________________
ટેડ રાજસ્થાન પોતાના મહાકાવ્ય પૃથ્વીરાજ રાસામાં સ્પષ્ટ રીતે પ્રગટ કરેલું છે. દીલ્લીશ્વર પૃથ્વીરાજના સમયે, તે કુળના ત્રણ વીરભ્રાતા, તેના તાબામાં ઉંચા અધિકારે નીમાયા હતા. તે ત્રણ ભ્રાતાનું નામ કૈમાસ, ઉંદીર, અને ચામુંડરાય હતું. મેટે કૈમાસ દિલ્લીશ્વરને પ્રધાન મંત્રી હતું. તે જ્યાં સુધી તે ઉચી પદવીના આસને રહે
ત્યાં સુધી ચહાણરાજ પૃથ્વીરાજનું જીવન ઉજળું અને જાહેરજલાલી જોગવતું રહ્યું હતું. બીજો ભ્રાતા પંદીર, ભારતવર્ષના સંમુખ ભાગના રક્ષણ માટે લાહો૨માં રહેતું હતું. ત્રીજે ભ્રાતા ચામુંડરાય, પૃથ્વીરાજને પ્રધાન સેનાપતિ હતા.
પ્રસિદ્ધ કાગા નદીના તટના કાળ સંગ્રામમાં જે દીવસે, ભારત ગૌરવરવિ અસ્ત થયે તે દીવસે દાહિમ વીર ચામુંડરાયે જે અદ્ભુત વીરત્વ બતાવ્યું હતું તેનું સ્પષ્ટ વિવરણ ચંદબાટના મહાકાવ્યમાં સ્પષ્ટ અક્ષરે આપેલું છે. વળી શાહબુદ્દીનના સમસામયિક મુસલમાન ઈતિહાસવેત્તાઓએ. તે દાહિમવીરના તે વિસ્મયકર વીરત્વને મુક્તકઠે સ્વીકારેલ છે, અને પિતાના ઈતિહાસ ગ્રંથમાં લખેલ છે જે “ એ ખાંડેરાવની પ્રચંડ તલવારથી શાહબુદ્દીન પોતાના પ્રાણની રક્ષા ઘણું મુશ્કેલીએ કરી શક્યા હતે.” તે દુર્દિનમાં, તે ભારતવર્ષના સાર્વજનીન પ્રલયકાળમાં કમનશીબ ભારત સંતાનના અનિવાર્ય અધઃપતન સાથે, પૃથ્વીરાજને એક અનન્ય મદદગાર, યવન દર્પહારી, મહાવીર ચામુંડરાયના વીર દાહિમકુળને સદતર નાશ થયે.૪
મક અ ઇતિહાસમાં મુસલમાનોએ ચામુંડરાયને ખાંડેરાવ કહેલ છે.
* સંબધમાં પૃ રાજ દાહિમવીર ચામુંડરલેન બનેવી થા હને, ચામુંડરાયની બેન પટે પૃ વીરજનો એ પુત્ર નામે રણસીંહ જપે હતે. દાહિમકુમારીની સાથે પૃથીરાજના વિવાહમાં જે હકીકત બની છે તેનો વૃતાંત મહાકવિ ચંદ બારેટે તેના મહાકાવ્યમાં સુંદર રીતે વર્ણવેલો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com