________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ' સક્ષિપ્ત વિવરણ,
૬૩
મૂળ પુરૂષ હતા અને તેએ બલ્રજાતિ, સારાષ્ટ્ર પ્રદેશમાં પેશી પ્રાચીન ઘક નગ૨માં વસવા લાગી, તે ઘક નગરને પ્રાચીનકાળમાં મ‘ગીપત્તન નામ કહેતા હતા. ઘેાડાકાળ પછી તેઓએ તે નગરની ચારેબાજુના પ્રદેશ લીધે, ત્યારપછી તેનું નામ અશ્ર્વક્ષેત્ર પડયું.
વળી ચંદ્રવંશમાં પેદા થયેલ અવ્રુતિના એક સંમુડુ જોવામાં આવેછે. તે કહેછે જે સીંધુદને કીનારે આવેલ જે બાહ્નિક રાજાએ રાજ્ય કરતા હતા તે રાજાએ તેએના પુર્વપુરૂષ છે. એટલે કે ખરી રીતે બન્નુજાતિ કયા વશથી પેદા થયેલ છે તેને નિર્ણય કરવા મુશ્કેલી ભરેલો છે. ખ્રીસ્ટીય તેરમાં સૈકામાં ક્ષુજાતિ, વિશેષ પ્રતિષ્ઠિત થઇ હતી. તેકાળે તેએ મેવાડક્ષેત્રમાં આવી રહ્યા હતા. હમીર રાજાએ, તેને હરાવી, તેના રાજાને વધ કર્યેા હતેા.
ઝાલા માર્કવાહન-ઝાલાકુળ રજપુત છે એમ કહેવાયેલ છે પણ ચ'દ્રકુળમાં સૂર્યકુળમાં કે અગ્નિકુળમાં તેએનું વિવરણ માલુમ પડતું નથી. તે ભારતવર્ષના ઉત્તરદેશમાંથી સૈારાષ્ટ્રમાં આવ્યા છે.
માત્ર એકજ કાર્ય માટે જીલાકુળ ભારતવર્ષમાં વિશેષ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવી ગયેલ છે. તે કર્યે અસામાન્ય અને અસાધારણ છે, તે કાર્ય વિસ્મયકર વીરત્વનું અને અમાનુષિક આત્મત્યાગનુ છે. જે સમયે વીરવર પ્રતાપસીંહુ દીલ્લીશ્વર અકબરના પ્રચર્ડ સેનાદળથી આક્રાંત થઇ પીડિત થયા તે સમયે ઝલાવશીય એક મહાવીર પુરૂષ, આત્મ જીવનનું બલિદાન આપી, મહારાજ પ્રતાપસીંડુનું જીવન ખચાવ્યું હતુ. તે અપુર્વ આત્માત્સર્ગથી અને વીરાચરણથી ઝાલારજપુત વશધરા, તે દીવસથી રજપુતકુળમાં પ્રતિષ્ઠા અને સન્માન પામવા લાગ્યા.
કોઇપણ ઇતિહાસમાં ઝાલાકુળનું પ્રાચીન વિવરણું માલુમ પડતું નથી. અને બરાબર કયા સમયમાં તેએ સૈારાષ્ટ્ર પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા તેને વૃત્તાંત પણ કેાઈ સ્થળથી મળી આવતા નથી. પણ માત્ર એટલું જણાઇ આવે છે જે જ્યારે પ્રથમ, ચીતાડ ઉપર મુસલમાનએ હુમા કર્યો ત્યારે ભારતવર્ષીય બીજા ૨૪પુત વીરાની સ્વાફક ઝાલા રજપુતા પણ પોતાનુ સૈન્ય લઇ ચીતાડેશ્વરની સહાય કરવા યુદ્ધક્ષેત્રમાં ઉતરેલા હતા.
જૈત્વ જીવ વા કામારી-તેએએ અતિ પ્રાચીનકાળે સારાષ્ટ્રદેશમાં * એ જાતિથી સારાષ્ટ્રને એક વિશાળ ભાગ ઝાલાવાડ નામે કહેવાણા, વાંકાનેર હળવદ ધ્રાંગધ્રા વીગેરે કેટલાક સમૃદ્ધિશાળા નગરથી તે વિભાગ શાહિત છે.
X
એ જૈવથી સારાષ્ટ્રનાં એક જનપદ જેતવાર નામે કહેવાય ઇં, તે દ્વીપકલ્પના પશ્ચિમ ભાગમાં તેનુ રહેઠાણુ જોવામાં આવેછે તે હાલ પેરા દરમાં રહેછે અને તે જૈવ નૃપતિએ રાણા એવા બરૂદથી ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com