________________
ડોક જમાન,
-
-
-
-
-
-
* *
*
*
* -----
-
,
-
-
-
-
- -
-
-
-
-
તીને ઉપભેગા કરવા, તેના હૃદયમાં પાપતૃષાને ઉદય થયે, પ્રેમદ્ભવનમાં જઈ યવન રાજે મેટી ક્ષત્રિય કુમારીને પિતાની પાસે લાવવાને હુકમ કર્યો, જે હુકમ એકદમ પ્રતિપાત થયે, પવિત્ર ક્ષત્રિય કુળકામિનીને, કામન્મત્ત રાવણ સદ્દશ નિદેવયવનરાજ પાસે લાવ્યા, નિઃસહાય, નિરાશ્રય, અનાથ, રજપુત પ્રમદા, પપ સ્વેચ્છના વિલાસભેગના કાર્ય ક્ષેત્રમાં આવી પડી, તેની રક્ષા કેણ કરે? સિધ્ધરાજ હિરના પવિત્ર કુળને અનંત કલંકમાં પડતું કેણ બચાવે સ્વેચ્છાસમાંથી પોતાના પવિત્ર સતીત્વના રક્ષણ કરવા માટે બીજો કોઈ પણ જાતને ઉપાય ન માલુમ પડવાથી મટી રાજ પુત્રીએ એક સારા કશાળનું અવલંબન કર્યું. યવન રાજની સમક્ષ જ્યારે તે આવી ત્યારે તે રોતાં રેતાં બેલી, મહારાજ? મને
સ્પર્શ કરશે નહિ. આ શરીર આપના કર સ્પર્શ થવા માટે ગ્ય નથી. દુર્મતિ કાસીમે અગાઉ બળાત્કાર કરી અમારે સતીત્વ ધમે નષ્ટ કર્યો છે. આ રૂવાંડા ઉભાં થાય એવાં વિસ્મયકર વાકય સાંભળી ખલીફે પગથીતે માથા સુધી સળગી ગયે, તેનાં દરેક રૂવાંડા માંથી અરિ કણે નીકળવા લાગ્યા, તેણે એકદમ કાસીમના વિરૂધે નીચે પ્રમાણે દડની આજ્ઞા કરી કે કાસીમને જીવતિ અવસ્થામાં ખરાબ વાળા આળ ચામડામાં બાંધી જલ્દીથી રાજધાનીમાં લા” એકદમ તે કઠેર દંડાણાનું પ્રતિપાલન થયું, બેનસીબ કાસીમે, ખલીફાના રેષાનળમાં પડી પોતાના જીવનની અને વિજય ગરવની આહતિ આપી, પવિત્ર હદય રજપુત કુમારીએ કે શાળનું અવલંબન કરી, પિતાની સતી પણાની રક્ષા કરી, યવન રાજને સર્વમ અધિપતિ રાજકુમારીનું કેશળ કળી રાયે નહિ.
ઉપર કહેલ ઘટના અને બીના પછી યવન લોકોએ ભારત વર્ષમાં આવી કેઈ હીંદુ રાજ્યને હસ્ત કર્યું છે કે નહિ તેનું વિવરણ કેઈ ઇતિહાસથી નીકળતું નથી. માત્ર એટલું માલુમ પડે છે જે વાલીદ પછીના ખલીફા આલમનસુરના સાશન કાળમાં, તેને સેનાપતિ ઈયાજીત વિદ્રોહી હાઈ સમ્રાટના રેષાનળમાં પડયે, તે તેના રાષાનળથી બચવા માટે પરિવાર સાથે સિંધશમાં પલાયન કરી ગયે, માત્ર એટલેજ ઉલ્લેખ ઇતિહાસથી નીકળી આવે છે, એટલે એ વિષયમાં હવે વિશેષ આંદોલન કેવળ પ્રયજન વિનાનું છે. આલમનસુર જ્યારે ખલીફા અબ્બાસના પ્રતિનિધિ પણ નીચે નીમાયે હતું ત્યારે સિંધુ રાજ્ય અને પશ્ચિમ રાજય, તેનાં શા મનમાં હતાં + તેનાજ શાસન સમયમાં વીરવર રાળ બાપ રદેશને ત્યાગ કરી ઈરાન દેશમાં ગયે હતે.
- + રામ સામાયિક હિટ રાળની અને મુસલમાન રાજના સંક્ષિપ્ત તાધિકા બિહેટ રાજા બાવિર્ભવકાળ
મુસલમાનરાજા આવિભાવિકાળ બાપારામેળ ૪. ૭૬૮ ઇ. સ. ૭૧૩ ખલીફા વાલીદ વી. ૮-૮૬ ઇ.સ ૭૦૫-છાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com