________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ' સક્ષિપ્ત વિવરણ,
૬૧
એક શીલાલિપિ થકી માલુમ પડેછે જે વિદ્વારદેશના એક રાજાએ, દિગ્વિજય કાળે બીજા દેશાને જીતી હુણ લોકોના અહુકાર તોડી નાંખ્યું, એ બનાવની પૂર્વે હુણુ જાતિનુ કઇ જાતનુ વિવરણ કાઇ સ્થળે માલુમ પડતુ નથી વળી મેવાડના પ્રાચીન ભટ્ટગ્રંથમાંથી નીકળી આવે છે જે જ્યારે પ્રથમ ચીતેાડપુરી ઉપર મુસલમાનોએ હુમલા કર્યેા ત્યારે જે સઘળા રાજાએ ચીતે ડપુરીના રક્ષજી માટે એકઠા થયા હતા તેમાં હુણરાજ ઉંગુસીંઠુ પણ હતા. તે ઉપરથી સિદ્ધ થાયછે જે તે હુમલાના સમય પહેલાંના હુલાકે ભારતવર્ષમાં હોવા જોઇએ.
અતિ પ્રાચીનકાળમાં ચંબલ નદીના તીરે ખારેટ્લી નામની એક નગરી હતી. એમ કહેવાય છે જે હુણ લેાકેા પહેલા તેજ નગરમાં ઉપનિવિષ્ટ થયા ત્યાં તેએ એ ઘેાડા સમયમાં મેાટી પ્રતિષ્ઠા મેળવી. વળી તે શહેરમાં તેએએ, પોતાના ગારવ અને સમૃદ્ધિનાં ચિન્હસ્વરૂપ માટી મેાટી હવેલીએ બાંધી, ત્યાં તેઓએ “ સેનગઢ ચારી ” ના એક વિશાળ અને સુંદર આન ંદદાયક બાગ બનાવ્યેા હતેા. ગુજરાતના ઇતિહુાસમાં તેનું જે વિવરણ જોવામાં આવે છે, તે ઉપરથી નિશ્ચય બાંધી શકાય છે કે હુણ લેાકે ઇસ્વીસનના બારમા સૈકામાં વિશેષ ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામ્યા હતા. એકવાર તે પ્રખળ પરાક્રાંત હણુજાતિના પ્રચંડ પદ તળે, સઘળા એશીયા અને યુરોપ, દબાઈ ગયા હતા. સેંકડો નગરો અને જનસ્થાના તેઓના ભય'કર વીયાનળે મળી ગયાં હતાં. આજ યુરેપ અને એશીયામાં કેાઈ કેઇ સ્થાને તેએની સમૃદ્ધિ અને પરાક્રમનાં ચિન્હ જોવામાં આવેછે.
'
કાઠી વ કાત્તિ—વાંચÝાને યાદ હશે કે આપણે કાડીજાતિના સંબધમાં અગાઉ અનેક વિવરણ જોઇ ગયા છીએ, પણ હવે માત્ર તેના આચાર વ્યવહાર રાજનીતિ વીગેરેના સબંધમાં કેટલુંએક ખેલવું રહી જતુ હોઇને અત્રે સંક્ષેપમાં તેને વર્ણવું યુક્ત ધાયું છે. રાજસ્થાન અને સારાષ્ટ્ર પ્રદેશના સઘળા ભટ્ટ'થાથી માલુમ પડેછે જે રાજસ્થાનના છત્રીશ રાજકુળમાં કાઢીને આસન મળેલ છે. તેઓએ એકવાર સૈારાષ્ટ્ર પ્રદેશમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી છે, તેઓની પ્રતિષ્ઠાના અને ગારવના પ્રભાવે, સારાષ્ટ્ર નામ બદલાઇ એક પ્રદેશનુ” નામ કાઠીયાવાડ પડયું.
તે ધટનાના પૂર્વકાળથી હુણ લેકે ભારતીય આર્યના પરિચિત છે તેમાનાં નામ પુરાણુ વીગેરે પ્રસિદ્ધ ગ્રથામાં માલુમ પડેછે. અગાઉ વશિષ્ટ અને વિશ્વામિત્રના વચમાં જે મહા સગ્રામ થયેા હતેા. તેમાં હુણા વિશષ્ટની મદદે ઉતર્યા હતા. चिबूकांच पुलिदांश्च चीनान् हूणान् सकेरलान् ॥ महाभारत आदिपर्व तत्रहणावरोधानां भर्तृषु व्यक्त विक्रमः कपोल पाटलादेश बभूवरघुचेत्कृतं ॥ रघुवंश
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com