________________
બાપાનું જીવન વૃતાંત,
થયા છે, તેને લઈ ચાર પ્રધાન યુગની અવતારણે થઈ છે.
૧લે રાજા કનકસેન ઈ. સ. ૧૪૪માં, ૨ જે શિલાદિત્ય (જેના રાજ્યમાં વલ્લ. લભીપુરનો દવસ ) ઈ. સ. પરજ માં, ૩ જો બાપારાઓળ ( બાપારાઓને ચીડ મેળવ્યું. ) ઈ. સ. ૭૨૮ માં ૪ થો શક્તિકુમાર ઈ. સ. ૧૦૬૮માં.
तृतीय अध्याय.
બાપારાએળ અને સમરસિંહના મધ્યવર્તી રાજાઓને વૃત્તાંત, બાપારાઓળની સંતતિ, આરબ લેકને ભારતવર્ષ ઉપર હુમલો, ચિતેડેના રક્ષણ માટે જે સઘળા હીંદુરાજાએ તરવાર શત્રવિરૂધે લીધી હતી તેઓનું સક્ષમ વિવરણ
તષ્ઠMષ્ઠહટ છે ઉપર આપણે કહી ગયા છીએ જે બિટ કુળ તિલક બાપારાએળ, ,
# સ. ૭૮૪ (ઈ. સ. ૭૨૮ ] માં ચિતોડના સિંહાસને બેઠે ત્યાર પછી જે દિવસથી તે ચિતે રાજ્ય છોડી ઈરાન દેશમાં ગયે, તે દિવસથી તે મહારાજ સમરસિંહના રાજ્ય કાળ પચ્ચતનું વિવરણ હટ્ટ ગ્રંથની વિ વરણાવળીમાંથી સંગ્રેડ કરી અત્રે સંકલિત કરવા આપણે હવે પ્રવૃત થઈએ છીએ. એ સમયે કેવળ મેવાડમાં તે શું પણ સમગ્ર ભારતવર્ષમાં એક નવો યુગ ઉત્પન્ન થયું હતું, જે દિવસે પ્રચંડ મુસલમાન વીરના આકાશને ભેદી નાંખે તેવા અને કાનને ભયંકર લાગે તેવા સિંહનાદે, ભારત લક્ષ્મી ચંચળ થઈ ભારતવર્ષને રાજય મુકુટ ભારતવર્ષીય નૃપતિના માથા ઉપરથી ઉતરી યવન રાજાના માથા ઉપર ગયે, તે દીવસે સઘળા ભારતવર્ષમાં એક નવા યુગની અવતારણ થઈ તે કેણ સ્વીકાર નહિ કરે? બાપોરાળ ઈરાનમાં ગયા ત્યારથી અને સમરસિંહ સિંહાસને બેઠે ત્યારસુધીમાં વર્ષના ચાર સૈકા ચાલ્યા ગયા. એ ચાર સૈકામાં મેવાડના સિંહસન ઉપર બેસી અઢાર રાજાઓએ રાજય કર્યું. તેઓના શાસનકાળનું વર્ણન જે કે ભટ્ટ ગ્રોથી મળી આવતું નથી, તે પણ તેમાંથી જે કંઈ મળી આવે છે, તેનાથી સુસ્પષ્ટ ખાતરી થાય છે કે, તેઓ વીરવાર બાપારાઓળના ગ્ય વંશધર હતા, તેઓના કીર્તિલેખે આજ પણ રાજસ્થાનના અનેક ગિરિગાત્રે અક્ષયભાવે વિરાજે છે.
આઇતપુર (આદિયપુર ) ની શિલાલિપિની મદદે પ્રતિપાદીત થાય છે જે બાપ્યા અને સમરસિંહના મધ્યે શક્તિકુમાર નામને એક રાજા સં. ૧૦૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com