________________
બાપ્પારાએળ અને તેના મધ્યવર્તી રાજાઓના જીજ્ઞન વૃત્તાંત ૧૦૩
ખારસના અધિપતિએ, ચિતોડ ઉપર હુમàા કર્યા, તે સમયે તેને મદદ આપવા જે સઘળા હીંદુ રાખ્તએ સ`ગ્રામ ભૂમિ ઉપર ઉતર્યા હતા તેની તાળિકા આપી. દેશવરી સ્વેચ્છના હુમલામાંથી રવાધીનતા સ્થજ્ઞ ચિતેડ પુરને બચાવવા, તેઓએ જે પ્રચડ વીરત્વ અનુપમ રકાશળ, અને વિસ્મયકર આત્માત્સર્જનનુ પ્રદીપ્ત દ્રષ્ટાંત ખતાવ્યું છે તે ભારતીય ઇતિડાસમાં જવલઃક્ષરે લખાયેલ છે. મહારાજ ખેામાન ચેાવીશ વાર શત્રુન! વિષે રક્ષેત્રમાં ઉતા હતા, તે સઘળા સંગ્રામેમાં તેણે જે અદ્દભુત વીર્ય બતાવ્યુ છે તેથી રામસમ્રાટ સીઝરની જેમ તેનું પવિત્ર નામ તેના વશરાની જપમાળાના જપસ્વરૂપે થઈ ગયુ છે. તેના સ્વદેશીય રજપુતો તેના ગુણગ્રામે એટલા બધા વિમાહીત થયા છે જે તેએ હાલ પણ પ્રાંત રમણીય ખીજા રજપુત રાજાઓના નામ સાથે મહારાજ ખામાનનુ' નામ જપમાળથી જપે છે. ઉયપુરમાં કાઈ છીંક ખાય તે અથવા કેાઈનું` પદખળન થાય તેા તેની પાસે રહેલ આશામી ઉચે સ્વરે એટ્ટી ઉઠે છે “ ખેામાન તારાં રક્ષા કરે ” બ્રાહ્મણે!ના પરામર્શના અનુસારે, મહારાજ ખેમાનને પેતાના નાના તનય, જખરાજના હાથમાં રાજ્યના શાસનભાર સોંપ્યા પણ ઘેાડા સમયમાં તેના મનનેા વિચાર બદલાઇ ગયે, ત્યારે રાજય શાસનભાર પાતે હાથમાં લીધા બ્રાહ્મણેાએ તે કામ ક્ીથી ન કસ્સા વિશેષ પરામર્થ અને સલાડુ આપી, પણ તેણે તેઓની હત્યા કરી અને પુત્ર પાસેથી રાજ્ય છીનવી લીધું. ગરીબ બ્રાહ્મણેા ઉપર એટલે બધા ગુસ્સા થયા હતા કે તેણે દ્વિજ કુળને પોતાના રાજયમાંથી
૧ સેટખ૬ર મલબાર કીનારા ઉપર થપિત, પણ તેના અધિપતિ દકતા સંબધે }ાઇ જાતનું વિવ ́ણુ મ:લુમ પડતું નથી.
૨ સુંદરથી આવેલા ખેરડીના સંબધે જે ક્રાં વિવરણ માલુમ પડે છે તેથી એટલુ માત્ર જગુાય છે જે પ્રમાર વંશની એક સાખા છે.
૩ દર અને તેની રાજ્યધાની શુધી ( કામુકી ) સબંધે જે પ્રકટિત છે, તેમાંથી એટલું માત્ર નિરૂપિત થયુ' છે જે તે રાજધાની ગંગાતીરે તેમની પાસે આવેલી હતી.
૪ તે સામન્ય શાક અને પરિતાપને વિષય નથી જે કાષ ભટ્ટ ગ્રંથામાં દિલ્હીના તુર રાજ્યનું નામ જોવામાં આવતુ' નથી, પણ વિશેષ વિવેચના કર્યાથી માલુમ પડે ૐ જે આ યુદ્ ટ ની અગાઉના વર્ષ પૂર્વે પ્રથમ અંતગપાળે, દીલ્લીની પુન: પ્રતિષ્ટા કરી,
૫ ઝાલેરથકી જે શનિગુરૂ આવેલ હતા, તે ચેાડાણની એક શાખામાં ઉત્પન્ન થયેલ હતા. પશુ તેના વક્ષધરા કેટલેા સમય તે ક્રિલ્લાના અધિકાર કરી રહ્યા, તે કાઈ કહી શકતું નથી.
૬ જુનાગઢ (ગીન્દર) થકી યાદવ રાજ રેન્ન હતા.તેના વશધરીએ ધણા કાળ તે પ્રદેશમાં રાજય કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com