________________
બાપ્પાનું જીવન વૃત્તાંત.
પુરૂષ તેના જીવનનું માત્ર એકજ અવલંબન હતા, તે જીવનના જીવન સ્વામીરત્નને કરાળ કાળે એકદમ ઝડપી લીધે. તે બાબતની પીડા તેના હૃદયમાં સહુન થઈ શકી નહેાતી. જે તે ગર્ભવતી નહેાત તે તે તેજ ક્ષણે ચિતાનળમાં ખળી દેહના ત્યાગ કરત, પણ શુંકરે ! નિરૂપાય ! છેવટે પ્રસવકાળસુધી જીવન ધારણ કરવુ' એવે નિશ્ચય કરી, તેણે માળીયા નામની શૈલમાળાની એક ગુફામાં આશ્રય લીધા. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્ટે.
وی
એ માળીયા ગિરિમાળાની પાસે વીરનગર નામનુ... એક સામાન્ય ગામડું હતુ' ત્યાં કમળાવતી નામની એક બ્રાહ્મણી વાસ કરતી હતી. પુષ્પવતીએ, તે બ્રાહ્મણીના કરમાં પોતાન! બાળકને સોંપ્યા, અને પેાતાના સ્વામીની વાંસે, ચિતાનળ પ્રજવલિત કરી તેમાં તેણે પ્રાણ ત્યાગ કર્યો. ચિતાનળમાં પ્રવેશ કર્યા અગાઉ પુષ્પવતીએ, કમળાવતીના ચરણે પડી અનુનય વિનય કરી તેને કહ્યું “ વિ, મારા હૃદયના ધન, પ્રાણપ્રિય કુમારને મેં તમારા કરમાં સોંપ્યું છે. હાલ તમે તેની મા થયા છે જો જો, તમે, તમારા પુત્રની જેમ તેનુ લાલનપાલન કરો, વળી એક નિવેદન એવું છે જે તેને બ્રાહ્મણાચિત શિક્ષા પ્રદાન કરી ચગ્ય સમયે એક ૨૪પુત કન્યાસાથે તેનું પાણિગ્રહણ થાય તેમ કરો.
66
,,
પ્રાણપતિની વાંસે ચિતાનળમાં પડતી વખતે પુષ્પવતીએ, જે અનુનય વિનય કર્યેા હતેા, તે બ્રાહ્મણ કુમારી કમળાવતી ભુલી નહુિ. તે અનુનય વિનય, તેના કાનમાં દેવાદેશની જેમ ધ્વનિ કરવા લાગ્યા ટુંકામાં, કમલાવતીએ પુષ્પત્રતીના કુમારનુ` પ્રતિપાલન કરવામાં કેઇ પણ કસર રાખી નહિ હતી. એક સમયે તેણે કટાર ગર્ભવેદના ભાગવી હતી તેથી તે જાણતી હતી જે પુત્રન તે કેવી પ્રિય વસ્તુ છે? આ સમયે કમળાવતી, તે બાળકનું પુત્રવત્ પ્રતિપાલન કરવા લાગી, રાજકુમારને ગુહા ( ગુફા ) માં જન્મ થયે તેથી તેનુ નામ “ગાહુ” પડયું તે, ગેાહનુ પોતાના પુત્રની જેમ લાલન પાલન કરવા લાગી ખરી પણ તેથી તે એક ક્ષણ પણ સુખ પામી નહીં, શાથી કે ગેહ અત્યંત દુર'ત અને અસા ય નિવડસે. વાવૃદ્ધિ સાથે તેનુ દારાતમ્ય પણ વધી ગયું. તે કમળાવતીના નિષેધ બંધન કરી, સમવયસ્ક રાજકુમાર ખાલક સાથે તે ખેલ્યા કરતા હતા. વિદ્યાશિક્ષામાં તે મનનેા નિવેશ કરતા નહિ, કેઇ કેાઇવાર પંખીના બચ્ચાંને લેઈ નિષ્ઠુર ભાવે તેના વધ કરતા હતા, કેઇ કોઇવાર ગંભીર અરણ્યમાં પેસી મૃગયાભ્યાપારમાં ગુંથાતા હતા એ રીતનાં કાર્ય કરતાં તેની વય:ક્રમ અગીચાર વર્ષના થયે, તે સમયે તા તેનુ દારાત્મ્ય એકદમ વધી પડયું. તેના પ્રતિપા લક બ્રાહ્મણેા તેનુ કઇ રીતે દમન કરી શકયા નહિ. એ સ્થળે ભટ્ટકવિએ બેલે છે જે વ દિવાકરના પ્રચ'ડ તેજના આવરણને કેઈ દમન કરી
શકે ? અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com