________________
૧૨૪
ટાડ રાજસ્થાન.
,,
હતી, જે ભારતવર્ષમાં સર્વાગ સુંદરી શેાધવામાં આવે તો તે પદ્મિનીજ માલુમ પડે તેવું હતુ. આજ પણ અનેક રજપુતા, પોતાની પુત્રીનું નામ દ્મિની રાખે છે. સુરસુંદરીપદ્મિનીનુ અલેાક સામાન્ય સાદ, ગુણ ગારવ, મહિમા અને મરણના વૃત્તાંત અને તેની આનુષંગિક ખીજી ઘટનાવળી રાજસ્થાનમાં અતિ પ્રસિદ્ધ ગપ્પાના આધારરૂપ થઇ પડેલ છે. ભટ્ટ કવિઓએ વર્ણવેલ છે જે પદ્મિનીને મેળવવા અલાઉદીને ચિતાડ ઉપર હુમલા કર્યો. જીતવાની અને યશ મેળવવા વિપ્સાથી તે મહાસંગ્રામ કરવા આવ્યા નહાતા, પરંતુ એમ કહેવાય છે જે તેણે ચિતાડ નગરને ઘેરો ઘાલી. સઘળાં ઠેકાણે ઢંઢેરા ટીપાળ્યા જે “ તેને પદ્મિની મળે તેા તે ચિતાડ છેડી પાછે ચાલ્યેા જાય પણ ખીજા કેટલાક પ્રથાનું અનુશીલન કરવાથી માલુમ પડે છે જે દીર્ઘકાલ સ્થાચિ અવરોધ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે અટ્ઠાઉદ્દીને ઉપર પ્રમાણે ઢંઢેરા ટીપાન્યેા. દુરાચાર અઠ્ઠાઉદ્દીનનું એ દુરભિષ્ટ વૃત્તાંત જાણી, રજપુતા અત્યંત ક્રોધમાં અને જીધાંસામાં ઉન્મત થઈ ઉઠયા. જીવનની જીવનસ્વરૂપિણી ગૃહલક્ષ્મી પદ્મિની શું! ચવનની વિલાસ સામગ્રી થાય ખરી ! દેવકન્યાને પાપિષ્ટ દાનવ ઉપલેાગ કરી શકે ખરો ! આ હલકા અને નિંદનીચ પ્રસ્તાવનુ કાઈ હૃદયવાન પુરૂષ અનુમેદન કહે ખરા ! રજપુતે શું વીર નથી ! તેને દેહ શું. નિરજીવ માંસ પિંડ માત્ર છે ! તેએની નસેાનસમાં છુ પવિત્ર આાશાણિત પ્રવાહીત થતું નહિ હતું ! ત્યારે તેઓ આ નિનિય પ્રસ્તાવમાં સંમત થાય ખરા ! ના, ના, કોઈ દિવસ સ`મત થાય નહિ.
દુરાચારી અલ્લાઉદીનનું દુરભિ સિદ્ધ થયું નહિ. તાપણુ પદ્મિનીને તે પેાતાના હૃદયમાંથી સ્થાનાંતરિત કરી શકયેા નહિ. છેવટે તેણે એવી ઘેાષણાને પ્રચાર કયે જે તે ખુબસુરત પદ્મિનીમેાહિની પ્રતિચ્છાયા. સ્વચ્છ દર્પણમાં તે દેખવા સામે તેા તે ચિતાડના પરિત્યાગ કરી ચાલ્યા જાય. ભીમસીંહે તે દરખાસ્તમાં સંમતિ આપી.
અલ્લાઉદીન ને હૃઢ વિશ્વાસ હતા જે રજપુતેા વિશ્વાસઘાતક અને મિઆાવાદી નથી. તે વિશ્વાસ ઉપર ભરૂસો રાખી તે કેટલાક રક્ષકને સાથે રાખી . ચિતાડ નગરમાં પેઠા અને સ્વચ્છ દર્પણમાં પદ્મિનીની મેાહીની પ્રતિચ્છાયા જોઈ પાતાની છાવણીમાં પાછે આયે. જે દુષ્ટાચારી શત્રુથી ચિતાડનુ ઘાર અનિષ્ટ થયું. જે એકવાર રજપુત કુળના પવિત્ર ચિરત ઉપર મસ લગાડવા તૈયાર થયા હતા, આજ તે અજ્ઞાઉદીન ચિતાના અતિથી થયા. તે ચિતાડમાં અતિથી થઈ નિર્ભશ્વ અને નિઃશંક ચિતે પેઠે, વીર હૃદય રજપુતેાએ તેના અપવિત્ર ઘેર અપરાધેા મા કરી તેને અભાવે સ્વીકાર્યાં. ભીમસિંહ યથા ચેાગ્ય આદર અને સમાન બનાવી. તેની શાથે કિટ્ટા સાથે ચાલ્યા ગયા, અહ્વાઉદીને સીષ્ઠ વ્યવહાર સાથે પેાતાની કસુર કબુલ કરી ભીમિસંહ પાસે માપી માંગી. એવી રીતે જુદા જુદા શિષ્ટાલાપ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com