________________
મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણ વળી. ૧૨૧ થયું હતું. તેને પુત્ર રાહુપ બલકુલ નાલાયક હતો રાહુપ પીતૃભવન ત્યાગ કરી મામાને ઘેર રહેતું હતું. ભારતના વીરચ્છેદના દુઃખે અને રાહુપની નાલાયકના શકે કમે કમે કર્ણનું હૃદય ભંગ થયું. છેવટે તે આ ફાની દુનીયાને ત્યાગ કરી અમરધામે ગયે.
કર્ણની એક પુત્રી હતી તેને તેણે ઝાલોરના શનીગુરૂવંશીય સરદારને પરણાવી હતી. તે રાજકુમારીના ગર્ભે રણધવલ નામને એક પુત્ર થયે. શનીગુરૂવંશીય સરદારની વાસના હતી જે રણધવલને ચીતડનું સીંહાસન મળશે, તે પિતાની વાસના પુરી કરવા આજદીન સુધી રાહ જોતા હતા. તે વાસના પુરી થવાને આજ અવસર પાસે આવ્ય, મહારાજ કર્ણ પરલોકમાં ગયે. તેનું સિંહાસન ખાલી. તેને નાલાયક પુત્ર રાહુપ, જાણીબુજી સીંહાસન ઉપર બેસવા આવ્યું નહી. તે સરદારે ચીડના કેટલાક સામતને હણી પોતાના પુત્રને ગાદીએ બેસાર્યો, ગીલેટ કુળ કેસરી રાળ બાપ્પાનું સીંહાસન શું સામાન્ય સરદારના હાથમાં જાય ખરું? તેમ થાય તો “ગી હોટ ” એવું નામ મેવાડમાંથી વિલુપ્ત થાય. ઉપર પ્રમાણેની ગંભીર ચીતા, રાજપરીવારના એક ભાટના મનમાં ઉદય પામી. તે ભાવી અનર્થ પાતનું પ્રતીવીધાન કરવા ખુદ વૃદ્ધ ભરત પાસે ગયા અને ભારતને સઘળું નિવેદન કરી મેવાડમાં ચાલ્યો આવે. ભરતે વીલંબ કર્યા વીના સિંધુદેશીયસેનાદલ લઈ પોતાના પત્રને ચીતડ ઉપર મોક, દુર્મુતી શનીગુરૂ સરદાર ભરત પુત્ર રાહપની સામે કુચ કરી ચાલ્ય, રસ્તામાં પલ્લી નામના સ્થળે બને દળ એકઠાં થયાં. લડાઈ જામી, તેમાં રાહુપ જયી થયે, રાહુપના જયના શુભ સંવાદ જાણી ચીતડ સરદારસામંત મોટા ઉલ્લાસ સાથે રાહુપની વીજ્યપતાકા નીચે એકઠાં થયા. તેઓએ તેને ઉદ્ધારકારક જાણું ચીતડને સીંહાસને બેસાર્યો. સીંહાસને બેઠા પછી રાહુપે, પોતાના પીતા ભરતને અને મા રંગદેવીને સીંધુદેશથી લાવવા માણસ મોકલ્યાં.
સંવત્ ૧૨૫૭ (ઇ. સ. ૧૬૦૧ ) માં રાહુપ ચીડના સીહાસને બેઠે. રાજ્યસાંહાસને બેડા પછી તે એકવાર યવન સેનાપતી સમસુદીન સાથે મોટા સંગ્રામમાં પ્રવૃત થશે તે યુદ્ધ વ્યાપાર, નાગરકોટ નામના સ્થળે થયે. તે સંગ્રામમાં વીજ્ય લક્ષ્મી, શહુપને સહાયીની થઈ. રાહુપના જ સમયમાં મેવાડમાં બે મોટા ફેરફાર થયા. એકતા રાહુપ પછી આજસુધી મેવાડનું રાજકુળ ગીહોટ નામે કહેવાતું હતું. પણ મહારાજ રાહુપના રાજસમયમાં તે * શીશદીયનામે કહેવાયું. બીજે ફેરફાર
કક કર્ણના શ્રવાણ નામે એક પુત્ર હતો. તેણે વણિકત્તિનું અવલંબન કર્યું તેથી તેના વંશધર વાણિયા કહેવાયા.
શિશોદા નામના નગરથી શિશદીય નામ પડેલ છે. તે શિશોદ નગર મેવાડના પશ્ચિમ પાંત ભાગના પર્વતની તળેટીમાં આવેલું એમ કહેવાય છે, મેવાડના નિવસિટ રાજાએ, અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com