________________
૧૦૬
ટોડ રાજસ્થાન.
चतुर्थ अध्याय. અહા કવિ ચંદ બારોટ પ્રભુત ઐતિહાસિક વિવર્ણવળી,
અનંગપાળ, પૃથ્વીરાજ, સમરસિંહ, તાતારના લેકને ભારત વિજય, સમરસિંહની વંશાવળી, રાહુપ, રાહુપના ઉતરાધિકારીઓ,
ચક
* . . .
–
" સ વધુ ૧૨૦૬ માં સમરસિંહને જન્મ થયે. ચિતોડના રાજભુવન માંકે હેલાં ભટ્ટ લોકોએ સમરસિંહની જીવનનું વિસ્તૃત રીતે સમાલોચન કર્યું ન ' છે ખરું પણ આપણે એક માત્ર ચંદબાટ પ્રકટિત વિવર્ણવળીનું
અવલંબન કરી તેની પવિત્ર જીવનની અનુશીલન કરવા પ્રવૃત્ત થઈએ. આ ક્ષણે તે સમાચના કરવા લાયક વિષય ઉપર મને નિવેશ કયા પહેલાં આપણે એક પ્રજનીય ઐતિહાસિક વૃત્તાંતની આચના કરવા અગ્રેસર થઈએ છીએ. પ્રસિદ્ધ દીલ્લી નગરીમાં વીરચરિત તુંઆરવંશીય રાજાઓનું આધિપત્ય પૂરું થઈ રહ્યું તે સમયે ભરતવરાજનૈતિકચિત્રમાં કેવી મૃતિ ધારણ કરી હતી અને ભારતવર્ષના કયા કયા પ્રદેશ કયા કયા હિંદુરાજ્યના કબજામાં હતા તેની આલોચના આ સમયે આસ્થળે ઘણી જ પ્રજનીય છે એમ અમને લાગે છે એટલે કે પ્રસિદ્ધ મહા કવિ ચંદબારેટના નામાંકિત ગ્રંશમાંથી તેનું પ્રકૃતવિવરણનું યથાર્થ અનુવાદ આ સ્થળે સંકલીત કરવું ઘણું જ સન્માનનીય અને આદરણીય થઈ પડશે. એવી રીતે જે “વોઢા જેવા મજબુત શરીર વાળો વરચાલુકયરાજ ભેળભીમ પત્નનગરમાં રાજ્ય કરતા હતા. આબુ પર્વતમાં પર માર વંશીય જીન હતાતે રણ ક્ષેત્રમાં ધુવનક્ષત્રના જે અચળ હતે.મેવાડમાં સમરસિંહ હત, તે પાકાંત રાજાઓ પાસેથી કર લેતો હતો, અને તે દીલીશ્વરના દુરંત શત્રુ યવનને પથાવરોધકારી હાઈ પ્રચંડ લોહશલાકા જે વિરાજતો હતો. મરૂ ભૂમિને પ્રતાપ સ્વરૂપ, આત્મબળે બળીયાન નિર્ભય તેજસ્વી, મુંદરાજ નાહુરાવ, તેઓ સઘળાના મધ્ય સ્થળે વિરાજતા હતા. દિલી નગરીમાં તે સઘળાને આધીશ્વર મહારાજાધિરાજ અનંગપાળ હતો. તેને આદેશ માથા ઉપરચઢાવી, મુંદરનાગોર સિંધુ જલાવતું અને તેની પાસે રહેલા બીજા દેશે પેશાવર, લાહોર, કાંગ્રા વગેરેના પ્રદેશના અધિનાયક અને કાશી પ્રયાગ ગડદેવ વિગેરેના અધિપતિઓ મહારાજ અનંગપાળના
ન ચ બારોટ પ્રણીત બઈ અતીવ ઉપાદેય ગ્રંથ છે તેમાં અમુલયવનાથી ઐતિહાસિક ઘટના તેને સારી રીતે ગોઠવી છે જે પાઠ કરવાથી, હૃદય, અપૂર્વ ભકિત, પ્રીતિ અને કૃત
તાથી ભરાઈ જાય છે તેનો ગ્રંથ ગણોતેર સર્ગથી ભરપૂર છે તે સર્ગોમાં એકંદર એક લાખ 2 ક છે ગ્રંથમાં રાજસ્થાનના ઘણું કરી સઘળા રાજવંશનું વર્ણન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com