________________
હર
રાંડરાજસ્થાન,
થયા નહિ, વિજયી ખેમાન, તેએની વાંસે ધાયે, તેણે સ્વેચ્છના સેનાપતી મહમદને પકડી લીધે, તેને કેદ કરી ચિતાડમાં તે લાળ્યે, એ મહમદ કેણુ તે સબધે નિર્ણય કરવા આરબદેશીય ઇતિહાસ ગ્રંથ જેવા જોઇએ.
સ્ત
ભારતવર્ષની રત્નશાળીતા, દુરત મ્લેચ્છની દ્રષ્ટિએ પડવાથી, મ્લેચ્છની તે જીતવાની દુરાંકાક્ષા વધી ગઇ. તેવી અધમ દુરાકાંક્ષાથી પ્રેરિત થઇ તેએ યમના અનુચરના રૂપે ભારતવર્ષમાં આવ્યા, અને નૃશંસ મૂર્તિ ધારણ કરી ભારતવર્ષના ધન વીગેરે તેઓએ લુંટી લીધાં, વળી ભારત સંતાનને પુષ્કળ દુઃખમાં તેઓએ ડુખાવી દીધા, ભારતવર્ષનાં નગર તથા ગામડાને તેએએ સ કરી નાંખ્યે. જે સમયે ખીફાઉમર બગદાદના સીંડાસને એડા હતા તે સમયે, પહેલીવાર મુસલમાન લેાકેા ભારતવર્ષમાં આવ્યા. તે સમયે, ગુર્જર રાય અને સિંધુ રાજ્ય ભારતવર્ષમાં પ્રધાન વાણિજ્ય સ્થળ ગણાતાં હતાં. તે બન્ને રાજ્યના દ્રશ્ચ ગત કરવા માટે ખલીફાઉમરે, પ્રસિદ્ધ ટાઇગરસ નદીનાં કીનારા ઉપરના પ્રદેશમાં અસરા નગરી સ્થાપી, ભારતવર્ષની વાણિજ્ય સામગ્રી જોઇ દુરાકાંક્ષા ક્રમે ક્રમે વધવા લાગી, પણ્ય દ્રવ્યના બદલા કરતાં છતાં તેની દુરાકાંક્ષા પરિતૃપ્ત થઇ નહિ, જે સુવર્ણપ્રસુભૂમિમાં, ભવ્ય વાણિજ્ય દ્રવ્ય પેદા થતુ' તે સુવર્ણ ભૂમિ જેવાને અને તેની સ્થિતિ જોવાને માટે તેને આબુલઆયેષના સેનાપતિપણા નીચે એક માટું લશ્કર ભારતવર્ષમાં મોકલ્યું, અબુલઆયેષ પોતાનુ સેનાદળ લઇ સિ ંધુ રાજ્યમાં આવી પહેાંચ્યા, પણ આર્ય સતાનનુ વીર્યવળુ લેહી તે સમયે પણ ના: પામ્યું નહાતુ, મ્લેચ્છ લેાકેાનું દુષ્કૃતપણુ જોઇ થોડા સમયમાં આર નામના ક્ષેત્રમાં તે આર્યને વિક્રમાગ્નિ પ્રચાંડ તેજથી પ્રજવલિત થવા લાગ્યું.
દુરંત આયેષે, તેમાં તૃણુની જેમ બળી જઈ આશાપિપશિનુ શાંત વિધાન કર્યું, તાપણુ તે થકી ખલીફાની દુરાકાંક્ષા વૃત્તિ કઇ રીતે શાંત થઈ નહિ. ઉમરના પરલેાકવાસ ઉપર ખલીફે ઉસમાન તેના સિ`હાસને બેઠા. ઉસમાન ખગદાદના રાજ્યાસને બેઠે કે તુરત ભારતવર્ષની અંદરની સ્થિતિ જોવા માટે તેણે તે મેકલવા શરૂ કર્યા. વળી એક તરફથી પોતે ભારતવર્ષ ઉપર હુમલેા કરી તે સઘળુ લઇ લેવાને માટે એક સેનાદળની મેટી તૈયારી કરી; પણ તેને સંકલ્પસિદ્ધ થયે નહિ. થાડા સમય પછી બીજો ખલીફા આથી બગદાદના સીંહાસને બેડા.ના સેનાપતિએ સિધુ રાજ્ય ઉપર જય મેળવવા શક્તિવાળા થયા, પણ ઘણા વર્ષ સુધી સિંધુ રાજ્યને તે અધિકાર કરી શકયા નઠુિ, તે સમયના બગદાદના ખલી. ફાના મૃત્યુ પછી તે સેનાપતિએ ઘટનાના પ્રવાહુના ઘાર વમળમાં પડી ભારતવર્ષ ના ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્યાર પછી બગદાદના અધિપતિ ખલીફા અબ્દુલ મલેકના અને ખારાસાનના અધિપતિ ઇયાજીદેના રાજશાસનના સમયમાં, ભારત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com