________________
મહાકવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણાવળી,
૧૧૩
ક્રમાનુસારે તેના સુખના દીનના અવસાન આન્યા. ક્રમે તેને કાલ પૂર્ણ થયે.. તેને આળસુ અને ગાફીલ જાણી શાહબુદ્દીન ક્રીથી મોટી સેના સાથે ભારતવર્ષમાં આન્યા. વળી તેનું ભયંકર રણવાદય ભારતવર્ષને કપિત્ત કરવા લાગ્યું તેની સાથે પૃથ્વીરાજનું સિંહાસન, પણ ફરવા અને ક'પવા લાગ્યું. પૃથ્વીરાજની માહિનદ્રા ભાંગી. તેણે જાણ્યુ હવે તેની પાસે વિષમ સકટ આવી પડયુ.. એટલેકે તે સ’કટમાંથી બચવા ઉપર્યુક્ત ઉપાય અને ઇલાજ લેવાને તત્પર થયા તેમાં તેણે માતાના ખંધુ સમરસીંહતું આનુકુન્ય માગવા દૂત મેકલ્યા.
જે પૃથ્વીરાજ મનેામેાહિની સયુક્તાના પ્રેમાલાપમાં મુગ્ધ થઈ, આલસ ભાગવી સમય ગાળતા હતા તે પૃથ્વીરાજ પોતાની સગિની પત્નીથી આળસની નિદ્રામાંથી જાગ્યા. સંયુક્તાએ, પ્રકૃતવીરનારીની જેમ જવલંત ઉત્સાહમાં ઉત્સાહિત કરવા, બેધ આપ્યા અને રણક્ષેત્રમાં જવા માટે પ્રાણપતિને કહ્યું.તે સબધે મહા કવિ ચદખારોટે પૃથ્વીરાજ રાસામાં જે વર્ણન કરેલ છે..તે વર્ણન વાંચવાથી પાઠ કરનારના રેશમાંચિત ખડા થાય તેવું છે.
જે દિવસે, શાહબુદીન, છેવટની વારે સૈન્ય સાથે પૃથ્વીરાજની વિરૂદ્ધે સુહુમાં ઉતયે. તે દિવસે રજનીયેાગે પૃથ્વીરાજે એક ભયકર સ્વપ્ન જોયુ. તેથી તેનુ હૃદય કાપિત થયું, અને તેને મનમાં વિષમ ચિંતાનો ઉદય થયા . રજનીના અવસાન આવી પ્રભાત થયું, તેણે પ્રિયતમા સયુક્તાની પાસે તે અદભૂત સ્વપ્ન દનના વૃત્તાંત જાહેર કર્યાં અને કહ્યું
ગઈ રાત્રીએ જ્યારે, હું નિદ્રાના સુકામળ ક્રેડમાં વિરામસભાગ કરતા હતા ત્યારે, મેં જોયું જે રંભાના જેવી લાવણ્યવાળી સ્ત્રીએ, આવી કઠોર ભાવે મારા હાથ પકડયા. અને તેજ રીતે તે સ્ત્રીએ તુનેપકડી ત્યારે તે પોતાના રક્ષણ માટે જુદી જુદી ચેષ્ઠા કરી. અહા ! એ ભયાનક સમયે ભીમ દન ચક્ષસના જેવા, એક મેટ મોન્મત હાથી પ્રચંડ વેગે શું હલાવતા હલાવતા, મારા તરફ દોડી આન્યા. ભયથી નિદ્રા ભગ થયા. ભય પામેલ અને ચકિત થયેલ હું ચારે તરફ જોવા લાગ્યા, પણ તે રંભા અને તે મદોન્મત હાથી જોવામાં આવ્યા નહિ. હૃદય ક...પી ઉઠયું, સાંઈંગ રોમાંચિત થઈ ગયુ, રૂદ્ધક મૃદુવરે, હર ! હર ! એમ
જચંદે, તેની પ્રતિ રૂપે દ્વાર
રાજ અને સમરસીંહ તે સ્વયંવર સભામાં ગયા નહીં તેથી પાસે રખાવી, પણ સંયુક્તા એ સભાના કોઇ રાજાના ગળામાં વરમાળા નાંખી નહિ. તેણે પૃથ્વી રોજની સ્વર્ણ મૂર્તિના ગળામાં વરમાળા રાપી. પૃથ્વીરાજ રાજભવનમાં કપટવેશે છૂપાઇ રહ્યા હતા. સંયુક્તાની તે હકીકત તેણે જાણી, સભાસ્થળે આવી, સંયુક્તાની ઉપાડી પોનાના નગર તરફ કુચ કરી ગયા. છતાં સભાના કોઇ રાજાએ તેની પ્રચંડ ગતિનો રોધ કર્યો નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com