________________
બાપારાઓળ અને તેના મધ્યવર્તી રાજાઓના જીવન વૃત્તાંત, હw વર્ષ ઉપર જય મેળવવાની યેજના ચાલી પણ તેઓની યોજના સાર્થક અને સફળ થઈ નહિ. એ રૂપે કેટલોક સમય નીકળી ગયે, કર્મ, વિધિલિપિના અવસ્થંભાવી લેખાનુસારે ભારતની કહેર ભવિતવ્યતાને નિર્દષ્ટ સમય કાળ રાત્રી રૂપે ધીરે ધીરે ભારતવર્ષ તરફ ચાલ્યા આવ્યા. એ સઘળી ઘટના પછી ખલીફા વાલીદ પિતૃરાજ્યના સિંહાસને બેઠે. એવામાં તેણે રાજ્યશાસન સૂત્ર હાથમાં લીધું તેવામાં તેણે વિશાળ સેનાદળ સાથે આવી ભારતવર્ષ ઉપર હુમલો કર્યો. તેનો પ્રચંડ હુમલો કોઈ અટકાવી શકયું નહિ. ઉમે સિંધુરાજ્ય, તેની પાસેના કેટલાક જનપદ સાથે તેના વિકાળ મુખમાં આવી પડયે, એમ કહેવાય છે જે ગંગાના પશ્ચિમ કીનારા ઉપરના પ્રદેશના અધિપતિઓ, વિધિ વાલિદના પ્રચંડ પરાક્રમથી હારી જઈ તેને કર આપવા ખુશી બતાવી હતી. મુસલમાન વીરે માટે તે સુરૂર્ણ યુગ હતો એમ. કહીએ તે અત્યુક્તિ ગણ શકાય નહિ. શાથી કે એ સમયે, તેઓને વિક્રમવદ્ધિ એટલે બધા સળગી ઉઠ હતો કે તેને અટકાવવા જતાં અનેક પરાક્રમી રાજા એ તેમાં પતંગની માફક બળી ગયા હતા. તે વિક્રમોશ્વાસનું વિવરણ પાઠ કરવાથી એકદમ સ્તબ્ધ થઈએ તેવું છે. એટલે એક જ સમયે પ્રાચ્ય અને પ્રતી મંડળના બે વિશાળ રાજ્ય દુર્ઘર્ષ મુસલમાનોને બળતા પરાક્રમમાં નાશ પામ્યાં. એક તરફ સિંધુ નદીના સિત પ્રદેશના દેવલાધિપતિ દાહીર રાજના અધ:પતન સાથે ભારતવર્ષનો સર્વ નાશ થયે. બીજી તરફ વિરવર રાજા રડારીક રણક્ષેત્રમાં પડવાથી પિતાનું વિપુલ આંદાલુણરાજ્ય, અને ગોથરાજ્ય કુળનો અંત આવ્યું. એ બને ભયકર ઘટનાથી મુસલમાન પરાક્રમને અક્ષય અને જીવંત દાખલો, જગતના ઈતિહાસ માં લેહીના અક્ષરે અનંત સમય માટે લખાઈ ગયે છે.
ખલીફા વાલીદના સેનાપતી વીરમહમદ બીનઘસીમે, હીજરી ૯(ઈ. સ. ૭૧૮)ની સાલમાં ભારતવર્ષમાં આવી સીંધુ રાજ દાહિરના રાજ્ય ઉપર હુમલે કર્યો. દેશરી મલેચ્છના કરાળ ગ્રાસમાંથી પિતાના દેશની રક્ષા કરવા રાજા મેટા સંગ્રામમાં ઉતરી પડે. પણ દૈવઘટનાએ, તે પોતાના સ્વાર્થનું સંરક્ષણ કરી શક્ય નહીં, તે મુસલમાનના હાથમાં પડે, જેથી તેણે રાજધન વગેરેની સાથે પિતાનું જીવન ગુમાવ્યું. વિજયી બીનકાસીમે જયમાં મેળવેલ અને લુંટ માં મેળવેલ દ્રવ્ય સામગ્રી સાથે, ક્ષત્રિય રાજ દાહિરની બે ખુબસુરત પુત્રીઓને યવન રાજની પાસે મોકલી આપી.
પણ તે ક્ષત્રિય કુમારીથી જ તે સેનાપતિને સર્વ નાશ થયે. આઇને અકબરીમાં અને ફેરીસ્તા ગ્રંથમાં વર્ણવેલ છે જે તે બે ક્ષત્રિય કુમારીને દુમાસ્કસ નગર માં લઈ ગયા. ખલીફાએ તેની અનુપમ ખુબસુરતીની વાત સાંભળી ખલીફાનું
લ્લાસિત હદય બમણું પ્રફુલ થયું. તે બને સુંદર પ્રમદાનું અપ્રમેય ખુબસુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com