________________
ટેડ રાજસ્થાન,
દુડીતાનું પાણી ગ્રહણ કર્યું ત્યારબાદ તે ચીડમાં આવ્યું. એમ માલુમ પડે છે જે બાપે, તે યવન કુમારીના પ્રેમમાં અને રૂપમાં મુગ્ધ થઈ વૃદ્ધાવસ્થામાં, મુસલમાન ધર્મમાં દિક્ષિત થયે.
આક્ષણે આપણે, મહારાજ ઓમાનના શાસન કાલીન ( ઈ. સ. ૮૧ર થી ૮૩ ) યવન વિલવની સમાલોચના કરવામાં પ્રવૃત થઈએ છીએ. તે ભીષણ આક્રમણ કરનાર, અધિનાયક રાસાનપતી મામુદ ( મમઃ ) તે એક ઉપર કહેલ છે ખરું, પણ તે મહમદ કોણ તેનું અનુશીલન કરવું તે આ સમયે આવશ્યકતા ભરેલું છે. આ ભયાવહ યવનાકમણથી ચિતડપુરીનું રક્ષણ કરવા જે સઘળા હિંદુરાજાઓ આવ્યા હતા તેની નામ તાલિકા વાંચવાથી માલુમ પડે છે જે રાસ્તાન પતિ મામુદ, સબક્તગીનો પુત્ર મામુદ પહેલાં વર્ષે ઉપ્તન્ન થયે છે એક તરફથી એમ માલુમ પડે છે જે બરોબર તે સમયે ખત્રીકા હારૂન અલરસીદે પોતાના પુત્રને પોતાનું રાજ્ય વહેચી આપ્યું તેના વિભાગના અનુસારે તેને બીજો પુત્ર મામુન, ખેરાસાન સિંધ દેશ અને ભારતીય યવન રાજ્યને અધિપતી થયે તેજ મામુનના નામના બદલે, વિપિરના પ્રમાદથી. મામુદનામ લખાયેલ છે. તે સમયને વૃત્તાંત અતિ અલ્પ પરિમાણે છે. ઈતિસમાં વર્ણિત છે જે તદન નિરૂપયેગી અને નિરસ છે, અગર જો કે તે નિરસ અને અપ્રીતિકર હોવા છતાં સમાલોચના કરવી આ સ્થળે જરૂરની - છે.
ગજની થકી ગહેટ, આસીર થકી તલક, નાદાલથી ચહાણ, બાહીરગઢથી ચાબુક. સેટ બંદરથી છકેર, મુંદર થકી ખિરવી, માંગરોલ થકી માકવાહન, જીતગઢ થકી જેડીયા, તારાગઢથી રેવર, નારાવારથી કુશાવહ, શનવરથી કલમ, યયન ગઢથી દશા, અજમેરથી ગડ, લેહદથી ચંદનઉં, કાસુડીથી દર, દિલ્હીથી તુઆર, પત્તનથી રાજધરેસર, ઝાલેરથી શનિગુરૂ, શીરેઈથી દેવર ગાગરણથી ખીચી, યુનાગઢથી યદુ, પત્રીથી ઝાલા, કનોજથી રોડ. ચેટીયાથી બળ, પરાણગઢથી ગોહીલ, યશવગઢયો ભતિ, લાહોરથી બુરા, રોપાથી શંકલા, ખેરલીગઢથી શીત, મંડળગઢથકી નમુળ. રાજોરથકી વીરગુજર, કર્ણગઢથી ચાંદેલ, શીકરથકી શીકરબલ, અમરગઢથી જેવ, ૫રીથકી વીરઘાટ, ખનતુરગઢથકી જાડેજા, જીરો થકી લીવર, અને કાશ્મીર થકી પુરીહર. x 1 x તે મિષણ ધવન વિના સમયમાં જે સઘળા હીંદુ રાજાઓને, મહારાજ ખોમાનની સહાયતા કરવા, શત્રુ વિરૂધે તરવાર લીધી હતી. તેઓના નામની તળિકા આપણે ઉપર આપી ચૂકયા. હા હવે છે ડા સમયના માટે તેઓના ચરિત્ર ની સમાલોચના કરામાં આપણે પ્રવત થઈએ. આરસીરગઢના અધિપતિ તક્ષક માટે આપણે કાંઇ બોલવા નથી કારણકે તેને માટે આપણે ઉપર કહી ગયા છીએ. જે આસીરગઢ તલના તાબામાં હતું તે હાલ બ્રીટીશરાજ્યનું અંતર્મુક્ત છે. જે નદાલયથી [ પ્રદેશ) ચેહાણ આવેલ હતા તે હાણ અભિરના રાજાની અા શાખા થકી પેદા થયેલ હતા. તેઓના ગેત્રમાં ઝાલરને શનિગુરૂ અને શીરહીને દેવર પેદા થયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com