________________
મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવરણાવળી. ૧૧૫ રહી, યુદ્ધ વ્યાપારમાં સામેલ થયા હતા, કેનેજના અધીપતી અને પાટણના અધીપતી અને ધારાનગરના અધીપતીએ પૃથ્વીરાજ ઉપર વિશ્વેષ ભાવ રાખી. તેને સર્વ નાશ કરવા, જનાઓ કરી તે અધમ રાજપુરૂષોએ પાપ અને મોહને વશવર્તી થઈ જે અધમ કાર્યો કર્યા છે તેનાં વિષમય ફળ તેઓને ભેગવવાં પડયાં છે અને તેઓ થોડા વખતમાં યવનેના ગુલામ તરીકે થઈ ગયા હતા.
દિલ્લી યાત્રાના સઘળાં આજન સંપૂર્ણ થઈ ગયાં. રાજકાર્યને ભાર. પિતાના નાના પુત્ર કે કર્ણને સોંપી મહારાજ સમરસીંહ પોતાના સૈન્ય સામંત સાથે દીલી નગર તરફ ચા. ચીતડપુરીને છેડી કે તેનું હૃદય સહસા કંપી ઉઠયું. સહસા જાણે તેના કાનમાં કોઈ મૃદુર વડે બોલતું હોય તેમ લાગ્યું. જુઓ ! ચીડનગરીને એકવાર જોઈ લો. હવે પછી તમે તેને દેખશો નહી. સમરસીંહ ચમકીત થયો. પણ તેથી તે અશુમાત્ર નીરૂત્સાહ થયો નહી. તે ઈસ્ટદેવને સંભારી ગંતવ્ય માગે ચા. ચંદબઈન, “મહાસમર ” ના શેષસર્ગમાં મહારાજ સમરસીંહની એ કુચનું વિવરણ મહાન તેજસ્વી ભાષામાં વર્ણવેલ છે. પૃથ્વીરાજ સામતને લઈ ત્રણકાશદુર સામેયુ લઈ મહારાજ સમરસીંહની સામે ગયે. ત્યાં મોટા સમાને અને સંભ્રમે પરમબંધુને મળે. સમરસીંહને જોઈપુરવાસીઓ આનંદીત થયા. દિલ્લીમાં ઘેરઘેર ગીતવાદય વાગવા લાગ્યાં. દરેકઘરના દ્વારે મંગળ ઘટ મુકવામાં આવ્યા. દીલ્લી નગરી અસંખ્ય વિજા પતાકાથી અને પુષ્પમાળાથી સુશોભીત થઈ ગઈ. બ્રાહ્મણ ઘણું આનંદે સ્વયેચેન કરવા લાગ્યા, અને બંદીલોકે સ્તુતીપાઠ કરતા કરતા સમરસીંહની અભ્યર્થના કરતાં અગ્રેસર થયા. ટૂંકામાં તે દીવસ પરમ આનંદને હતે. તે આનંદના દીવસમાં અસમ આનંદથી ઉત્કલ થઈ દીલ્લીની સઘળી પ્રજા આનંદથી સમરસીંહની અભ્યર્થના કરવા લાગી.
થડે સમય વિશ્રામ સંભોગ કરી સમરસિંહ પ્રિય મિત્ર પૃથ્વીરાજની સાથે યુદ વ્યાપારની લેજના કરવામાં ગુંથાયે શત્રુ લોકેની ગતિ રેકવા પૃથ્વીરાજે કોઈ ઉપાય એજ્યા છે કે નહિ તે બાબતમાં સમરસિંહે પૃથ્વીરાજને પુછ્યું તેના પ્રત્યુત્તરમાં જે વાત તેણે જાણી તેથી તેમહા વિસ્મિત થયે. તેણે પ્રત્યુત્તરમાં સાંભ ળ્યું છે તેના પ્રીય બંધુ પૃથ્વીરાજે, શત્રુની ગતી રોકવામાં કોઈ પણ રોજના કરી નથી, તેથી સમરસિંહે તેને ધીક્કાર આગે. પછી હવે શું ઈલાજ લેવા તેની તે મંત્રણા કરવા લાગ્યો એ સઘળાનું ઉપયુક્ત વર્ણન મહા કાવ્ય ચંદબરદાઈમાં સારી રીતે કરેલ છે તે મનહર વીવરણ વાંચવાથી વાંચનારનું હૃદય બને રજપુત વીરના મહનીય ચરીત્ર તરફ સમભાવે ખેંચાય તેમ છે.
- નાના કર્ણ ઊપર એ અહિક અનુરાગ થવાથી મટકુંવર કુંભકર્ણ પિતા ઉપર બહુજ વિરક્ત થયે. અને કેટલાક સહચરને લઈ પિવરાજ્ય છોડી દઈ તે દક્ષિણ દેશમાં ગયે ત્યાં વિદ્યાર નામના એક હશી પાદશાહના આશય નીચે તેણે એક નવા રાજ્યની પ્રતિષ્ઠા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com