SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ : ૦૦૦૦૦ મેવાડ, મેવાડ. प्रथम अध्याय. રાજસ્થાનના ભાગ, પ્રમાણ રવરૂપ, જુદા જુદા ભગ્રંથ અને શિલાલિપિનું વિવરણ, કનકસેન, સારાષ્ટ્ર પ્રદેશમાં કનકસેનના ઉપનિવેશ, વલ્લભીપુર, શિલાદિત્ય, વલ્લભીપુર ઉપર હુમલો, મ્લે વલ્લભીપુરના .. મ્લેચ્છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૯ મ્લેચ્છેને કરેલ ૦૦૦૦૦૦ ( આ કાર્ય વીર રજપુત જાતિની વ'શાવિલ અને ઉન્નત્તિ સબધે અ યથા સાધ્ય અનુશીલન કરી હવે અમે વિશાળ રાજસ્થાસાવ નના પ્રદેશના ઇતિહાસના વર્ણનમાં પ્રવૃત્તિ થઇએ છીએ. સુવિસ્તૃત રાજસ્થાન એક દર આઠ રાજ્યમાં વિભક્ત છે, મહાત્મા ટોડ સાહેબે જે ક્રમનુ અવલ`બન કરી, તે આઠ રાજ્યનું વર્ણન કરેલું છે. તે ક્રમનુ અનુ સરણ કરી અમે હવે પ્રસ્તાવિત વિષયની સમાલેાચના કરવા પ્રવૃત્ત થયા છીએ. ૧ મેવાડ વા ઉદયપુર ૨ મારવાડ વા જોધપુર ૩ વીકાનેર વા કીષનગઢ ૪ કાટા વા હારાવતી ૬ અગર વા જયપુર ૫ ખુદી વા હારાવતી યશલમીર ७ ૮ ભારતવર્ષીય મરૂભૂમિ. રાજસ્થાનનાં એ વિશાળ આઠ રાજ્યામાં મેવાડ વા ઉદેપુર અને યશલમીરનાં રાજ્ય વિશેષ પ્રાચીન અને ગૈારવાન્વિત હતાં. જે દીવસે ભારતવર્ષ પાસેથી સ્વાધીનતા ચાલી ગઇ તે દીવસથી આજસુધીમાં વર્ષના આઠ સૈકા પસાર થઇ ચુકયા. એ દીર્ધકાળ વ્યાપિની પરાધીનતામાં ભારત રાજ્યમાં કેટલાક રાજનૈતિક ફેરફાર અને તાકાને થયાં છે. કેટલાક વિદેશીય, વિજાતિય રાજાએએ ભારતવર્ષનાં રત્ન લુંટી લીધાં છે અને ભારતવર્ષનાં હૃદય શૈક્ષણિતને ચૂસી લીધુ છે. તે નિર્દયતાનુ વર્ણન અત્રે કરવુ અશક્ય છે. તેઓના કઢેર શાસન દંડના પ્રતુારે ભારતવર્ષનાં કેટલાંક રાજ્યે એકદમ ચૂર્ણવિર્ણિત થઇ પરમાણુંમાં વિલીન થઇ ગયાં www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy