________________
: ૦૦૦૦૦
મેવાડ,
મેવાડ.
प्रथम अध्याय.
રાજસ્થાનના ભાગ, પ્રમાણ રવરૂપ, જુદા જુદા ભગ્રંથ અને શિલાલિપિનું વિવરણ, કનકસેન, સારાષ્ટ્ર પ્રદેશમાં કનકસેનના ઉપનિવેશ, વલ્લભીપુર, શિલાદિત્ય, વલ્લભીપુર ઉપર હુમલો, મ્લે વલ્લભીપુરના ..
મ્લેચ્છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૯
મ્લેચ્છેને
કરેલ
૦૦૦૦૦૦ (
આ કાર્ય વીર રજપુત જાતિની વ'શાવિલ અને ઉન્નત્તિ સબધે અ યથા સાધ્ય અનુશીલન કરી હવે અમે વિશાળ રાજસ્થાસાવ નના પ્રદેશના ઇતિહાસના વર્ણનમાં પ્રવૃત્તિ થઇએ છીએ. સુવિસ્તૃત રાજસ્થાન એક દર આઠ રાજ્યમાં વિભક્ત છે, મહાત્મા ટોડ સાહેબે જે ક્રમનુ અવલ`બન કરી, તે આઠ રાજ્યનું વર્ણન કરેલું છે. તે ક્રમનુ અનુ સરણ કરી અમે હવે પ્રસ્તાવિત વિષયની સમાલેાચના કરવા પ્રવૃત્ત થયા છીએ.
૧ મેવાડ વા ઉદયપુર
૨
મારવાડ વા જોધપુર
૩ વીકાનેર વા કીષનગઢ
૪ કાટા વા હારાવતી
૬
અગર વા જયપુર
૫ ખુદી વા હારાવતી યશલમીર
७
૮ ભારતવર્ષીય મરૂભૂમિ. રાજસ્થાનનાં એ વિશાળ આઠ રાજ્યામાં મેવાડ વા ઉદેપુર અને યશલમીરનાં રાજ્ય વિશેષ પ્રાચીન અને ગૈારવાન્વિત હતાં. જે દીવસે ભારતવર્ષ પાસેથી સ્વાધીનતા ચાલી ગઇ તે દીવસથી આજસુધીમાં વર્ષના આઠ સૈકા પસાર થઇ ચુકયા. એ દીર્ધકાળ વ્યાપિની પરાધીનતામાં ભારત રાજ્યમાં કેટલાક રાજનૈતિક ફેરફાર અને તાકાને થયાં છે. કેટલાક વિદેશીય, વિજાતિય રાજાએએ ભારતવર્ષનાં રત્ન લુંટી લીધાં છે અને ભારતવર્ષનાં હૃદય શૈક્ષણિતને ચૂસી લીધુ છે. તે નિર્દયતાનુ વર્ણન અત્રે કરવુ અશક્ય છે. તેઓના કઢેર શાસન દંડના પ્રતુારે ભારતવર્ષનાં કેટલાંક રાજ્યે એકદમ ચૂર્ણવિર્ણિત થઇ પરમાણુંમાં વિલીન થઇ ગયાં
www.umaragyanbhandar.com