SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ટ્રાડ રાજસ્થાન છે. હાલ તેમાંથી અનેક રાજ્યનાં સામાન્ય ચિન્તુ પણ કોઇ સ્થળે જોવામાં આવતાં નથી. એ લાંખા સમયમાં ભારતવર્ષના ખીજા જનપદની સ્વાફક મેવાડરાજ્ય પણ કેટલાક દુર્ધર્ષ શત્રુના પ્રચંડ પદ પ્રહારથી કેટલીકવાર વિદલિત થઇ ગયું હતું. કેટલાક હીંદુ વિદ્વેષી હુમલા કરનારાએએ મેવાડ રાજ્યમાં આવી મેવાડનું ધનરત્ન લુટી લીધેલ છે, અને મેવાડના નગરેને પાયમાલ કરી નાંખ્યા છે. એકવાર મેવાડ, પુષ્કળ ગારવના બળે સઘળા રાજસ્થાનના શીર્ષસ્થાનના અધિકાર લઇ બેઠું હતુ. આજ તે મેવાડ કાળ માહાત્મ્ય, ઉંચા આસનથી નીચા આસન ઉપર આવી પડયુ છે. પણ તે કાળમાં તેને જેટલે વિસ્તાર હતે તેટલેા વિસ્તાર હાલ સમભાવે રહેલ છે. સક્ષેપમાં તે સમયે મેવાડરાજ્ય જેટલું લાંબુ પહેાળુ હતુ તેટલું હાલ પણ છે. પ્રકૃતિનાં પરિવર્તનશાળી નિયમને, મેવાડરાજ્યની લંબાઇ અને પહેાળાઇ તાબે થઇ નથી એમ કહીએ તા અત્યુક્તિ ન કહેવાય. મેવાડની હાલની અધઃપતિત શૈાચનીય અવસ્થામાં પણ તેની અગાઉની સરહદ તેવી તે તેવી હાલ પણ રહેલી છે. અથવા 66 જે પુરાતન ઇતિહાસગ્રથામાં મેવાડના ઐતિહાસિક વૃત્તાંત ૧૯૫ અધિક પરિમાણે પ્રગટ થયેલ છે તે સઘળા ગ્રંથામાં જયવિલાસ, રાજરત્નાકર અને રાજવિલાસ ” વિશેષ પ્રસિદ્ધ અને વિશ્વાસપાત્ર ગ્રંથો છે. વળો તે શીવાય, ખામાનરાસ, મામદેવ પ્રશિષ્ટ, જુદા જુદા જૈનગ્રંથા અને ભાટના ગ્રંથા પણ મેવાડ સંબધી વૃત્તાંતનુ વર્ણન કરેછે. એ સઘળા ગ્રંથમાં ઘણું મતભેદ જોવામાં આવેછે ખરૂ પણ યથાચિત સાવધાનતા સાથે તેઓનું અનુશીલન કરવાથી, તે ભિન્ન ભિન્ન પુસ્તકામાંથી એક અભિન્ન ઐતિહાસિક સત્યના આવિષ્કાર થાય છે. એ સઘળા સત્યની સહાઇ લઇ અમે મેવાડના ઇતિવૃત્તનું સંકલન કરવા પ્રવૃત્ત થઇએ છીએ, * મહાત્મા રાડ સાઢુએ, મેવાતુ પ્રતિવૃત્ત સ`કલન કરવા માટે જે ઉપકરણ અને સામગ્રીને! સંગ્રહ કર્યો છે. તે ઉપકરણ અને સામગ્રીનું આ સ્થળે વિવરણ આપવું યેાગ્ય છે. તે સઘળાં ઉપકરણ સંગ્રહ કરવા તેને મહાત્માને વિરોષ કષ્ટ શ્રમ અને વિટ બના ભાગવવી પડીછે. ઉદયપુરની રાજસભામાં જઇ મહાત્મા ટેડ સાહેબે ભાટલોકો પાસેથી મેવાડના રાજાઓની વશતાલિકા મેળવી, ઉદયપુરના રાણાની સ`મતિથી, તેના પુસ્તકામારના પુરાતન પાંડુ લેખા વાંચી, કેટલાક મેવાડના પ્રાચીન શ્રૃતિહાસના અન્ય ખાર મેળવ્યા. તેણે વાંચેલા ગ્રંથે વીગેરેમાંથી નીચે લખેલા વિશેષ ખાસ ગ્રથા છે. ૧. ખેામા નરાસ-આ ગ્રંથ આધુનિક હોઇ સધળા ગ્રંથા કરતાં અધિક પ્રસિદ્ધ અને પ્રત્યેાજનીય છે ભગવાન શ્રી રામચંદ્રના સમયથી તે તેના બતાવવાના સમય સુધીમાં જેટલા સૂર્યવંશીય રાજા થઇ ગયા તેટલાનુ ધારાવાહિક વિવરણ કરવામાં આવેલ છે. ૨ ૫ રાજવિલાસ માનકુવેશ્વર પ્રણીત, આવેપાંત વ્રજ ભાષામાં વિરચિત. ૩ ય રાજરત્નાકર-સદાશિવ ભટ્ટ રિચિત. ૪ ર્ય, જયવિલાસ રાજસીંહપુત્ર રાણાજયસીંહના રાજ્યકાળમાં તે મહાલત થયા છે મેવાડના નૃપતિનુ વીરાચરણ અને યુદ્ધના કાર્યનુષ્ઠાનની ઘટના લઇ કવિએ તે ગ્રંથની અવતરણિકા કરેલી છે. ૫ મ. મમદેરાજી કમલીરસ્થ દેવમાત:ના મ ંદિરના ગાત્રે, જે સધળી શિલાિિલપ છે તે સ‰ળીને, દસ્તારિત કરી, તે ગ્રંથમાં નાખેલ છે. હું છુ. શત્રુંજ્ય માહાત્મ્ય ( જૈન ગ્રંથ ) ઉપર ડેલા સધળા ગ્રંથ હસ્તાક્ષર્પિત છે, તે શીવાયના જુદા જુદા અપ્રસિદ્ધ ભટ્ટગ્રંથા, વશપત્રિકા, શિલાલિપિ, તામ્રશામન, જળગ્રંથે, શાઇને અકબરી, ફેરીતા, શાતેમા, જાહાંગીરનામા વગેરે જુદા જુદા ફારસી ગ્રંથે। અને અનેક આરતી ગ્રંથેામાંથી મેવાડના ઐતિહાસિક વૃત્તાંત સકલિત કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy