હૃદય થઈ ગયા. ભીમસીંહને છોડાવવામાં શું પદ્મિનીને આપી દેવી ! શું તલવાર ધારણ કરી તેને યોગે રાજપ્રતિનિધિ ભીમસિંહ છુટે તેમ નથી ! જ્યારે તેઓના પ્રયાસ વ્યર્થ જાય ત્યારે પ્રાણનો પરિત્યાગ કરી ભીમસિંહનો ઉદ્ધાર થાય તેમ શું નથી! ત્યારે હવે પધિની'પરિત્યાગ કરે. રાણાના સરદાર સામંતોમાં એવી રીતના તર્ક વિક ચાલવા લાગ્યા. તેઓ કઈ પણ જાતના સ્થિર સિદ્ધાંત ઉપર આવ્યા નહી. પશ્ચિીને જલદીથી આ સઘળા સમાચાર મળ્યા. પતિનીએ ભીમસિંહના ઉદ્ધાર માટે કેવી જના ઘટાવી, તે વૃત્તાંત સાંભળવા સહુ કોઈ ઉત્સુક હશે ખરા ! જલદીથી સઘળાના જાણ વામાં આવ્યું જે ભીમસિંહના ઉદ્ધાર ઉપર પધિની યવનના હાથમાં જવા ખુશી બતાવે છે. એ ખબર સાંભળી નગરવાસીઓ વિસ્મય સાગરમાં ડુબી ગયા. પ્રતિપ્રાણા પતિની ઉપર લખેલી અધમ દરખ્યાત યથાર્થ કબુલ કરી ! યથાર્થ, તે પવિત્ર સવ – યવનનાં હાથમાં પશે એવા તકે નગરવાસીઓમાં થવા લાગ્યા. પદ્મિની પિતાને ગુઢ અભિપ્રાય, જાહેરમાં મુકયો નહિ તે તેના પિતૃરાજના બે રજપૂતો તે સમયે, ચિતડમાં રહેતા હતા. તેમાં એક આસામી ગોરાં નામે તેને કાકે થાય, બીજે આશામી બાદલ નામ, તેને ભાઈ થાય. પમિનીએ તે બંને રાજપુતોને બોલાવી ગુપ્ત પરામર્શ કર્યો. તે બંને આશામીઓ જેવા વીરત્વવાળી હતા. તેવાજ મંત્રના કુશળ હતા. શીરીતે નિષ્કલંક શરીરે પ્રાણપતિ નીમસેનનો ઉઢાર કરી શકે તે પરામશન પ્રધાન ઉદેશ હતા. આનંદનો વિષય છે તે પરમશ રચિય થયો.
તે બન્ને રજપુત વીરએ ભીમસિંહના ઉદ્ધાર માટે જે સદુપાય જ્યા, તેથી સાધ્વી પવિનીના પવિત્ર પાતિવચ ધર્મને તિલપાત્ર હરકત પહોંચી નહી. વળી તેથી ભીમસિંહ, કોઈ પણ ઈ વિના ઉદ્ધાર પામ્યો.
છેડા સત્રમાં અલ્લાઉદીન પાસે એક દૂત ગયો, તે દૂત જેવો તેની ૩બરૂ હાજર થયો કે તરતજ તેણે મહા સંન્માને અને મોટી મર્યાદાએ, અલ્લાઉદીન પાસે નિવેદન કર્યું જે “સમ્રાટ જે દીવસે, ચિતોડ ઉપરથી ઘરે ઊઠાવી લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com