________________
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ ૫ પ્રતિષ્ઠાને પરિચય આપે છે. બટ્ટકવિના ગ્રંથમાં તેઓને “ક્ષત્રિયસાર ” કહે છે.
સીલાર વા સલાર–સારની સ્વાફક સીલારનું શુદ્ધ નામ માત્ર, આજકાલ વિશાળ સમાધિક્ષેત્રમાં અવશિષ્ટ છે. તેઓનું સ્મૃતિ ચિન્હ કઈ સ્થળે જોવામાં આવતું નથી.
ટેલેમી વગેરે પાશ્ચાત્ય પ્રાચીન ભૂગલત્તાએ, સારા દેશને લારીક નામે કહેલ છે, અનેક લોકોનું અનુમાન છે જે તે લારીક નામ સુધારમાંથી ઉપન્ન થયેલ છે. એકવાર તે લારજાતિએ સૈારાષ્ટ્ર પ્રદેશમાં મોટી વિખ્યાતિ અને નામાંતિતા મેળવી હતી. એમ કહેવાય છે જે મહારાજા સિદ્ધરાજ જ્યસીંહે તેઓને તેના રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા.
દેવીએ જાતિ સારાષ્ટ્રમાં એકવાર સુપ્રસિદ્ધ થઈ હતી. પણ તેના સંબંધમાં આજે કઈરીતનું વિવરણ મળી આવતું નથી. માત્ર લેકમૃતિજ તેના પ્રાચીન ગરવને પરિચય આપ છે, તેની ઉપત્તિ સંબંધે કઈ જાતનું સતિષકારક વૃત્તાંત મળી આવતું નથી. કેટલાક તેને યદુકુળની એક શાખામાં ગણે છે.
ગર–એ ગરજાતિ એક વખત રાજસ્થાનમાં સન્માન અને ખ્યાતિ પામેલ હતી પણ તે વિશેષ પ્રતિષ્ઠા અને પ્રભુતા મેળવી શકેલ નથી. કેટલાક લોકે કહે છે કે બંગાળદેશના પ્રાચીન રાજાઓ તે જાતિના વંશધર છે દુઃખને વિષય છે કે તે જાતિના ગૌરવનું ચિન્હ હાલ ભારતવર્ષમાં જોવામાં આવતું નથી. - દર વા દેદા–સઘળી વશતાલિકામાં તેનું નામ જોવામાં આવે છે. પણ તેની જીવની સંબધે કઈરીતનું ધારાવાહિક વિવરણ જોવામાં આવતું નથી. દર લકો ઉપર વિજય મેળવી પૃથ્વીરાજ, પિતાને વિશેષ ગૌરવાન્વિત માનતે હતે. આજ તે દર લેકનું પુરાતત્વ કાળસાગરમાં ડુબી ગયું છે.
ઘરવાલઘરવાલકુલ, રજપુતેચિત વીરાચારે અલંકૃત હતું, રાજસ્થાનના છત્રીશ કુળમાં તે કુળને ઊંચુ આસન મળેલું છે. હાલ સુધી કોઈ રજપુતકુળ તેની સાથે વિવાહસૂત્રથી બંધાયેલ નથી. ઘરવાળ લો કે પહેલાં કાશીમાં રહેતા હતા. તેની એક શાખાના કુળને બુંદેલ કહે છે. ઘણા લોકો અનુમાન કરે છે જે એ બુંદેલ નામથી બુંદેલખંડ પ્રસિદ્ધ થયેલ છે. - ઈશ્વસનના તેરમા સૈકામાં માનવીર નામને એક વીરપુરૂષ બુંદેલાવંશમાં પેદા થયે તે વીર થકી બુંદેલાવંશની પ્રતિષ્ઠા વધી હતી. માનવીર પછી તેમાં પુરૂષે મધુકરશા પેદા થયે, મધુકરશાએ પ્રસિદ્ધ અચ્છી રાજ્ય સ્થાપ્યું. મેગલકુળતીલક અકબર બાદશાહના રાજ્યમાં બુંદેલા લેકે ના વીરાચરણના વિશેષ દાખલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com