________________
૧૧૪
ટાડ રાજસ્થાન.
ખેલી. હું શય્યા છેાડી ઉઠયે.. આ જે! હજી સુધી હૃદય કંપે છે. હાલ ને! હજી યક્ષુ સોંગ રામાંચિત છે પ્રભુ જાણે ! અષ્ટમાં શુ હશે !
સાંભળતાં સાંભળતાં સંયુક્તાનાં પ્રભાત કમળ જેવા વદન મંડળમાં એક અપૂર્વ કાંતિ પ્રકાશિત થઈ. તે મૃદુ ગંભીર વરે ખોલી “ હું ચાહાણુ કુળના ગૈારવ સૂર્ય ! આ જગમાં આપની જેમ, કાણુ એટલી બધી સુખ સમૃદ્ધિ ભાગવે છે, તેપણુ આપને તૃષાની શાંતિ કયા ! તેપણ આપ સામાન્ય સ્વપ્ન દેખી ભવિષ્યની મીનાની ચિતામાં વ્યાકુળ થાએ છે ! પણ પ્રાણેશ્વર ! મૃત્યુ એક જીવનીની એક માત્ર નિયતિ છે. એદુનિર નિયતિના હાથથી દેવતા પણ નિષ્કુતિ મેળવી શકતા નથી, પુરાતનના પરિત્યાગ કરી નૂતન ધારણ કરવા ની વાસના ન હોય ! પણ હા નાથ ! આપ વિચારી જુઓ જે સત્કાર્યમાં જીવનને હામ આપે છે. જે ગારવના માટે મૃત્યુનુ આલીંગન કરે છે તે સુએ છે પણ કાયમ જીવત છે. હું સ્રી છું હું તમને વધારે શું સમજાવી શકું. આપ સ્વાના વિષયને પહેલાં :મનમાં થાન આપે નહિ. તેમ કરવાથી આ ક્ષણભંગુર જગતમાં અમરતત્વ મેળવાય છે, હવે ઉપયુક્ત ઉપાય લેવાની આપ ચેાજના કરે, આ આપની કરાળ તલવાર લઈ શત્રુ કુળનો નિપાત કરો હું દાસીના માટે કાંચિંતા ન કરો ! હુ આપના અર્ધા "ગનું કામ કરીશ.
પૃથ્વીરાજે રાજ સભામાં આવી, ભટ્ટ કવીને બેલાવી સધળું નીવેદન કર્યું. ભટ્ટ કવિઓએ તેના ભાવાર્થ ભાંગી કહ્યું કે રાજ કુળગુરૂએ એક દિવ્ય કવચ તેને આપ્યુ. દીલ્લીસ્વરે, તે મંત્ર પૂર્ણ કવચ પોતાના મુગટમાં રાખ્યું. ગ્રહની પ્રસન્નતા માટે હઝારા ઘડા દુરૢ સૂર્ય ચંદ્રના પાન માટે દ!નમાં આપ્યાં.
દશદીગપાળના ઉદ્દેશે, દશ પાડાના ઉસ થયા. વળી દીન દરિદ્રને સોના રૂપાનાં દાન અપાણાં પણ શૈાણિતના ઉત્સગ કરવાથી, દુધનું” ઉત્સર્જન કરવાથી, અને દીન દરિદ્રને સેાના રૂપાના દાન કરવાથી કાઇ નીયગતીને રોધ કરી શકે છે! જે ગતીના રાધ કરી શકેતેા નળસુધીપ્રીર,રામ વીગેરે મહાપુરૂષા કડાર દુઃખને શરણ ભાવી કે થયા ?
વીષમ સંકટમાં પડી, પૃથ્વીએ પ્રીય મધુ સમરસીંહની મદદ માંગી. મહે!રાજ સમરસીંહ, શુ' તેથી નીક્ષિત રહે ખરા ! તે અધીકકાળ વીલંબ ન કરતાં સત્વર મેટી સેનાથી દીલ્હી નગરમાં જવા ગોડ! ફરવા લાગ્યા. પૃથ્વીરાજ પણ સેનાપતી ચામત વીગેરેને એવી યુદ્ધ વીષયની મંત્રણા કરવા લાગ્યા. આ ભચકર યુદ્ધ કાલમાં ભારતવર્ષને સઘળે ક્ષત્રીયરાજ સમાજ એક સ૫માં આવી દેશ વેરી યવનની સામે કયાંથી પૃથ્વીરાજની મદદે આવે ! તે રાજસમાજમાંથી કેટલાક રાજા. તટસ્થ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat